Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભારે કરી! તંગી વચ્ચે ઝાંસીમાં 18 લાખના 524 ગેસ સિલિન્ડરની ચોરી, CCTV ફૂટેજના આધારે પોલીસે 7 લોકોની કરી ધરપકડ

Wed, March 11 2026

મિડલ ઇસ્ટના યુદ્ધને લીધે દેશમાં કોમર્શીયલ ગેસની તંગી ઉભી થઇ છે ત્યારે ઉત્તરપ્રદેશનાં ઝાંસીમાં ટ્રક ભરીને રાંધણ ગેસના બાટલાની ચોરી થઇ હતી. અત્યારના સંજોગોમાં રાંધણ ગેસ ના બાટલા ચોરાતા વહીવટી તંત્ર પણ દોડધામમાં પડી ગયું હતું.

ઝાંસીના સીપરી બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનાની વિગતો મુજબ, ટ્રકમાં 524 ભરેલા એલપીજી ગેસ સિલિન્ડર હતા, જેની કિંમત અંદાજે ₹18 લાખ જણાવવામાં આવી રહી છે. આ ટ્રક ઝાંસીના કરારી સ્થિત ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના પ્લાન્ટનો હતો. 2 માર્ચે સિલિન્ડર લોડ કરીને કાનપુર દેહાત મોકલવાના હતા, પરંતુ હોળીના તહેવારને કારણે ડ્રાઈવર ટ્રકને પ્લાન્ટની બહાર પાર્ક કરીને ઘરે ગયો હતો.

આ પણ વાંચો: યુદ્ધની અસર: LPG બાદ દેશમાં દવાઓ મોંઘી થવાનો ખતરો, ઉદ્યોગ જગતના અગ્રણીઓએ આપી ચેતવણી, દવાઓની અછત ઊભી થવાનું જોખમ

6 માર્ચે ટ્રક માલિક નીરજ અગ્રવાલને માહિતી મળી કે ટ્રક બડાગાંવ વિસ્તારમાં હાઈવે કિનારે બિનવારસી હાલતમાં પડી છે. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે જોવા મળ્યું કે, ટ્રકમાંથી તમામ ગેસ સિલિન્ડર ગાયબ હતા. ચોરોએ પકડાઈ જવાની બીકે ટ્રકનું GPS (જીપીએસ) પણ તોડી નાખી હતી.

પોલીસની અલગ-અલગ ટીમોએ આસપાસના સીસીટીવી ફૂટેજ તપસ્યા બાદ મળેલી માહિતીના આધારે પગેરું મેળવીને આ તમામ બાટલા કબજે કર્યા હતા. પોલીસે સાત લોકોની ધરપકડ પણ કરી છે.

Share Article

Other Articles

Previous

ઉપલેટામાં શર્મસાર કરતી ઘટના: કૌટુંબિક ભાઈએ 12 વર્ષની માસૂમ પર નજર બગાડી, દુ*ષ્કર્મ બાદ પરિવારે ફરિયાદ કરતાં કર્યો હુમલો

Next

યુદ્ધની અસર: LPG બાદ દેશમાં દવાઓ મોંઘી થવાનો ખતરો, ઉદ્યોગ જગતના અગ્રણીઓએ આપી ચેતવણી, દવાઓની અછત ઊભી થવાનું જોખમ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
12 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
નણંદ (નયનાબા)-ભોજાઇ (રિવાબા) ફરી આમને-સામને: પક્ષના નામે એકબીજાને ઝાટકી નાખ્યા !
5 દિવસ પહેલા
૮૫ એકાઉન્ટમાં ૨૫૦૦ કરોડના ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયાબેંક મેનેજર, કર્મીઓના હાથ કાળા: ત્રિપુટીની ધરપકડ
5 દિવસ પહેલા
રાજકોટમાં ઉચ્ચ અધિકારી ગમે તેટલા કડક બને પણજો નીચે લાવો-લાવો હોય તો ગુનાખોરી કેમ અટકે?
6 દિવસ પહેલા
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
1 સપ્તાહ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

વકફ બિલ અંગે જેપીસીની બેઠકમાં જો થઈ છે .. ..
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
કોટેચા ચોકના આંટીઘુંટીવાળા 6 રસ્તાને કારણે સર્જાય છે ટ્રાફિકજામ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
હરિદ્વાર બાદ યુપીના બારાબંકીમાં મંદિરમાં નાસભાગ મચી જતા 2 ભાવિકોના મૃત્યુ, 40થી વધુ ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
9 મહિના પહેલા
અનુસૂચિત જતી સામુદાયિક મંડળીની જમીન ઉપર ભુમાફિયાઓના કબ્જા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર