Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

આજી રિવરફ્રન્ટ પ્રોજેકટ ક્યારે પૂરો થશે? રાજકોટ મહાપાલિકા પાસે જ નથી જવાબ!

Tue, July 22 2025


રાજકોટવાસીઓ છેલ્લા સાત વર્ષ કરતા વધુ સમયથી જેનું સ્વપ્ન સેવી રહ્યા છે તે આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ આગળ વધવાનું નામ જ લઈ રહ્યો ન હોય હવે તો આ પ્રોજેક્ટ ક્યારેય પૂરો થશે તેનો જવાબ આપવાની સ્થિતિમાં ખુદ મહાપાલિકા તંત્ર પણ ન રહ્યાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. જનરલ બોર્ડમાં આ પ્રોજેક્ટ અંગે પૂછાયેલા પ્રશ્નનો તંત્રવાહકો દ્વારા ‘છેતરામણો’ જવાબ આપવામાં આવતાં આ પ્રોજેક્ટ ટલ્લે ચડી ગયાનું લાગ્યા વગર રહેતું નથી.

જનરલ બોર્ડમાં પૂછવામાં આવ્યું હતું કે આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ક્યારે બનશે ? કેટલા વર્ષ પહેલાં જાહેરાત થઈ હતી ? કોણે રિવરફ્રન્ટ બનાવવાની જાહેરાત કરી હતી ? સરકારે આ પ્રોજેક્ટ માટે કેટલા નાણાં ફાળવ્યા ? કેટલી કામગીરી થઈ ? બાકી કામગીરી ક્યારે થશે ? જે કામગીરી થઈ છે તેની સ્થિતિ શું છે ?

આ પણ વાંચો : રાજકોટમાં રોજીંદા રોંગ સાઈડમાં 300થી વધુ વાહનો શોધવાના ટાર્ગેટ : વાહનદીઠ રૂ.1500ની થશે વસૂલી

આ પ્રશ્નોનો સરળ જવાબ આપવાની જગ્યાએ મહાપાલિકા દ્વારા એવું જણાવાયું છે કે આ યોજના ફેઈઝવાઈઝ મતલબ કે તબક્કાવાર સાકાર કરવા હાલ ઈન્દીરા બ્રિજથી દૂધસાગર બ્રિજ વચ્ચેના ભાગમાં પ્રથમ ફેઈઝમાં ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવા . ફાળવ્યા ? કેટલી કામગીરી થઈ ? બાકી કામગીરી ક્યારે થશે ? જે કામગીરી થઈ છે તેની સ્થિતિ શું છે ?

આ પ્રશ્નોનો સરળ જવાબ આપવાની જગ્યાએ મહાપાલિકા દ્વારા એવું જણાવાયું છે કે આ યોજના ફેઈઝવાઈઝ મતલબ કે તબક્કાવાર સાકાર કરવા હાલ ઈન્દીરા બ્રિજથી દૂધસાગર બ્રિજ વચ્ચેના ભાગમાં પ્રથમ ફેઈઝમાં ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરવા ઈન્દિરા બ્રિજથી દૂધસાગર બ્રિજ વચ્ચેના ભાગમાં કામગીરી કરવા પ્લાનિંગ અને ડિઝાઈનિંગનું કામ ચાલી રહ્યાનું તંત્રનું કથન સાત વર્ષ કરતાં વધુ સમય પસાર થઈ ગયો, ત્રણથી વધુ કમિશનર બદલાઈ ગયા, બે મેયર બદલાયા છતાં હજુ સુધી જાહેરાત કરી શકાય તેવી કોઈ જ કામગીરી નથી કન્સલ્ટન્ટ દ્વારા પ્લાનિંગ અને ડિઝાઈનની કામગીરી કરવામાં આવીરહી છે. સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આ પ્રોજેક્ટ માટે રૂા. 51  કરોડ ફાળવવામાં આવ્યા છે. આ કામ માટે, ઇસ્ટ બેન્કમાં તેમજ વેસ્ટ બેન્કમાં પાર્ટ ભાગમાં ઈન્ટર સેપ્ટર લાઈન નાખવામાં આવી છે. પ્લાનિંગ અને ડિઝાઈનની કામગીરી પૂર્ણ થયેથી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

એકંદરે તંત્રવાહકો દ્વારા ઉપરોક્ત જે જવાબ આપવામાં આવ્યા છે તે શહેરીજનોને સીધી રીતે જરા પણ સમજાય એમ નથી. ખાસ વાત એ છે કે પ્રોજેક્ટ ક્યારે પૂર્ણ થશે અને જાહેરાત કેટલા વર્ષ પહેલાં થઈ હતી તેનો જવાબ જ આપવામાં આવ્યો નથી. તંત્રવાહકોએ એકદમ ટેક્નીકલ ભાષામાં આ પ્રશ્નનો જવાબ આપી હાથ ખંખેરી લેવાનો પ્રયાસ કર્યો હોય તેવું લાગી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ સિસ્ટમમાં કોઈ ખામી નથી : એર ઇન્ડિયાએ તમામ બોઈંગ વિમાનોની તપાસ કરી પૂર્ણ

Next

રાજકોટમાં રોજીંદા રોંગ સાઈડમાં 300થી વધુ વાહનો શોધવાના ટાર્ગેટ : વાહનદીઠ રૂ.1500ની થશે વસૂલી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અમદાવાદમાંથી મુળ રાજકોટનો શખસ નશીલા દ્રવ્યો સાથે ઝડપાયો
2 દિવસ પહેલા
અમને પણ એલોપથીની દવા પ્રિસ્ક્રાઇબ કરવા દો: આયુર્વેદ પ્રેક્ટિશનર્સ હાઇકોર્ટમાં
2 દિવસ પહેલા
જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા
2 દિવસ પહેલા
રાજકોટમાં ૨૪ કલાકમાં પ્રૌઢા, આધેડ અને યુવાન સહિત ચારના આપઘાત
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

અશ્વિને ૫૦૦મો શિકાર કરી કુંબલેનો તોડ્યો રેકોર્ડ
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
પેપર લીકના વિવાદ વચ્ચે NEET-UG કાઉન્સેલિંગ મોકૂફ : નવી તારીખ ટૂંક સમયમાં જાહેર થશે
નેશનલ
2 વર્ષ પહેલા
કોલકાતા ઈફેક્ટ : મહિલા ડોકટરોને નાઈટ શિફ્ટમાં લાગે છે ડર
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
જીતુભાઇ વાઘાણીએ ઉમેદવારોનો`ક્લાસ’ લીધો: વાતાવરણ ભાજપતરફે જ છે તેમ માની બેસી ન રહેતા
ગુજરાત
2 દિવસ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર