Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝ

શેર કે બચ્ચો કો કહેતે હૈ છાવા… વીકી કૌશલની આગામી ધમાકેદાર ફિલ્મ Chhaavaનું ટીઝર રીલીઝ  

Mon, August 19 2024

રક્ષાબંધનના અવસર પર વિકી કૌશલે તેના ફેન્સને મોટી ટ્રીટ આપી છે. અભિનેતાની આગામી ફિલ્મ ‘છાવા’નું દમદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં વિકીની સામે રશ્મિકા મંદન્ના જોવા મળશે. છત્રપતિ સંભાજી મહારાજની બહાદુરીની ગાથા દર્શાવતી આ ફિલ્મ 6 ડિસેમ્બર 2024ના રોજ રિલીઝ થશે.

બોલીવુડમાં એક પછી એક હીટ ફિલ્મો આપતા વીકી કૌશલ પોતાની આગામી ફિલ્મમાં કંઇક અલગ અંદાજમાં જોવા મળશે વીકી કૌશલની આગામી ફિલ્મ છાવાના ટીઝરમાં વિક્કી તીવ્ર યુદ્ધના દ્રશ્યો કરતો જોવા મળે છે. ટીઝરની શરૂઆત છત્રપતિ સંભાજી મહારાજના પરિચયથી થાય છે. જેની શક્તિશાળી પંક્તિ છે – छत्रपति शिवाजी महाराज को शेर कहते हैं और शेर के बच्चे को छावा

વિકી કૌશલ દમદાર રોલમાં જોવા મળશે

વિકી કૌશલ સંભાજી મહારાજનું પાત્ર ભજવી રહ્યા છે. તે એક બહાદુર સૈનિકની જેમ લડતા જોવા મળે છે . તે હજારો સૈનિકો સામે સિંહની જેમ એકલો લડી રહ્યા છે. લોહીથી લથપથ વિકીને તેના દુશ્મનો પર હુમલો કરતા જોઈને તમારી આંખો રડી જાશે. એક્શનની જેમ વિકીનો લુક પણ પાવરફુલ છે. તમે આ પહેલા ક્યારેય વિક્કીને આવા અવતારમાં નહીં જોયો હોય. ટીઝર જોયા બાદ સેલેબ્સના પણ હોશ ઉડી ગયા છે. ભૂમિ પેડનેકરે કોમેન્ટમાં લખ્યું- શું એવું કંઈ છે જે તમે વિકી ન કરી શકો. ફેબ. આહાના કુમરા, શોભિતા ધુલીપાલાએ ટીઝરના વખાણ કર્યા છે. વિકીને આ રોલમાં જોઈને ચાહકો ખુબ ખુશ થયા છે.

વિકીની સાથે રશ્મિકા જોવા મળશે

ફિલ્મમાં રશ્મિકા મંદન્ના છત્રપતિ સંભાજી મહારાજની પત્ની યેસુબાઈ ભોસલેની ભૂમિકા ભજવશે. ટીઝરમાં રશ્મિકા જોવા મળી નથી. આ ફિલ્મનું નિર્દેશન લક્ષ્મણ ઉતેકરે કર્યું છે. આ પહેલા લક્ષ્મણે મિમી, લુકા છુપ્પી જેવી ફિલ્મો બનાવી છે. વિકી અને લક્ષ્મણે ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’માં કામ કર્યું હતું.

છાવા ફિલ્મ એક ઐતિહાસિક નાટક છે જે છત્રપતિ સંભાજી મહારાજના જીવનને દર્શાવે છે. તેઓ છત્રપતિ શિવાજી મહારાજના મોટા પુત્ર હતા. ફિલ્મમાં અક્ષય ખન્ના, આશુતોષ રાણા, દિવ્યા દત્તા પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

વિકીએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી ઘણી સારી ભૂમિકાઓ ભજવી છે. તે દરેક રોલને સરળતાથી અપનાવી લે છે. પછી તે ફિલ્મ સામ બહાદુર હોય કે સરદાર ઉધમ… ચાહકોને વિકીની વર્સેટિલિટી પર કોઈ શંકા નથી. વર્ક ફ્રન્ટ પર તેની છેલ્લી રિલીઝ ફિલ્મ ‘બેડ ન્યૂઝ’ હતી. તેને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અભિનેતાની આગામી ફિલ્મ ‘છાવા’ પાસેથી ચાહકોને ઘણી અપેક્ષાઓ છે.

Tags:

Bollywoodbollywood newsChhaava TeaserEntertainmentEntertainment NEWSVicky Kaushal

Share Article

Other Articles

Previous

રક્ષાબંધન પર્વ નિમિતે શ્રીકષ્ટભંજન દેવને રાખડીના વાઘા અને સિંહાસને નારિયેળીના પાનનો કરાયો દિવ્ય શણગાર

Next

Raksha Bandhan 2024 : ચીરહરણ સમયે શ્રી કૃષ્ણએ બચાવી હતી દ્રૌપદીની લાજ, વાંચો રક્ષાબંધન સાથે જોડાયેલી રોચક કથા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
9 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ઈન્ડિગો સામે કેન્દ્ર સરકારની આકરી કાર્યવાહી, 10% ફ્લાઈટ ઉપર રોક
16 કલાક પહેલા
લો બોલો! લસણ-ડુંગળીના લીધે પતિ-પત્ની થયા અલગ,ઘરનું વાતાવરણ બગડતા કોર્ટમાં જંગ,વાંચો અમદાવાદના છૂટાછેડાનો કિસ્સો
16 કલાક પહેલા
આટકોટમાં 6 વર્ષની માસૂમ સાથે નિર્ભયા જેવી બર્બરતા : દુષ્કર્મનો પ્રયાસ કરી નરાધમે ગુપ્તાંગમાં સળિયો ઘુસાડ્યો
16 કલાક પહેલા
પુરૂષોની અછત! કલાકોના હિસાબે પતિ ભાડે લેવા મહિલાઓ મજબૂર,આ યુરોપિયન દેશમાં લૈંગિક અસંતુલન ગંભીર બન્યુ
17 કલાક પહેલા
Categories

નેશનલ

2722 Posts

Related Posts

રાજકોટમાં પીએમ મોદીએ કહ્યું, દરિયામાં ડુબેલી પ્રાચીન દ્વારકા જોઈને હું વિચારતો હતો કે ભારતનો વૈભવ – વિકાસનો સ્તર કેટલો ઉંચો રહ્યો છે
Breaking
2 વર્ષ પહેલા
હવામાન વિભાગની આગાહીને પગલે Gujaratમાં અનેક સ્થળે કમોસમી વરસાદ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સોમનાથ જેતપુર નેશનલ હાઈવે પર વેરાવળ બાયપાસ પાસેથી ચોખા ભરેલો ટ્રક ઝડપાયો
રાજકોટ
2 વર્ષ પહેલા
દેશમાં મોંઘવારી સૌથી વધુ ક્યાં રહે છે ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર