Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઉદયપુરમાંથી ચોંકાવનારી ઘટના: ચાલતી કારમાં મહિલા મેનેજર સાથે સામૂહિક દુષ્કર્મ,3 નરાધમની અટકાયત

Fri, December 26 2025

ઉદયપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક પ્રાઇવેટ આઈટી કંપનીની મહિલા મેનેજર સાથે ચાલું કારમાં સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. પીડિતાએ પોતાની જ કંપનીના CEO, મહિલા એક્ઝિક્યુટિવ હેડ અને તેના પતિ પર ગંભીર આરોપ લગાવ્યા બાદ પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી લીધી છે. આ ઘટના ઉદયપુરના સુખેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની છે.

જિલ્લા પોલીસ અધિક્ષક યોગેશ ગોયલે જણાવ્યું કે, ‘પીડિતાના નિવેદન અને મેઝિડકલ રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસની ગંભીરતાને જોતા તપાસ એડિશનલ એસપી માધુરી વર્માને સોંપવામાં આવી છે.’ પોલીસે ધરપકડ કરેલા ત્રણ આરોપીઓમાં આઇટી કંપનીના સીઇઓ જીતેશ, તેમની મહિલા સહકાર્યકર, એક્ઝિક્યુટિવ હેડ શિલ્પા અને તેમના પતિ ગૌરવનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો :ભાયાવદર નગરપાલિકાના કારોબારી ચેરમેનના પતિ,પૂર્વ પ્રમુખ સંચાલિત જુગાર ક્લબ પકડાઇ: ભાજપ આગેવાન સહિત 6 શખ્સોને ઝડપી પાડ્યા

પોલીસના જણાવ્યાનુસાર, ઉદયપુરના શોભાગપુરા વિસ્તારની એક હોટલમાં કંપનીના સીઈઓનો જન્મદિવસ અને નવા વર્ષની પાર્ટી રાખવામાં આવી હતી. રાતે 1ઃ30 વાગ્યે પાર્ટી પૂરી થયા બાદ પીડિતાની તબિયત લથડી હતી. મહિલા એક્ઝિક્યુટિવ હેડ શિલ્પાએ તેને ઘરે છોડવાના બહાને પોતાની સાથે આફ્ટર પાર્ટીમાં આવવા દબાણ કર્યું હતું. રાત્રે 1:45 વાગ્યે પીડિતાને બળજબરીથી કારમાં બેસાડવામાં આવી હતી. કારમાં સીઈઓ જીતેશ અને ગૌરવ પહેલેથી હાજર હતા.

રસ્તામાં પીડિતાને નશાકારક ધૂમ્રપાન કરાવી બેભાન કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ તેની સાથે છેડતી તથા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સવારે 5 વાગ્યે પીડિતાને ઘરે છોડી દેવાઈ હતી. ભાનમાં આવ્યા બાદ પીડિતાએ શરીરે ઈજાના નિશાન જોતા પોલીસમાં ફરિયાદ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને કારના ડેશકેમમાંથી આખી ઘટનાના ઓડિયો અને વીડિયો પુરાવા મળી આવ્યા છે.

Share Article

Other Articles

Previous

ફાસ્ટફૂડ લવર્સ ચેતજો! ભોજનમાં માત્ર ફાસ્ટફૂડ જ ખાવાની ટેવને લીધે 16 વર્ષની વિદ્યાર્થીનીએ જીવ ગુમાવ્યો,જાણો શુ છે સમગ્ર ઘટના

Next

વો ભી ક્યા દિન થે…165 રૂા.માં મારા લગ્નના દાગીના બની ગયા હતા,વડીલો યાદ કરે છે સસ્તા સોનાની ક્ષણો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
18 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
19 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
19 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
20 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

ઇસરોએ ફરીવાર કઈ સિધ્ધી મેળવી ? શું લોન્ચ કર્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ડ્રગ્સ અંગે તામિલનાડુમાં ઇડીના અનેક સ્થળો પર દરોડા
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
બાકીવેરો ભરી દેજો નહીંતર જપ્તી! 154 કરોડ ભેગા કરવા રાજકોટ મનપા ઉંધામાથે,665ને મિલકત જપ્તીની નોટિસ
ટૉપ ન્યૂઝ
3 મહિના પહેલા
ગોવામાં દારૂબંધી ? ગોવાના ભાજપના પ્રથમ વખત ચૂંટાયેલા ધારાસભ્ય પ્રેમેન્દ્રએ ગોવામાં દારૂબંધી લાદવાની માંગણી કરી!
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર