આજનું રાશિફળ 8 એપ્રિલ : આજે આ રાશિના જાતકોને કાર્યને પૂરું કરવામાં અડચણ આવશે,કિંમતી વસ્તુઓ ખોવાઈ જવાની સંભાવના
આજની રાશી કર્ક : 07.44 AM સિંહ
મેષ (અ,લ,ઇ)
આજે તમે ખૂબ જ ખુશ અને ઉર્જા અનુભવશો. અધુરી ઇચ્છાઓ પુર્ણ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
સ્વાસ્થ્યને લગતી બાબતો હેરાન શકે છે. નકામી પ્રવૃતિઓમાં સમય વધું વ્યર્થ થઇ શકે છે. દિવસ સામાન્ય રહશે.
મીથુન (ક,છ,ઘ)
કામના સ્થળે નવી માહિતિઓ પ્રાપ્ત થઇ શકે છે. અટકાયેલા નાણાં પરત મળી શકે છે. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
લગ્નજીવન માટે ખુબજ સારો દિવસ રહેશે. બધાજ કામોને સરળતાથી પુર્ણ કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
સિંહ (મ,ટ)
આજે મહત્વના કામ પુર્ણ થઇ શકે છે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
આજે આર્થિક લાભ થઇ શકે છે. અન્ય લોકો કામમાં તમારી સલાહ લઈ શકે છે. દિવસ લાભદાયક રહેશે.
તુલા (ર,ત)
આજે કિંમતી વસ્તુઓ ખોવાઈ જવાની સંભાવના રહી શકે છે. નાણાકીયા બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
વૃશ્ચિક (ન,ય)
આજે કામમાં ઓછી મહેનતે યોગ્ય પરિણામ મળશે. સારા સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે. આજે કોઈ નવું કામ શીખી શકો છો. દિવસ તાજગી ભર્યો રહેશે.
મકર ( ખ,જ)
રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં રસ વધું રહેશે. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
કામના સ્થળે નવી તકો મળી શકે છે. આવક અને ખર્ચમાં સ્થિરતા રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
આજે કામને પુર્ણ કરવામાં અડચણો આવી શકે છે. લાગણીઓ દુભાઈ શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે