Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગબ્રેકિંગ ન્યૂઝ

મુકેશ અંબાણીને ત્રીજી વાર ધમકી, હવે 400 કરોડ આપવા માગણી

Tue, October 31 2023

બેલ્જિયમથી ઈ મેઇલ થયા હોવાનું પોલીસ જણાવ્યું, તપાસ ઝડપી બની

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ને એક અઠવાડિયામાં ત્રીજી વખત જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, ધમકી આપનારે પહેલા બે વખતમાં 20 કરોડ અને ત્યારબાદ 200 કરોડ રુપિયાની ખંડણી માગી હતી ત્યારે હવે તેણે 400 કરોડ રુપિયાની ખંડણી માગી છે. આ બાબતે તપાસ ચાલી રહી છે. છેલ્લો મેઇલ બેલ્જિયમથી આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.

મુકેશ અંબાણીને આ પહેલા શનિવારે ઈમેલ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને 20 કરોડ રુપિયા માંગ્યા હતા. આ ઉપરાંત બીજા દિવસે એ જ ઈમેલ દ્વારા ફરીવાર ધમકી આપીને રુપિયા 200 કરોડની ખંડણી માગી હતી, ત્યારે હવે ધમકી આપનાર વ્યક્તિએ અંબાણી પાસેથી 400 કરોડ રુપિયાની ખંડણી માગી છે.

અઠવાડિયામાં ત્રીજી વખત મુકેશ અંબાણીને ધમકી આપી છે. છેલ્લા ઈમેલમાં ખંડણી માંગનાર વ્યક્તિએ લખ્યું છે કે હવે અમે અમારી માંગ વધારીને 400 કરોડ કરી દીધી છે અને જો પોલીસ મને ન શોધી શકે તો તે મારી ધરપકડ પણ કરી શક્શે નહીં. હાલ મહારાષ્ટ્રની સાયબર ક્રાઈમ સેલ અને ક્રાઈમ બ્રાંચ તપાસ કરી રહી છે. પોલીસની પ્રાથમીક તપાસમાં આ મેઈલ બેલ્જિયમથી આવ્યો હોવાનું સામે આવ્યું છે.

Share Article

Other Articles

Previous

કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાને દિલ્હીનું તેડું

Next

લિકરકાંડ : પંજાબમાં આપના નેતાને ત્યાં ઇડીના દરોડા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
11 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
11 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
11 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
12 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

રાજકોટના આજી, ભાદર અને મોજ સહિતના ૧૮ ડેમ છલોછલ
રાજકોટ
9 મહિના પહેલા
પાકિસ્તાનમાં 120 મુસાફરો સાથેની આખી ટ્રેનનું અપહરણ
બ્રેકિંગ ન્યૂઝ
3 મહિના પહેલા
પૂરનનું તોફાન: પહેલી ટી-૨૦માં આફ્રિકાને હરાવતું વેસ્ટ ઈન્ડિઝ
સ્પોર્ટ્સ
9 મહિના પહેલા
કઈ સ્કીમ નવા સ્વરૂપે આવી રહી છે ? શું થશે ફાયદો ? વાંચો
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર