Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

બેંગ્લુરુમાં રૂવાડા ઊભા કરતી ઘટના : યુવતીની હત્યા બાદ લાશના 32 ટુકડા કરી ફ્રીઝમાં રાખી દીધા

Sat, September 21 2024

બેંગલુરુમાં હત્યાનો એક કિસ્સો શનિવારે પ્રકાશમાં આવ્યો હતો. જેણે સમગ્ર શહેરમાં સનસનાટી ફેલાવી દીધી છે. 29 વર્ષીય મહિલાની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી અને તેના શરીરના 32 ટુકડા કરીને રેફ્રિજરેટરમાં રાખવામાં આવ્યા હતા. ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, પોલીસને શંકા છે કે આ હત્યા લગભગ 15 દિવસ પહેલા થઈ હતી. ગુનાના સ્થળે, પોલીસને મૃતકના શરીરના ભાગો તેના ઘરની અંદર રેફ્રિજરેટરમાં મળી આવ્યા હતા.

મહિલા અન્ય રાજ્યની હતી

પોલીસ અધિકારી સ્થળ પર પહોંચી ગયા હતા અને મામલાની તપાસ કરી હતી. આ હત્યા પાછળના હેતુ અથવા શંકાસ્પદ વિશે હજુ સુધી કોઈ વધુ માહિતી પ્રાપ્ત થઈ નથી. કમિશનરે કહ્યું કે હત્યાનો ભોગ બનનાર મહિલા અન્ય રાજ્યની હતી, પરંતુ તે તેના પરિવાર સાથે બેંગલુરુમાં રહેતી હતી.

મૃતકના પરિવારજનો આવ્યા બાદ હત્યાનો ખુલાસો થયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી ઘરમાંથી દુર્ગંધ આવી રહી હતી, ત્યારબાદ ઘરનું તાળું તોડી અંદર ગયા બાદ હત્યાની જાણ થઈ હતી. મહિલા ત્રણ મહિના પહેલા જ આ જગ્યાએ ભાડાના મકાનમાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, ફોરેન્સિક ટીમ, ડોગ સ્કવોડ અને એફએસએલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કેસની વિગતવાર માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

Share Article

Other Articles

Previous

કેન્દ્રીય મંત્રીએ કોને ચિંટીયો ભર્યો ? રાજકીય વર્તુળોમાં ચર્ચા

Next

માથે સળગતી ઈંઢોણીને હાથમાં મશાલ !! રાજકોટમાં બજરંગ ગરબી મંડળની બાળાઓ દ્વારા સળગતી ઈંઢોણી રાસની પ્રેક્ટિસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
18 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
18 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
19 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
19 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

રણજી ટ્રોફીમાં ૫૩ વર્ષ બાદ પહેલી વાર એક રાજ્યની બે ટીમ વચ્ચે ફાઈનલ ટક્કર
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
આપના સાંસદને શું મળી રાહત ? જુઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ ક્યારે પૂરો થશે? રાજકોટ મહાપાલિકા પાસે જ નથી જવાબ!
ગુજરાત
7 મહિના પહેલા
Tu Meri Main Tera Main Tera Tu Meri : કાર્તિક-અનન્યાની મોસ્ટ અવેટેડ ફિલ્મ સિનેમાઘરો બાદ આ OTT પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે
Entertainment
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર