Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

થર્ટી ફર્સ્ટને લઈને રાજકોટ પોલીસ એલર્ટ: પીધેલા, છરી તથા દારૂ સાથે 30થી વધુ શખ્સોને પકડી પાડયા

Mon, December 29 2025

થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામ મુખ્ય માર્ગો અને સંવેદનશીલ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલિંગ સખત કરી દેવામાં આવ્યું છે. આ ચેકિંગ દરમિયાન પોલીસે દારૂ પીધેલા, છરી રાખતા અને દારૂના વેચાણ સાથે સંકળાયેલા કુલ 30 થી વધુ શખસોની અટકાયત કરી

વિગતો મુજબ, શહેરમાં હવે વ્યાવસાયિકો પણ છરી સાથે નીકળવા લાગ્યા હોય તેવું ચિત્ર પોલીસ કાર્યવાહીમાં સામે આવ્યું છે. ગાંધીગ્રામ પોલીસે શીતલ પાર્ક પાસેથી પ્રકાશ ચંદુભાઈ શિશાંગિયા નામના શખસને છરી સાથે ઝડપ્યો હતો જે પૂછપરછમાં હેર સલૂન ચલાવતો હોવાનું સામે આવ્યું હતું.એવી જ રીતે કુવાડવા રોડ પોલીસે ફેબ્રિકેશનના ધંધા સાથે સંકળાયેલા રવિ નીતિનભાઈ આસોડિયાને પણ છરી સાથે ઝડપી લીધો હતો. તેમજ પોલીસના રાત્રિ ચેકિંગ દરમિયાન હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ કુલ 14 શખસોને છરી સાથે પકડવામાં આવ્યા છે.

આવી જ રીતે છાટાપાણી કરીને વાહનો લઈને નીકળેલા 16 થી વધુ લોકો સામે પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે પ્રશાંત વિનોદભાઈ બારસિયા નામનો શખસ પોતાની થાર કારમાં નશાની હાલતમાં તેમજ નિઝામ અબ્દુલ દોલકિયા નામનો ગેરેજ સંચાલક ઈનોવા કારમાં નશો કરેલી હાલતમાં ઝડપાયો હતો. આ ઉપરાંત ફર્નિચરનો વ્યવસાય કરતો એક શખસ પણ બાઈક પર નશાની હાલતમાં નીકળતા પોલીસના હાથે ચડી ગયો હતો.

આ પણ વાંચો :રાજકોટમાં ભલે વોર્ડ ક્રમમાં નં.3 પણ ગંદકી (કચરા)માં 1 નંબર: વોર્ડ નંબર 3માં તોબા-તોબા,જાહેર માર્ગ પર ગંદકીના ઢગલા

માત્ર રસ્તા પર જ નહીં, પરંતુ દારૂના વેચાણ કરતા બૂટલેગરો પર પણ ધોંસ બોલાવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં 8 જેટલા દરોડા પાડીને દેશી અને ઈંગ્લીશ દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને વેચાણ કરતા તત્વોની ધરપકડ કરવામાં આવી છે. રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. 31stની રાત્રે કોઈ પણ પ્રકારની નશાખોરી ન થાય તે માટે પોલીસ દ્વારા હજુ પણ સઘન ચેકિંગ ચાલુ રાખવામાં આવશે તેવું જાણવા મળ્યું છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ રેલવે માટે 2025નું વર્ષ રહ્યું `રેકોર્ડબ્રેક’: એક વર્ષમાં 6 ઓવરબ્રિજ, એક અન્ડરબ્રિજ,નવી ટ્રેન સહિતનો કર્યો ‘વિકાસ’

Next

રાજકોટમાં ભલે વોર્ડ ક્રમમાં નં.3 પણ ગંદકી (કચરા)માં 1 નંબર: વોર્ડ નંબર 3માં તોબા-તોબા,જાહેર માર્ગ પર ગંદકીના ઢગલા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
16 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
16 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
16 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
16 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભામાં અગ્નિકાંડ, પરીક્ષામાં ગોટાળા અને ભરતી કૌભાંડમાં ચર્ચાની માંગ કરી હોબાળો મચાવતા એક દિવસ માટે સસ્પેન્ડ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
રાજકોટ: ૮ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને અદાલતે ફટકારી આજીવન કેદની સજા
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
સત્યભામા : ભારતીય સાહિત્યમાં પહેલીવાર કૃષ્ણની પત્ની સત્યભામાનાં દ્રષ્ટિકોણથી લખાયેલી કૃષ્ણકથા
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
હાર્દિક પંડ્યા અને નતાશાએ છૂટાછેડા લીધા…હવે પુત્ર અગસ્ત્યને કોણ રાખશે ?
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર