આજનું રાશિફળ : આ રાશિના જાતકોએ આજે નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી
આજની રાશી મીન
મેષ (અ,લ,ઇ)
ધાર્મિક અથવા આધ્યાત્મિક કાર્યમાં રસ વધું રહેશે. માનસિક શાંતિનો અનુભવ થશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
વૃષભ (બ,વ,ઉ)
સગા-સંબંધીઓ સાથે મતભેદ થઇ શકે છે. નાણાકીય મુશ્કેલીઓ થોડી વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
વેપાર-ધંધામાં મોટો ઓર્ડર મળી શકે છે. ચિંતાઓ તથા તણાવ માંથી રાહત મળશે. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
કામનાં સ્થળે પ્રમોશન મળી શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ આરામદાયક રહેશે.
સિંહ (મ,ટ)
મનોરંજનની પ્રવૃત્તિઓમાં સમય વધું પસાર કરી શકો છો. મહત્વના કામોને પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
કોઈ નવા કામ કરવામાં ઉત્સાહ વધું રહેશે. વડીલોના આશિર્વાદ પ્રાપ્ત થઇ શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.
તુલા (ર,ત)
આવક અને ખર્ચમાં સમાનતા રહેશે. આજે ઘણી મુશ્કેલીઓ દુર થશે. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી જોઈએ. કામમાં બેચેની લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
મહેમાનોનું આગમન થઇ શકે છે. કોઈ નજીકની મુસાફરી થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
મકર ( ખ,જ)
કામમાં ખુબજ હળવાશ રહેશે. નવા મિત્રો બનાવી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
નકામી પ્રવૃત્તિઓમાં સમય વધું વ્યર્થ થઇ શકે છે. બિનજરૂરી ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
આજે નવું કામ શીખી શકો છો. વિશેષ લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.