Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટેક ન્યૂઝટૉપ ન્યૂઝટ્રેન્ડિંગ

હવે બેન્કમાં 2-5 દિવસ માટે પણ FD કઢાવી શકાશે : ટૂંક સમયમાં રીઝર્વ બેન્ક નવા નિયમો જાહેર કરશે

Thu, May 29 2025

એક બહુ મોટો વર્ગ પોતાના રૂપિયાની બચત માટે બેન્કની ફિક્સ ડીપોઝીટ પસંદ કરે છે. અત્યારે બેન્કમાં FD કઢાવવા માટેનો ન્યુનત્તમ સમય સાત દિવસનો છે પરંતુ હવે સાત દિવસથી પણ ઓછા સમયની FD કઢાવી શકાશે.

freepik

સુત્રોના જણાવ્યા અનુસાર, રીઝર્વ બેંક FDનાં આ નિયમોમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે અને આ માટે બેંકો પાસેથી સૂચનો પણ માગ્યા છે. રીઝર્વ બેંક ઈચ્છે છે કે, લોકો સાત દિવસથી પણ ઓછા સમય માટે બેન્કમાંથી FD કઢાવી શકે તે માટે નિયમો ફેરવવા જોઈએ. આ માટે રીઝર્વ બેન્કે જુદી જુદી બેંકો પાસેથી સૂચનો માગ્યા છે. આ ઉપરાંત SBI અને પંજાબ નેશનલ બેંક જેવી મોટી બેંકો અને ખાનગી બેંકો સાથે પણ વાત કરી છે.

freepik

કેટલીક બેન્કોએ આ વિચાર સાથે સહમતી દર્શાવી છે કારણ કે તેને લીધે બેન્કના ગ્રાહકોની સંખ્યામાં વધારો થશે. કેટલીક બેન્કોએ એવું કહ્યું છે કે, આટલી નાની મુદ્દત માટે FD ઉપર વ્યાજ આપવામાં સમસ્યા ઉભી થઇ શકે છે.

આ પણ વાંચો :Operation Shield : આજે યોજાનાર મોકડ્રીલ મોકૂફ, નવી તારીખ જાહેર કરાશે

રીઝર્વ બેંક માને છે કે, ઓછી મુદતની FD ને લીધે બેન્કમાં ડીપોઝીટ વધશે.દેશની બેન્કોમાં જુન-23માં 191.6 લાખ કરોડની એફ.ડી. હતી. જયારે જુન -2024માં 212.9 લાખ કરોડ અને એપ્રિલ-2025માં 230.3લાખ કરોડની થઇ છે.

Share Article

Other Articles

Previous

Bank Holidays June 2025: ગુજરાતમાં જૂન મહિનામાં આટલા દિવસ બેંક રહેશે બંધ, ફટાફટ પતાવી લેજો તમારા મહત્વના કામ

Next

Operation Shield : આજે યોજાનાર મોકડ્રીલ મોકૂફ, નવી તારીખ જાહેર કરાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
Most Share
ક્રાઇમ
અમદાવાદના વણઝરમાં અંગત અદાવતમાં યુવકની હત્યા કરી, લાશ સાબરમતી નદીના પટમાંથી મળી
1 કલાક પહેલા
એક્સપ્રેસ-વે અને હાઇ-વે દેશની ભાગ્ય રેખાઓ છે; નરેન્દ્ર મોદી
2 કલાક પહેલા
ભાજપે ૨૭થી ૩૫ની ઉંમર ધરાવતાં ૧૦, ૫૦+ વટાવી ગયેલા ૨૨ ઉમેદવારોને ઉતાર્યા
2 કલાક પહેલા
ડૉક્ટરોમાં નૈતિકતા-કરૂણા હોવી જરૂરી: રાષ્ટ્રપતિ મૂર્મુ
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

બહાદુર સાંસદોએ આરોપીને કેવી રીતે માર્યો.. જુઓ વિડિઓ
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
અમારા નામે યુદ્ધ બંધ કરો, યહૂદી સમુદાયે કર્યો અનુરોધ
ઇન્ટરનેશનલ
2 વર્ષ પહેલા
મેયરના વોર્ડમાં ૯૭ કરોડની જમીન પર થઈ ગયા’તા ઝુંપડાના ઢગલા
રાજકોટ
1 વર્ષ પહેલા
Under 19 વર્લ્ડ કપના ફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાનો ભારત સામે 79 રનથી વિજય, ભારતની ટીમ 43 ઓવરમાં 174 રનમાં સમેટાઈ
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર