Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

T-20 વર્લ્ડકપનો સેમિ ફાઈનલ-ફાઈનલ ક્યાં રમાશે તે નક્કી નથી, તે પહેલાં ટિકિટનું વેચાણ શરૂ! ક્રિકેટરસિકો પણ મુંઝાયા

Thu, February 26 2026

ટી-20 વર્લ્ડકપ-2026ના સેમિફાઈનલ અને ફાઈનલ મેચની ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ માટે હજુ સુધી સ્થળ નક્કી થયા નથી. આઈસીસીએ જણાવ્યું કે નોકઆઉટ મેચ માટે ઓનલાઈન ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. ક્રિકેટરસિકો એવો પ્રશ્ન પૂછી રહ્યા છે કે સ્થળ જાણ્યા વગર ટિકિટ ખરીદવી કેમ? મતલબ કે હજુ સુધી એ નક્કી નથી કે સેમિફાઈનલ અને ફાઈનલ મુકાબલો ક્યાં રમાવાનો છે.

આઈસીસીએ જણાવ્યું કે ટિકિટનું વેચાણ શરૂ થઈ ગયું છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ખરાબ સંબંધને કારણે બે દેશ ટૂર્નામેન્ટની યજમાની કરી રહ્યા છે. સેમિફાઈનલ મેચ માટે કોલકત્તા અને મુંબઈ નક્કી કરવામાં આવ્યા હતા પરંતુ પાકિસ્તાન નોકઆઉટ માટે ક્વોલિફાય કરે છે તો તેની મેચ કોલંબોમાં રમાશે. હાઈબ્રિડ મોડેલ હેઠળ પાકિસ્તાને વર્લ્ડકપની તમામ મેચ શ્રીલંકામાં રમી છે. હવે જો પાકિસ્તાન સેમિફાઈનલમાં ન પહોંચ્યું તો બન્ને સેમિફાઈનલ કોલકત્તા અને મુંબઈમાં રમાશે.

આ પણ વાંચો:ધો.10નું ગુજરાતીનું પેપર પૂર્ણ: ટેક્સ્ટબુક આધારિત પ્રશ્ન પૂછાતા  વિદ્યાર્થીઓમાં ખુશી, 5 માર્કસનું વ્યાકરણ અઘરું

જો શ્રીલંકા પણ સેમિફાઈનલમાં પહોંચ્યું તો પોતાની મેચ કોલંબોમાં રમશે. જો ભારત અને શ્રીલંકા વચ્ચે સેમિફાઈનલ રમાય છે તો કોલકત્તામાં આ મુકાબલો થશે. સેમિફાઈનલ-1 કાં તો કોલંબોમાં રમાશે કાં તો કોલકત્તામાં પરંતુ કઈ ટીમ ક્વોલિફાય થાય છે તેના આધાર પર સ્થળ નક્કી કરાશે. સેમિફાઈનલ-2 મુંબઈના વાનખેડેમાં રમાશે તે નક્કી છે. જો પાકિસ્તાન ફાઈનલમાં પહોંચ્યું તો મેચ કોલંબોમાં અને ન પહોંચ્યું તો અમદાવાદમાં રમાશે.

Share Article

Other Articles

Previous

VIROSH wedding: તેલૂગુ રીતિ-રિવાજો સાથે લગ્નના બંધનમાં બંધાયા રશ્મિકા-વિજય,વરમાળા વખતે કપલ થયું ઈમોશનલ

Next

ધો.10નું ગુજરાતીનું પેપર પૂર્ણ: ટેક્સ્ટબુક આધારિત પ્રશ્ન પૂછાતા  વિદ્યાર્થીઓમાં ખુશી, 5 માર્કસનું વ્યાકરણ અઘરું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
નેશનલ
તહેવારો ટાણે મુંબઈની જનતાને મોંઘવારીનો ડબલ ઝટકો: દૂધથી લઈ ગેસ અને રીક્ષા પણ મોંઘા થયા
16 મિનિટutes પહેલા
ગુજરાતમાં 14 વર્ષથી ગુટખા પર બેન હોવા છતાં ₹3000 કરોડનું વેચાણ, કેન્સરના કેસમાં ચિંતાજનક વધારો
21 મિનિટutes પહેલા
મેઘરાજાની રૂઠામણથી જગતના તાત પર સંકટ: કૂવાના તળિયા દેખાયા, મગફળી-કપાસનો પાક જોખમમાં, ખેડૂતોની હાલત કફોડી
23 મિનિટutes પહેલા
મોદી-પુતિનની ખાસ બેઠક: બિશ્કેકથી યુદ્ધના મેદાન સુધી ગુંજ્યો શાંતિનો સંદેશ, જાણો શું થઈ ચર્ચા?
25 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3558 Posts

Related Posts

અમદાવાદ બન્યું રાજ્યનું સૌથી હવા પ્રદુષિત શહેર
ગુજરાત
3 વર્ષ પહેલા
ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં રસપ્રદ સંઘર્ષના એંધાણ, વિપક્ષ સંયુક્ત ઉમેદવાર ઉભો રાખી શકે છે, સૂત્રોએ આપી માહિતી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
વીતેલા યુગની જાજરમાન અભિનેત્રી વહીદા રહેમાનને અપાશે દાદા સાહેબ ફાળકે એવોર્ડ
ટૉપ ન્યૂઝ
3 વર્ષ પહેલા
જામનગર : ધ્રોલમાં નુરી હાઇસ્કુલ સામે જર્જરિત જુની કુમાર છાત્રાલય ધરાશાયી થતા2 બાળકી દટાઈ 1નું મોત, 1 બાળકી સારવાર હેઠળ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર