Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

Operation Shield : આજે યોજાનાર મોકડ્રીલ મોકૂફ, નવી તારીખ જાહેર કરાશે

Thu, May 29 2025


દેશમાં ગત તા.7મી મે ના રોજ દેશભરના સરહદી જિલ્લાઓમાં સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજવામાં આવ્યા બાદ આજે કેન્દ્ર સરકારના ગૃહ વિભાગના આદેશ મુજબ દેશભરમાં ઓપરેશન શિલ્ડ હેઠળ ફરી મોકડ્રિલ યોજવાનું જાહેર કરાયું હતું. જો કે વહીવટી કારણોસર મોડીરાત્રે મોકડ્રિલ અને બ્લેક આઉટ મુલતવી રાખવામાં આવ્યા હોવાનું સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, સિવિલ ડિફેન્સ મોકડ્રિલ અન્વયે રાજકોટમાં માધાપર ગામ તેમજ જામનગર રોડ વિસ્તારમાં રાત્રે 8.30 કલાકથી 15 મિનિટ સુધી બ્લેક આઉટ અનેમોકડ્રિલ કરવાનું જાહેર કરાયું હતું.


ભારત સરકારના આદેશ અન્વયે દેશના સરહદી રાજ્યોમાં મોકડ્રિલ યોજવા જાહેરાત કરવામાં આવી હતી. ઓપરેશન સિદૂરની સફળતા બાદ દુશ્મન દેશ તરફથી થતા કોઈપણ સંભવિત હુમલા સામે ટક્કર ઝીલવા આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના દરેક જિલ્લામાં આજે સાંજે ૫ કલાકે મોકડ્રીલનું આયોજન કરી ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ સંદર્ભે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિએ બુધવારે ગુજરાતના તમામ જિલ્લા કલેકટરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મોકડ્રીલ અન્વયે કરવામાં આવેલી તૈયારીઓની વર્ચ્યુઅલ સમીક્ષા કરી હતી.

આ પણ વાંચો :રાજકોટમાં કોરોના ઈઝ બેક?! 6 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ, 10 દિવસમાં નોંધાયા 12 કેસ

જેમાં ડૉ. જયંતી રવીએ કહ્યું હતું કે, આ કવાયત દરમિયાન નાગરિક સુરક્ષાને લગતી સ્થાનિક પ્રશાસનની સુસજ્જતા, ગઈઈ, ગજ્જુ ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ જેવા યુવા વોલીન્ટીયર્સની સેવાઓ લેવાની, દુશ્મનના વિમાની અને મિસાઈલ હુમલા સંદર્ભે એરફોર્સ અને નાગરિક સુરક્ષા કંટ્રોલ રૂમ વચ્ચે હોટલાઈન ઉભી કરવાની, એર રેપિંડ સાયરન કાર્યરત કરવાની, સંપૂર્ણ અંધારપટ કરી નાગરિકો અને તેમની જાનમાલની સુરક્ષા સુનિશ્ચિત કરવા જેવી વિવિધ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

સંભવિત હુમલા બાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે મેડિકલ ટીમ અને રકતદાન સંદર્ભે જરૂરી કાર્યવાહી કરવા તેમજ સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં બોર્ડર વિગના હોમ ગાર્ડ્સ, આર્મ્ડ વિગના જવાનોનું તાત્કાલિક ડીપ્લોયમેન્ટ કરવા સંદર્ભે જરુરી એક્શન પ્લાન બનાવવા સંદર્ભે પણ જિલ્લા કલેકટરને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

જો કે, કોઈપણ કારણોસર મોડીરાત્રે રાજ્ય સરકાર દ્વારા મોકડ્રિલ મુલતવી રાખવા સૂચના આપવામાં આવી હતી. રાજ્યના માહિતી વિભાગ દ્વારા વહીવટી કારણોસર ઓપરેશન શિલ્ડ હેઠળ રાજ્યના તમામ જિલ્લામાં આજે યોજાનાર મોકડ્રિલ મુલતવી રાખવામાં આવી હોવાનું અને હવે પછી મોકડ્રિલ અંગે નવી તારીખ જાહેર કરવામાં આવશે તેમ જાહેર કરવામાં આવ્યું હતું.

નોંધનીય છે કે રાજકોટ શહેરમાં માધાપર ગામ તેમજ જામનગર રોડ ઉપર રેલવે લાઈન વિસ્તારમાં મોકડ્રિલ યોજવા નક્કી કરાયું હતું પરંતુ છેલ્લી ઘડીએ મોકડ્રિલ તેમજ બ્લેક આઉટ મુલતવી રાખવામાં આવ્યું છે. હવે પછી મોકડ્રિલ અંગે નવી તારીખ જાહેર કરવામાં આવશે.

Share Article

Other Articles

Previous

હવે બેન્કમાં 2-5 દિવસ માટે પણ FD કઢાવી શકાશે : ટૂંક સમયમાં રીઝર્વ બેન્ક નવા નિયમો જાહેર કરશે

Next

અમેરિકામાં માનવ તસ્કરીના આરોપ હેઠળ મૂળ ગુજરાતના હર્ષદ પટેલને 20 વર્ષની સજાની ભલામણ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
3 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
3 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
4 સપ્તાહs પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 મહિના પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
1 મહિના પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
EPFOઓ દ્વારા દેશના લાખો કર્મચારીઓને અપાઈ મોટી રાહત, PFમાંથી હવે રૂપિયા 5 લાખની રકમ ઉપાડી શકશે
7 કલાક પહેલા
ગુજરાતના દરેક ગામડાને મળશે હાઈ સ્પીડ ઈન્ટરનેટ: રાજ્યમાં એમેન્ડેડ ભારતનેટ પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનો થશે શુભારંભ
7 કલાક પહેલા
સુરત સ્માર્ટ સિટી કે લેક સિટી? વેનિસ શહેર જેવા દ્રશ્યો સર્જાયા, ખાડીમાં 3 યુવકો તણાયા, પોલીસ સ્ટેશન બે દિવસથી પાણીમાં
8 કલાક પહેલા
લીડ્સ ટેસ્ટમાં રિષભ પંતે બેક ટુ બેક સદી ફટકારવા છતાં મળી સજા : આ નિયમનું કર્યું ઉલ્લંઘન, જાણો શું છે સમગ્ર મામલો
9 કલાક પહેલા
Categories

નેશનલ

2208 Posts

Related Posts

દુનિયાના અડધો ડઝન દેશો ભારતીયોને આસાનીથી વિઝા આપશે !! જાણો લિસ્ટમાં કયા દેશોનો છે સમાવેશ
ઇન્ટરનેશનલ
8 મહિના પહેલા
મોરબી ઝૂલતાપુલ કેસમાં જયસુખ પટેલને કોર્ટની રાહત : મોરબી જિલ્લામાં પ્રવેશવા અને રહેવાની છૂટ
ગુજરાત
3 મહિના પહેલા
જુન મહિનામાં કેટલી રજા અને લોન્ગ વિકએન્ડ મળશે ?? વાંચીને બનાવો ફરવા જવાનો પ્લાન
લાઇફસ્ટાઇલ
1 વર્ષ પહેલા
વડાપ્રધાન અંગે અમેરીકી રાજકીય નિષ્ણાતે શું કહ્યું ? જુઓ
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર