Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ: રૂ.24.85 કરોડના ખર્ચે નાકરાવાડીમાં એંઠવાડ-સૂકા પાંદડામાંથી બનશે ખાતર,ઘોડાની નાલ જેવા આકારનો હશે પ્લાન્ટ

Fri, January 9 2026

દર વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં જેના કારણે નોંધપાત્ર માર્કસ કપાઈ જાય છે તે નાકરાવાડી ડમ્પીંગ સાઈટ ઉપર કચરાના ઢગલા ઓછા થવાનું નામ લઈ રહ્યું નથી અને દરરોજનો કચરો ઠલવાતો હોવાને કારણે તેમાં વધારો થઈ રહ્યો છે. આ જ કારણથી રાજકોટ મહાપાલિકા દ્વારા હવે કચરાનું વર્ગીકરણ કરી તેમાંથી ખાતર બનાવવા માટે નાકરાવાડી, કોઠારિયા અને કે.એસ.ડીઝલ પાસેના વિસ્તારમાં પ્લાન્ટ બનાવવાનું હાથ પર લેવામાં આવ્યું છે ત્યારે નાકરાવાડી ખાતે 24.85 કરોડના ખર્ચે એંઠવાડ અને સૂકા પાંદડામાંથી ખાતર બનાવવાના પ્લાન્ટ અને દસ વર્ષ સુધી તેના મેઈન્ટેન્સનું કામ આપવા થયેલી દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી હતી.

આ અંગે વધુમાં જાણવા મળેલી વિગતો પ્રમાણે તંત્ર દ્વારા 150-150 મેટ્રિક ટન કચરાનો નિકાલ કરી તેમાંથી ખાતર તૈયાર કરી શકે તેવા ત્રણ પ્લાન્ટ બનાવવાનો નિર્ણય લેવાયો છે. નાકરાવાડી ખાતે જે પ્લાન્ટ બનવાનો છે જેમાં વેટ વેસ્ટ એટલે કે ભીનો કચરામાંથી ખાતર બનાવવામાં આવશે. ઘોડાની નાળ જેવાઆકારના આ પ્લાન્ટમાં એજન્સી દ્વારા ભીના કચરાનો ઢગલો કરવામાં આવશે ને ખાતર બનાવવાની પ્રક્રિયા શરૂ કરશે. ત્યારપછી તેમાં સીડિંગ્સ એટલે કે ખાસ બેક્ટેરિયા ભેળવવામાં આવશે. આ પ્રક્રિયા થયા બાદ કચરાનો ઉપર-નીચે કરીને બાયોડિપગે્રડેશન મતલબ કે ચારણી જેવા મશીનમાં નાખશે એટલે ખાતર તૈયાર થઈ જશે.

આ કામ માટે મહાપાલિકા 10 વર્ષ સુધી એમ.વી.દેસાઈ જે-વી પરમેનેન્ટ સોલ્યુશન સર્વિસને 14.72% વધુ ભાવથી કામ આપી કુલ 24.85 કરોડ રૂપિયા ચૂકવશે. ખાતર તૈયાર થયા બાદ તેનું વિતરણ પણ એજન્સી દ્વારા જ કરાશે.

આ પણ વાંચો :રાજકોટના આજી રિવર ફ્રન્ટ માટે 400 કરોડની જમીન ખાલી કરાવવા બીજી વખત દબાણકારોને સાંભળવામાં આવ્યા

7.50 લાખ ટન કચરાનો બે દિ’થી નિકાલ શરૂ 10,000 મેટ્રિકટન માંથી ખાતર બન્યું

નાકરાવાડી ડમ્પીંગ સાઈટ પર જાવ એટલે કચરાના પહાડ ખડકાયેલા જોવા મળશે. આ મામલો કોર્ટ સુધી પહોંચ્યા બાદ આખરે તંત્ર દ્વારા કચરાનો નિકાલ કરનાર એજન્સીની જગ્યાએ અન્ય એજન્સીને કામ આપ્યું હતું. ડી.એચ.પટેલ નામની એજન્સી દ્વારા બે દિવસથી 7.50 લાખ ટન કચરાના નિકાલનું કામ શરૂ કરાયું છે અને બે દિવસમાં 10,000 મેટ્રિક ટન કચરામાંથી ખાતર બનાવવામાં આવ્યાનું જાણવા મળ્યું હતું. એકંદરે તંત્ર છ મહિનામાં સંપૂર્ણ કચરાનો નિકાલ થઈ જાય તેવો ઈરાદો રાખી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં ઇન્સ્ટાગ્રામમાં વાતો કરતી યુવતીને મળવા જતાં સગીરનું અપહરણ કરી માર માર્યો: જબરદસ્તી ગાંજો પીવડાવી  ડાન્સ કરાવી વીડિયો બનાવ્યો

Next

રાજકોટના આજી રિવર ફ્રન્ટ માટે 400 કરોડની જમીન ખાલી કરાવવા બીજી વખત દબાણકારોને સાંભળવામાં આવ્યા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
16 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
17 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
17 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
17 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

ઉત્તરાયણમાં ગાયને ખવડાવો આ ચારો તમને મળશે પુણ્ય
રાજકોટ
2 વર્ષ પહેલા
હાર્દિક પંડ્યા અને નતાશાનાં લગ્નજીવનનો અંત આવ્યો ? તલાકના સમાચારે વેગ પકડ્યો
Entertainment
2 વર્ષ પહેલા
રાજકોટ સેન્ટ્રલ જેલના બંદીવાને તિનકા-તિનકા ઇન્ડિયા એવોર્ડ એનાયત
રાજકોટ
1 વર્ષ પહેલા
‘હું નહીં તો તું’ય નહીં : પૂર્વ પતિની બીજી પત્નીને ઝેર પાઈ મારી નાખવાનો પ્રયાસ
ક્રાઇમ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર