આજના સમયમાં લોકો પોતાના વિડીયો એડિટ કરવા માટે અલગ-અલગ એપ્લિકેશનનો વપરાશ કરતાં હોય છે. ત્યારે હવે તમારી આ મુશ્કેલીને સરળ કરશે ગૂગલ. જો તમે પણ Google Photos નો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. ગૂગલ હવે વન ટેપ વિડિયો એડિટિંગ ફીચર પર કામ કરી રહ્યું છે, જેના પછી એન્ડ્રોઇડ યુઝર્સ માત્ર એક ક્લિકમાં વીડિયો એડિટ કરી શકશે.
રિપોર્ટ અનુસાર, જો તમે પણ Google Photos નો ઉપયોગ કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. ગૂગલ હવે વન ટેપ વિડિયો એડિટિંગ ફીચર પર કામ કરી રહ્યું છે, જેના પછી એન્ડ્રોઇડ યુઝર્સ માત્ર એક ક્લિકમાં વીડિયો એડિટ કરી શકશે.
રિપોર્ટ અનુસાર, Google…Google Photos માટે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જે હાલમાં બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૂગલ ફોટોઝમાં એક નવું ટૂલ આવવાનું છે, જેના પછી યુઝર્સ માત્ર એક જ ટેપમાં વીડિયો એડિટ કરી શકશે.રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે યુઝર પાસે વીડિયોનો એક ભાગ અથવા તો આખો વીડિયો એડિટ કરવાનો વિકલ્પ હશે. નવા ફીચરને વીડિયો પ્રીસેટ્સ કહેવામાં આવી રહ્યું છે. સૌથી પહેલા એન્ડ્રોઈડ ઓથોરિટીએ આ ફીચર વિશે જાણકારી આપી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે નવું ફીચર ગૂગલ ફોટોઝના એડિટ ફીચરને રિપ્લેસ કરશે. નવા ફીચરમાં બેઝિક કટ, સ્લો મોશન, ઝૂમ અને ટ્રેક જેવા વિકલ્પો ઉપલબ્ધ હશે. બેઝિક કટ ફીચરની મદદથી યુઝર્સ કોઈપણ વીડિયોને ટ્રિમ કરી શકશે.Google Photos માટે એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે જે હાલમાં બીટા વર્ઝનમાં ઉપલબ્ધ છે.