Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

તારો પતિ મારા શરીરમાં આવે છે…મૃત પુત્રના નામે તબીબ સસરો બન્યો શેતાન : વિધવા પુત્રવધૂને કર્યા અડપલાં

Fri, April 18 2025



રાજકોટ શહેરમાં ભદ્ર સમાજને કલંકિત કરતો કિસ્સો સામે આવ્યો છે. તબીબી સસરાએ ફરવા ગયા હોય ત્યારે તેમજ ઘરે મધરાત્રે વિધવા પુત્રવધૂની શારીરિક પજવણી કરી હતી. બાપ સમાન સસરાની આવી હરકતની જાણ સાસુને કરતા તેઓએ પણ તેમના શરીરમાં પુત્રની આત્મા આવતી હોવાનું કહી દીધું હોય જેથી આખરે આખરે કંટાળી વિધવાએ સસરા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મળતી વિગતો મુજબ, કાલાવડ રોડ પર રહેતી 38 વર્ષીય ભોગ બનનાર વિધવાએ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમના પતિનું લીવર ફેલિયરના કારણે ગત ગત તારીખ 21/8/2023ના અવસાન થયું હતું જે બાદ 6 વર્ષનો પુત્ર અને પોતે એકલા રહે છે. પતિના અવસાનના આશરે ૯ મહિના બાદ તારીખ 19/5/24 પુત્ર અને સાસુ-સસરા સાથે ચિત્રકૂટ ફરવા માટે ગયા હતા. રાત્રીના સમયે થાકીને તેણી સગીર પુત્ર સાથે સુઇ ગયેલ હોય તે દરમિયાન તેણીની જાણ બહાર તેમની સાથે સાસુની જગ્યાયે સસરા બાજુમા સુઇ ગયેલ હતાં. તેમજ સાસુને નિદરનો પ્રોબ્લેમ હોય જેથી તે ઉંઘની દવા લઈને અલગ ગાદલામાં નીચે સુતેલા હતાં. દરમિયાન સેતાન બનેલા આરોપી સસરાએ તેણી ઉંઘમા હોય તે સમયે ગાલ, પેટ તથા પ્રાઇવેટ પાર્ટ પર હાથ ફેરવવા લાગતાં અચાનક ડરી જઈ ને જાગી ગયેલ અને સસરાને કહેલ કે પપ્પા તમે આ શું કરો છો, તેમ કહીને તેના સાસુને જગાડવા જતા સસરાએ કહેલ કે, તુ જગાડીશ નહી બાકી જોવા જેવી થશે તેમ કહેલ જેથી તેણી ડરી જઈને આખી રાત એક ખુણામા બેસી રહેલ હતી.

સવારે સાસુને વાત કરતા સાસુએ તેણીને કહ્યું કે, મને તારા સસરાએ વાત કરેલ છે, તેણે કંઈ કરેલ નથી, તેના શરીરમાં મારો પુત્ર આવેલ હતો. તેમજ આ કોઈને કહીશ નહી નહીતર તને ઘર ચલાવવા માટે પૈસા નહી આપીએ તેવુ જણાવતા કોઈ ને વાત કરેલ નહી. બાદમાં તે 24/03/2025ના બપોરના સમયે ભોગ બનનારના ઘરે તેણીના બેન અને બનેવી આવયા હોય ત્યારે બપોરના સમયે સસરા ઘરે આવેલા અને જણાવેલ કે, મારે તારા સાસુ સાથે બનતું નથી તેથી હું અહીં જ રહીશ પુત્રવધૂએ આવુ સારુ ના લાગે શાંતિથી વાત કરીએ તેમજ સાસુ પણ અહીં રહેવા માટે આવી જાઈ તેવુ જાણવા સાસુને ફોન કરતાં તેઓએ કહ્યું કે, મારે તેની સાથે કાંઈ લેવા દેવા નથી, તેનુ કોઈ બીજી સાથે અફેર ચાલે છે.

જે બાદ સસરા અહીં રોકાઈ ગયા હોય ત્યારે રાત્રિના 3.30 દરમિયાન તેઓએ પુત્રવધૂનો દરવાજો ખખડાવેલો અને પોતાની જગ્યા બદલી હોય જેથી નીંદર ન આવતી હોય તેવું કહી તેણીનો હાથ પકડી ફરી પ્રાઇવેટ પાર્ટને અડવાની ક્રોશિષ કરી હતી.જેથી તેને સસરાનેધક્કો મારી બાજુના રૂમમાં સૂતેલા બેન બનેવીને જગાડયા હતા. બીજા દિવસે તેણીએ માતા-પિતાને વાત કરી ફરિયાદ નોંધાવી છે. પોલીસે છેડતી સહિતની કલમોના આધારે આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

મુંબઇ-થાણે એક્સપ્રેસ વે પર થયું ટેસ્લા કારનું ટેસ્ટીંગ

Next

ફ્રીમાં સારવાર કરતી એનિમલ હેલ્પલાઈન, 380 પશુઓની મેજર સર્જરી કરી આપ્યું નવજીવન

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
2 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
3 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
3 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

પાકના વડાપ્રધાન શરીફ ગાઝા યુદ્ધ બંધ કરાવવાની ક્રેડિટ ટ્રમ્પને આપીને ચાપલુસી કરતા હતા ત્યારે ટ્રમ્પે કહ્યું, ભારત એક મહાન દેશ અને મોદી મારા સારા મિત્ર
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
જાપાનમાં 7.4 ની તીવ્રતાનો ભૂકંપ, વાંચો કઈ ચેતવણી આપી
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
સરકાર દ્વારા રોગચાળા નિયંત્રણ અને સંશોધન કેન્દ્ર સ્થાપવાની કવાયત
ગુજરાત
1 વર્ષ પહેલા
ચીનમાં ફેલાયેલો નવો વાયરસ કયા દેશો સુધી પહોંચ્યો ? ચીનમાં શું છે હાલત ? જુઓ
ટ્રેન્ડિંગ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર