Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

VIDEO: ફૂકેટ એરપોર્ટ પર એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં ખામી: વિમાનમાં ગિયર તૂટી જતાં હાર્ડ લેન્ડિંગ, 141 મુસાફરોના જીવ તાળવે ચોટયા

Wed, March 11 2026

હૈદરાબાદથી ફૂકેટ, થાઈલેન્ડ જઈ રહેલી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટમાં લેન્ડિંગ દરમિયાન ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી ત્યારે મુસાફરો ગભરાઈ ગયા હતા. ફૂકેટ ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવે પર પ્લેન લેન્ડ થતાં જ તેનું નોઝ વ્હીલ એટલે કે આગળનો લેન્ડિંગ ગિયર તૂટી ગયો હતો. જો ક્વે હાર્ડ લેન્ડિંગ થયું હતું અને 141 મુસાફરોનો બચાવ થઈ ગયો હતો.

અચાનક, આ ઘટનાથી મુસાફરોના શ્વાસ અટકી ગયા હતા. થોડા સમય માટે પ્લેન રનવે પર અટવાઈ ગયું. જોકે, પાઈલટ અને ક્રૂની સતર્કતાને કારણે સંભવિત મોટી દુર્ઘટના ટાળી દેવામાં આવી. મુસાફરોને કાળજીપૂર્વક વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને બધા સુરક્ષિત છે.

Crash Landing –

Air India Express confirmed that its #Hyderabad–#Phuket flight on March 11 experienced a nose wheel issue during landing at #PhuketAirport, resulting in a hard landing.

The crew followed all safety protocols and all passengers were safely deplaned. No injuries… pic.twitter.com/3nIm9KoY3q

— Chaudhary Parvez (@ChaudharyParvez) March 11, 2026

આ ઘટના 11 માર્ચે હૈદરાબાદથી ફૂકેટ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ IX938 સાથે બની હતી. તેમાં લગભગ 135 મુસાફરો અને 6 ક્રૂ સભ્યો સવાર હતા. લેન્ડિંગ દરમિયાન સર્જાયેલી આ ટેકનિકલ કટોકટી એરપોર્ટ વહીવટીતંત્ર અને મુસાફરો માટે થોડા સમય માટે ચિંતાનું કારણ બની હતી. જોકે, રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી અને બધા લોકો સુરક્ષિત છે.

આ પણ વાંચો: દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક ઈરાનના બે ડ્રોન ખાબક્યા: ચાર લોકો થયા ઘાયલ, ઇજાગ્રસ્તોમાં એક ભારતીય કર્મચારી

માહિતી અનુસાર, ફ્લાઇટ IX938 સવારે લગભગ 6:10 વાગ્યે હૈદરાબાદથી રવાના થઈ હતી અને લગભગ 11:24 વાગ્યે ફુકેટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચી હતી. પરંતુ વિમાન રનવે પર ઉતરતાની સાથે જ તેનું નોઝ વ્હીલ તૂટી ગયું. આ કારણે, વિમાન રનવે પર ફસાઈ ગયું અને તરત જ આગળ વધી શક્યું નહીં.

Tags:

AirIndiaExpressAviationNewsAviationSafetyEmergencyLandingFlightEmergencyHardLandingPhuketAirportSafeLandingTechnicalSnagThailandNewsTravelAlert

Share Article

Other Articles

Previous

દુબેજીની સિક્રેટ જર્ની: ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ ફ્લાઇટ ન મળતા શિવમ ડૂબીએ ટ્રેનમાં કરી મુસાફરી, મોઢું સંતાડીને મુંબઈ પહોંચ્યો

Next

દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ નજીક ઈરાનના બે ડ્રોન ખાબક્યા: ચાર લોકો થયા ઘાયલ, ઇજાગ્રસ્તોમાં એક ભારતીય કર્મચારી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
ઉપલેટામાં શર્મસાર કરતી ઘટના: કૌટુંબિક ભાઈએ 12 વર્ષની માસૂમ પર નજર બગાડી, દુ*ષ્કર્મ બાદ પરિવારે ફરિયાદ કરતાં કર્યો હુમલો
9 મિનિટutes પહેલા
ભારે કરી! તંગી વચ્ચે ઝાંસીમાં 18 લાખના 524 ગેસ સિલિન્ડરની ચોરી, CCTV ફૂટેજના આધારે પોલીસે 7 લોકોની કરી ધરપકડ
25 મિનિટutes પહેલા
યુદ્ધની અસર: LPG બાદ દેશમાં દવાઓ મોંઘી થવાનો ખતરો, ઉદ્યોગ જગતના અગ્રણીઓએ આપી ચેતવણી, દવાઓની અછત ઊભી થવાનું જોખમ
40 મિનિટutes પહેલા
દુબેજીની સિક્રેટ જર્ની: ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ ફ્લાઇટ ન મળતા શિવમ ડૂબીએ ટ્રેનમાં કરી મુસાફરી, મોઢું સંતાડીને મુંબઈ પહોંચ્યો
60 મિનિટutes પહેલા
Categories

નેશનલ

2979 Posts

Related Posts

આજનું રાશિફળ : આ રાશિના જાતકોએ આજે નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી
ધાર્મિક
2 વર્ષ પહેલા
મધ્ય પ્રદેશમાં પવિત્ર સ્નાન કરવા જઈ રહેલા પરિવારને નડયો ગંભીર અકસ્માત, 5 લોકોના મૃત્યુ, 12 ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
2 મહિના પહેલા
ઝારખંડમાં કાવડિયાઓનું વાહન હાઈ ટેન્શન લાઇનના સંપર્કમાં આવતા કરંટ લાગવાથી પાંચના મોત
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
લોકસભાના સ્પીકર તરીકે ધ્વનિ મતથી ચૂંટાતા ઓમ બિરલા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર