Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ઇન્ટરનેશનલટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વિશ્વમાં ગમે ત્યાં ત્રાટકી શકે તેવી પરમાણુ મિસાઈલનું US દ્વારા પરીક્ષણ, આ દેશ પાસે છે આવી સૌથી વધુ મિસાઈલો

Fri, May 23 2025

શક્તિ પ્રદર્શન તરીકે, યુએસએ કેલિફોર્નિયાના વેન્ડનબર્ગ સ્પેસ ફોર્સ બેઝમાંથી પૂરા વિશ્વમાં ગમે ત્યાં લક્ષ્યાંકને નિશાન બનાવી શકે તેવી પરમાણુ હથિયારો લઈ જવા સક્ષમ નિ:શસ્ત્ર મિનિટમેન III ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલ (ICBM) નું પ્રક્ષેપણ કર્યું હતું. પ્રક્ષેપણનો વિડિયો યુનાઇટેડ સ્ટેટ્સ એર ફોર્સ દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો.

અહેવાલો અનુસાર મિસાઈલ 24,140 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપે લગભગ 6760 કિલોમીટર દૂર ઓસ્ટ્રેલિયાના ઉત્તર-પૂર્વ કિનારે આવેલા માર્શલ આઇલેન્ડ્સમાં યુએસ આર્મી સ્પેસ એન્ડ મિસાઈલ ડિફેન્સ કમાન્ડના રોનાલ્ડ રેગન બેલિસ્ટિક મિસાઈલ ડિફેન્સ ટેસ્ટ સાઇટ પર પહોંચી હતી.

યુએસના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ અનુસાર આ ICBM પરીક્ષણ પ્રક્ષેપણ રાષ્ટ્રના પરમાણુ નિવારણની શક્તિ અને ટ્રાયડના ICBM ભાગની તૈયારીરૂપે કરવામાં આવ્યું હતું. ટ્રાયડ પ્રોગ્રામમાં હથિયારો અને પ્લેટફોર્મનો સમાવેશ થાય છે જે જમીન, હવા અને પાણી પરથી કોઈપણ સંભવિત હુમલાને રોકવા માટે નિવારક તરીકે કાર્ય કરે છે. ટ્રાયડ પ્રોગ્રામના ભાગરૂપે, યુએસ પાસે યુદ્ધ માટે તૈયાર 400 LGM-30G મિનિટમેન III ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઈલો છે.

અન્ય દેશો પણ આવી મિસાઈલો ધરાવે છે: સૌથી વધુ રશિયા પાસે

વિશ્વમાં ગમે ત્યાં ત્રાટકી શકે એવી મિસાઈલો અન્ય દેશો પણ ધરાવે છે.રશિયા પાસે સૌથી વધારે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ્સ છે.તેની RS-28 Sarmat (Satan II), Topol-M, અને Yars જેવી મિસાઇલો 10,000 કિલોમીટરથી વધુની રેન્જ ધરાવે છે અને પરમાણુ હથિયારો લઈ જઈ શકે છે.ચીનની DF-41 અને DF-31A મિસાઈકોનિબ ખાસ ઉલ્લેખનીય છે. DF-41 ની રેન્જ 12,000-15,000 કિલોમીટર છે.ફ્રાન્સ પાસે 8,000-10,000 કિલોમીટરની રેન્જની ,યુકે પાસે 12000 કિલોમીટર રેન્જની અને ઉત્તર કોરિયા પાસે પરમાણુ હથિયારો લઈ જઈ શકે તેવી 13000 કિલોમીટર રેન્જ ધરાવતી મિસાઇલો છે. ભારત પાસે અગ્નિ-V ICBM છે, જેની રેન્જ 5,000-8,000 કિલોમીટર છે. જોકે, આ સંપૂર્ણ વૈશ્વિક રેન્જ ધરાવતી નથી, પરંતુ એશિયા અને યુરોપના મોટા ભાગોને આવરી લે છે.

Share Article

Other Articles

Previous

ગુજરાતમાં વાઘ આવ્યો…દાહોદ જિલ્લામાં વાઘ દેખાતા વન્યપ્રેમીઓ ખુશખુશાલ, IFS અધિકારીએ શેર કર્યો વિડીયો

Next

ભારત-પાકિસ્તાન હવે ક્યારેય એકબીજા સામે નહીં રમે ? સિંગાપુરમાં મળનારી ICCની બેઠકમાં લેવાશે નિર્ણય

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
4 સપ્તાહs પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
3 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જ્યોતિ જાસૂસની મુશ્કેલી વધી : વધુ 14 દિવસ માટે જેલ હવાલે, કોર્ટે રિમાન્ડ લંબાવતા થઈ શકે છે મોટા ખુલાસા
5 કલાક પહેલા
શું બાબુભૈયાની ‘હેરા ફેરી 3’માં વાપસી? પરેશ રાવલના નવા ટ્વીટથી ફેન્સ થયા ખુશ, જાણો શું મળ્યા સંકેત  
6 કલાક પહેલા
અમેરિકાના ન્યુ જર્સીમાં આવેલા વિરાણી જવેલર્સમાં ધોળા દિવસે લૂંટ : લુંટારુઓ લાખો ડોલરના દાગીના લઈને ફરાર
6 કલાક પહેલા
અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો : પાકિસ્તાને અમેરિકા પાસે ભીખ માંગી
7 કલાક પહેલા
Categories

નેશનલ

2171 Posts

Related Posts

ભારત માટે વોન્ટેડ આતંકી શાહિદની હત્યામાં એક દેશની જાસૂસી સંસ્થાનો હાથ હોવાનો દાવો, નામ જાહેર કર્યું નથી, 3 ની ધરપકડ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અફઘાનિસ્તાન અને ઈરાન સહિત 12 દેશોના નાગરિકો માટે અમેરિકામાં એન્ટ્રી પર પ્રતિબંધ
બ્રેકિંગ ન્યૂઝ
5 દિવસ પહેલા
મગજને કોતરી ખાતા ખતરનાક રોગના મુખમાથી પાચ બાળકોને બહાર કાઢ્યા
હેલ્થ
1 વર્ષ પહેલા
પરિવાર ઘરમાં સૂતો રહ્યોને તસ્કર રોકડ-ઘરેણાં તફડાવી ગયો
ક્રાઇમ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર