આજનું રાશિફળ 5 એપ્રિલ : આજે આ રાશિના જાતકોની લાગણી દુભાઈ શકે છે, કાર્યને પૂર્ણ કરવામાં સમય લાગશે ; ગુસ્સા પર કાબૂ રાખવો
આજની રાશી મિથુન : 11.24pm કર્ક
મેષ (અ,લ,ઇ)
વ્યવસાયમાં યોગ્ય સફળતા પ્રાપ્ત થઇ શકે છે. આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
અહંકાર અને ક્રોધ પર કાબુ રાખવો જોઈએ. કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
કામના સ્થળે પ્રમોશન મળી શકે છે. પરિવાર સાથે સમય વધુ પસાર શકો છો. દિવસ ખુબજ સારો રહેશે.
કર્ક (ડ,હ)
આજે કાર્યક્ષમતામાં વધારો થશે. કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
વરિષ્ઠ અધિકારીઓ તમારા કામથી ખુશ થશે. અણધાર્યા લાભ થઇ શકે છે. દિવસ તાજગી ભર્યો રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
મહત્વની વસ્તુઓ ખોવાઈ જવાની સંભાવના રહી શકે છે. આજે લાગણીઓ દુભાઈ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
તુલા (ર,ત)
વ્યવસાયમાં યોગ્ય સિદ્ધિઓ પ્રાપ્ત થઇ શકે છે. ચિંતાઓ તથા તણાવ માંથી રાહત મળશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
અનુભવી લોકોનું યોગ્ય માર્ગદર્શન મળશે. નાણાકીય સ્થિતિ મજબૂત બનશે. આજનો દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મકર ( ખ,જ)
ધાર્મિક યાત્રા સંબંધિત કાર્યક્રમ બની શકે છે. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું જરૂરી છે. ધનનો ખર્ચ વધું થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
આજે ઘણી સમસ્યાઓ ઉકેલી શકો છો. કામમાં નવા વિચારો અમલમાં મૂકી શકો છો. દિવસ શુભ રહેશે.