Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

ઉનાળાની શરૂઆત થતાં પાણીકાપ શરૂ: રાજકોટના આ 5 વોર્ડના લોકોને આવતીકાલે નહીં મળે પાણી, 40 દિવસમાં ચોથો પાણીકાપ

Tue, March 10 2026

ઉનાળાની શરૂઆત થતાં જ મહાપાલિકા દ્વારા ટાંકાની સફાઈ કરવાનું કારણ આગળ ધરી પાણીકાપ ઝીકવાનું શરૂ કરી દેવાતાં લોકોમાં દેકારો બોલી જવા પામ્યો છે. આ અંતર્ગત આવતીકાલે બુધવારે રાજકોટનાં 5 વોર્ડના અનેક વિસ્તારમાં પાણીકાપ ઝીકવામાં આવ્યો છે.

તંત્રના જણાવ્યા પ્રમાણે ઈસ્ટ ઝોનના વિનોદનગર પમ્પીંગ સ્ટેશન પર હેડર લાઈન બદલવાની કામગીરી તેમજ જીએસઆર (પાણીના ટાંકા)ની સફાઈ કરવાની હોય તેમજ સેન્ટ્રલ ઝોનના ગુરુકુળ પમ્પીંગ સ્ટેશન ઉપર પાણીના ટાંકાની સફાઈ અને વાલ્વ મુકવાની કામગીરી કરવાની હોવાથી વોર્ડ નં.17, વોર્ડ નં.18, વોર્ડ નં.7, વોર્ડ નં.14 અને વોર્ડ નં.13માં આવેલી અનેક સોસાયટી અને વિસ્તારમાં પાણી મળશે નહીં.

આ પણ વાંચો :LPGની અછતથી હોટલ-રેસ્ટોરન્ટ પર સંકટ: મુંબઈના 20 ટકા હોટલ-રેસ્ટોરન્ટ બંધ,ચેન્નાઈ અને બેંગલુરુમાં પણ સ્થિતિ ગંભીર

જે વોર્ડમાં પાણી મળવાનું નથી તેમાં વોર્ડ નં.18ના રાધાકૃષ્ણનગર, રાધાનગર, રેઈનબો સોસાયટી, જવાહરનગર, શિવ પાર્ક, શ્રદ્ધા પાર્ક, શિવશ્રદ્ધા સોસાયટી, શ્રદ્ધાદીપ સોસાયટી, ગ્રીન પાર્ક, શ્રદ્ધાપુરી સોસાયટી, રાધાકૃષ્ણનગર, સુખરામ સોસાયટી સહિતની સોસાયટી ઉપરાંત ધરમનગર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વોર્ડ નં.17માં બાબરિયા કોલોની, અયોધ્યા સોસાયટી, સુભાષનગર, આશાપુરાનગર, કોઠારિયા રોડ, વોર્ડ નં.13માં નવલનગર, કૃષ્ણનગર, ત્રિવેણીનગર, ભોલેનાથ સોસાયટી, ગુરુપ્રસાદ સોસાયટી, કૈલાશનગર, પંચશીલ સોસાયટી, વોર્ડ નં.7માં ભક્તિનગર સ્ટેશન પ્લોટ, વિજય પ્લોટ, ગોંડલ રોડ, ઢેબર રોડ, લોહાનગર, ઉદ્યોગનગર, વોર્ડ નં.14માં વાણીયાવાડી, ગાયત્રીનગર, ગોપાલનગર, ગીતાનગર, ભક્તિનગર, ઢોલરિયાનગર, શ્રમજીવી સોસાયટી, મયુર પાર્ક, પૂજારા પ્લોટ સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ કરવામાં આવશે નહીં.

Tags:

GujaratNewsrajkotRajkotCityRajkotNewsRajkotUpdateSummerWaterIssueWaterCrisisWaterCutWaterProblem

Share Article

Other Articles

Previous

LPG Cylinder Crisis: પેટ્રોલ-ડીઝલ અને ગેસની સંગ્રહખોરી રોકવા સરકારનું મોટું પગલું: સમગ્ર દેશમાં ESMA લાગુ,જાણો શું છે તેનો અર્થ

Next

LPGની અછતથી હોટલ-રેસ્ટોરન્ટ પર સંકટ: મુંબઈના 20 ટકા હોટલ-રેસ્ટોરન્ટ બંધ,ચેન્નાઈ અને બેંગલુરુમાં પણ સ્થિતિ ગંભીર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
‘ગુજરાતમાં જ કેમ?’: નેશનલ ફિલ્મ અવોર્ડ્સનું સ્થળ દિલ્હીથી કેવડિયા ખસતા ડાયરેક્ટર ભડક્યા
12 કલાક પહેલા
PMOનું નકલી આઈડી અને ગનમેન સાથે પકડાયા બે શંકાસ્પદ: સુરક્ષા એજન્સીઓ એલર્ટ
12 કલાક પહેલા
અવાજ ઓછો કરવાનું કહેવું મણિપુરી સંગીતકારને પડ્યું ભારે: ઘરમાં ઘૂસીને હત્યા કરાતા રાજકારણ ગરમાયું
12 કલાક પહેલા
અમને માછલી ખાતા કોઈ નહીં રોકી શકે, ધીરેન્દ્ર શાસ્ત્રીની અપીલ પર BJP નેતા જ મેદાને
12 કલાક પહેલા
Categories

નેશનલ

3589 Posts

Related Posts

ઝૂલતાપૂલ કેસમાં કોર્ટની પરવાનગી વગર દેશ નહીં છોડવાની શરતે જયસુખ પટેલને જામીન
રાજકોટ
2 વર્ષ પહેલા
ભારત તુમ્હારી મૌત આ રહી હૈ !! જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહરે 20 વર્ષ બાદ આપ્યું ભાષણ, PM મોદી વિરુદ્ધ ઝેર ઓકયું  
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
વડાપ્રધાનની જમ્મુ-કાશ્મીરને ગિફ્ટ : સોનમર્ગ ટનલ ખુલ્લી મૂકી, પર્યટનને વેગ મળશે : રાજ્યના વિકાસ માટે કેન્દ્ર સરકાર સક્રિય
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Side Effect of Kajal : શું તમે પણ આકર્ષક લુક માટે દરરોજ આંખમાં લગાવો છો કાજળ ?? થઈ શકે છે આ 5 મોટા નુકસાન
લાઇફસ્ટાઇલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર