Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પહેલા પૂછ્યું મુસ્લિમ છો? પછી મારા પતિને ગોળી મારી! અમરનાથની યાત્રા પહેલા કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો

Tue, April 22 2025


અમરનાથની યાત્રા શરૂ થયા પહેલા જ જમ્મુ-કાશ્મીરમાં મોટી ઘટના સામે આવી છે. જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે 12  પ્રવાસીઓ ઘાયલ થયા છે. ત્યારે આ મામલે જવાનોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. તેમજ સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે. પહેલગામમાં પર્યટકો પર થયેલા હુમલાની જવાબદારી આતંકી જૂથ લશ્કર એ તોઈબાના સંગઠન TRFએ લીધી છે. ઘાયલ પ્રવાસીઓને પહેલગામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમાં ચાર બિન-કાશ્મીરી અને બે સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે.

શું છે સમગ્ર ઘટના ?

મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો. બેસરનમાં, આતંકવાદીઓએ પ્રવાસીઓ અને સ્થાનિક લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 12 લોકો ઘાયલ થયા હતા, જેમાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકોનો સમાવેશ થાય છે. આ હુમલો અમરનાથ યાત્રા શરૂ થવાના થોડા મહિના પહેલા જ થયો છે, જેના કારણે સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે. પહેલગામ આતંકવાદી હુમલાના પ્રત્યક્ષદર્શીઓએ ભયાનક દ્રશ્યનું વર્ણન કર્યું. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન TRF એ લીધી છે. કાશ્મીરમાં આતંકી હુમલા બાદ વડાપ્રધાને સાઉદી અરબથી ગૃહ મંત્રી અમિત શાહ સાથે વાતચીત કરી હતી અને કડક પગલા ભરવાનો નિર્દેશ આપ્યો છે તેમજ ઘટના સ્થળની મુલાકાત લેવાની પણ સૂચના આપવામાં આવી છે.

આતંકી હુમલમાં 1નું મોત : મહિલાએ જણાવી આપવીતી

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં એક મહિલાના પતિનું ગોળી મારીને મોત થયું હતું. હુમલા બાદ ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં સ્થાનિક લોકો અને પ્રવાસીઓને ભાગતા જોઈ શકાય છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક મહિલા પોતાની આપવીતી જણાવે છે કે આતંકવાદીઓએ તેના પતિને ગોળી મારી દીધી છે. આ પહેલા આતંકવાદીએ પૂછ્યું કે શું તે મુસ્લિમ છો ? અને તેના પતિને ગોળી ધરબીને હત્યા કરી હતી.


વડાપ્રધાન મોદીએ અમિત શાહ સાથે કરી વાતચીત
 
આતંકવાદી હુમલા બાદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી હતી અને યોગ્ય કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. શાહે એક કટોકટી બેઠક બોલાવી છે. આ બેઠકમાં IBના ગૃહ સચિવ અને ગૃહ મંત્રાલયના અન્ય અધિકારીઓ હાજર છે. જમ્મુ અને કાશ્મીરના ડીજીપી વર્ચ્યુઅલી આ બેઠકમાં જોડાયા. જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આ હુમલાની નિંદા કરી અને કહ્યું કે મહેમાનો પર હુમલો કરવો એ ખૂબ જ ઘૃણાસ્પદ કૃત્ય છે. સુરક્ષા દળોએ આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

Share Article

Other Articles

Previous

વડાપ્રધાને હાઈ લેવલ બેઠક બોલાવતા જ પાકિસ્તાનની રાડ ફાટી, Pok સહિત લાહોર, રાવલપિંડી સહિતના શહેરોમાં હાઈ એલર્ટ

Next

‘સિતારે જમીન પર’માં જોવા મળશે આમિર ખાનનો અલગ અંદાજ : એક્ટરે ખોલ્યા ફિલ્મના રાઝ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
2 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 મહિના પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
શ્રી હરિકોટા બાદ ISRO ગુજરાતના આ જિલ્લામાં બનાવશે દેશનું બીજા નંબરનું સૌથી મોટું અવકાશમથક, 31 ઉપગ્રહોનું કરશે લોન્ચિંગ
23 કલાક પહેલા
Border 2ના સેટ પરથી અહાન શેટ્ટીનો ફર્સ્ટ લુક આવ્યો સામે : સુનીલ શેટ્ટી સાથેનો ફોટો શેર કરતાં લખ્યું ‘દરેક દીકરો…!’
24 કલાક પહેલા
એજબેસ્ટન ટેસ્ટમાં મોટી દુર્ઘટના ટળી : રવીન્દ્ર જાડેજાની ઓવરમાં થયું કઇંક આવું, માંડ-માંડ બચ્યો શુભમન ગિલ, જુઓ વિડીયો
1 દિવસ પહેલા
PNB  કૌભાંડમાં સંડોવાયેલા ભાગેડુ નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ, જાણો શું છે આરોપ  
1 દિવસ પહેલા
Categories

નેશનલ

2234 Posts

Related Posts

શું છે આ કોલ્ડપ્લે, જેના માટે ભારતીયો પાણીની જેમ પૈસા ખર્ચી રહ્યા છે ?? એક ટિકિટના ભાવ સાંભળીને હોશ ઊડી જશે  
Entertainment
10 મહિના પહેલા
Son of Sardaar 2નું શુટિંગ શરુ…12 વર્ષ બાદ ફરી અજય દેવગણ સરદારજીના રોલમાં જોવા મળશે
Entertainment
11 મહિના પહેલા
કોલકત્તામાં હિન્દુ સંગઠનોએ શું કર્યું ? શું કરી માંગણી ? જુઓ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
ઉત્તરાખંડમાં ઓક્ટોબર માસ સુધીમાં સમાન સિવિલ કોડ લાગુ થઈ જશે : રાજ્ય સરકારના સૂત્રોની જાહેરાત
બ્રેકિંગ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર