Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટના આજી રિવર ફ્રન્ટ માટે 400 કરોડની જમીન ખાલી કરાવવા બીજી વખત દબાણકારોને સાંભળવામાં આવ્યા

Fri, January 9 2026

અમદાવાદ સાબરમતીની જેમ રાજકોટ શહેરમાં આજી રિવર ફ્રન્ટના નિર્માણ માટે કલેક્ટર તંત્ર હસ્તગતની 1 લાખથી વધુ ચોરસ મીટર પર ઉભેલા 1350 જેટલા બાંધકામો, દબાણો દૂર કરવા માટે કવાયત કરાઈ રહી છે. દબાણકર્તાઓને નોટિસ અપાયા બાદ ફરી આજે બીજા રાઉન્ડમાં નોટિસ ધારકોને મામલતદાર કચેરી ખાતે સાંભળવામાં આવ્યા હતા. દબાણકર્તાઓ કે નોટિસ ધારકોના મિલકત સંબંધી પુરાવાઓ આપવા માટે આજે સવારથી જ મામલતદાર કચેરી પર લાઈન લાગી હતી. હવે તંત્ર દ્વારા ફાઈનલ નોટિસ ઈસ્યુ કરવામાં આવશે તેવું જાણવા મળે છે.

દબાણકર્તાઓને કલેક્ટર તંત્ર દ્વારા લેન્ડ રેવન્યુ કલમ-61 હેઠળ નોટિસ અપાયા બાદ પ્રથમ રાઉન્ડમાં ગત મહિને તા.29થી 31 ત્રણ દિવસ સુધી દબાણકારોને સાંભળવામાં આવ્યા હતા. દબાણકારો દ્વારા 25,50 વર્ષથી વધુ સમયથી રહેતા હોવાની રજૂઆત કરાઈ હતી. જો કે તંત્ર મિલકતોની માલિકી હોવા સંબંધી દસ્તાવેજો રજૂ કરવા જણાવાયું હતું અને બીજા રાઉન્ડમાં આજે ફરી હિયરિંગ રખાયું હતું. આજે સવારથી જ પૂર્વ મામલતદાર કચેરીઓ દબાણકર્તાઓની જાણે રેશનીંગ કાર્ડ દુકાન પર લાઈન લાગી હોય તેવી લાઈન લાગી હતી.

રાજકોટ કલેક્ટર તંત્ર હસ્તગતની સર્વે નં.256ુ ટી.પી. સ્કીમની અંદાજે 1,06,6800 ચોરસ મીટર જમીન પરના દબાણો દૂર કરીને આ જમીન આજી રિવર ફ્રન્ટ માટે ખુલી કરાવાશે. અંદાજે 1100 કરોડથી વધુના ખર્ચે સાબરમતી રિવર ફ્રન્ટ ટાઈપ આજી રિવર ફ્રન્ટ બનાવવાનો પ્રોજેક્ટ છે. જે અંતર્ગત દબાણકર્તાઓને દબાણો દૂર કરવા નોટિસો અપાઈ હતી. હવે આજથી ફરી નોટિસ ધારકોને સાંભળવા કે તેમના મિલકત સંબંધી પુરાવાઓ રજૂ કરવા માટે કામગીરી હાથ ધરાઈ છે.

આ પણ વાંચો :રાજકોટમાં સિક્યોરિટી પાછળ 39 કરોડનો ખર્ચ:3 વોર્ડમાં ડીઆઈ લાઈન નાખવાનું કામ પેન્ડીંગ

જંગલેશ્વર, રાધાકૃષ્ણનગર, હુશેની ચોક, નાડોદાનગર, બાપુનગર સહિતના સ્લમ એરિયાના 1350 જેટલા મિલકતધારકોના મકાન અને દુકાનોને દૂર કરવા માટેની નોટિસો અપાઈ છે. મિલકત ધારકો પાસે જમીન પોતાની માલિકીની હોવાના કોઈ રજિસ્ટર્ડ દસ્તાવેજો નથી. માત્ર લાઈટ બીલ, વેરા બીલ આવું પુરાવારૂપે રજૂ કરાઈ રહ્યું છે જે ખરેખર મિલકત માલિકી સંબંધી પુરાવા ગ્રાહ્ય રહેશે નહીં. હિયરિંગ કામગીરી બાદ ફાઈનલ ડિમોલિશન નોટિસ આપવામાં આવશે.

હિયરિંગના સેક્નડ રાઉન્ડમાં આજે વૃધ્ધો, દિવ્યાંગો, મહિલાઓ સહિતનાઓ તો કોઈ નાના બાળકો, સંતાનો સાથે પૂર્વ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા અને લાંબી લાઈન લાગી હતી. મામલતદાર નિલેશ અજમેરાના વડપણ હેઠળ સ્ટાફ દ્વારા કામગીરી કરાઈ હતી.

Share Article

Other Articles

Previous

રાજકોટ: રૂ.24.85 કરોડના ખર્ચે નાકરાવાડીમાં એંઠવાડ-સૂકા પાંદડામાંથી બનશે ખાતર,ઘોડાની નાલ જેવા આકારનો હશે પ્લાન્ટ

Next

રાજકોટમાં સિક્યોરિટી પાછળ 39 કરોડનો ખર્ચ:3 વોર્ડમાં ડીઆઈ લાઈન નાખવાનું કામ પેન્ડીંગ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
17 કલાક પહેલા
રાજકોટગુજરાતનુંસૌથી `ગરમ’શહેર
17 કલાક પહેલા
નવી મુંબઈ-રાજકોટ ઈન્ડિગો ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, પેસેન્જર્સનું હલ્લાબોલ
17 કલાક પહેલા
ટિકિટ કપાતા કોંગ્રેસમાં ભડકો: પૂર્વ વિરોધ પક્ષના નેતા સહિતના કાર્યકરોના રાજીનામા
17 કલાક પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

રાજકોટ જિલ્લા પંચાયતને મળ્યા નવા સુકાની
રાજકોટ
3 વર્ષ પહેલા
મણીપુરમાં ફરી ફાટી નીકળી હિંસા, બે જૂથ વચ્ચે કલાકો સુધી સામસામો ગોળીબાર, 2ના મોત
Breaking
2 વર્ષ પહેલા
જિલ્લા પંચાયતમાં ઉત્પાદન સહકાર અને સિંચાઇ સમિતિની બેઠક મળી
રાજકોટ
2 વર્ષ પહેલા
છત્તીસગઢમાં ભાજપના વધુ એક નેતાની નકસલીઓ દ્વારા ક્રૂર હત્યા
નેશનલ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર