Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝનેશનલ

સિક્કિમમાં ગોઝારો અકસ્માત : સેનાની ગાડી ખીણમાં ખાબકતાં JCO સહિત ચાર જવાનના મોત

Thu, September 5 2024

સિક્કિમના પાકયોંગમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે, જેમાં ભારતીય સેનાના ચાર જવાનોના મોત નિપજ્યાં છે. સૈનિકો પશ્ચિમ બંગાળના પેડોંગથી સિક્કિમના જુલુક સિલ્ક રૂટ થઈને પાક્યોંગ જઈ રહ્યા હતા અને આ દરમિયાન તેમનું વાહન એક ખીણમાં પડી ગયું, જેમાં કારમાં સવાર ચાર સૈનિકોના મોત થયા. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, ગુરુવારે ભારતીય સેનાના ચાર જવાનો પશ્ચિમ બંગાળના પેડોંગથી સિક્કિમના પાક્યોંગ જિલ્લામાં સિલ્ટ રૂટ થઈને જુલુક જઈ રહ્યા હતા. તે જ સમયે રેંક રોંગલી સ્ટેટ હાઈવે પર દલોપચંદ દારા પાસે સેનાનું એક વાહન લગભગ 700 થી 800 ફૂટ નીચે ખાબક્યું હતું. આ દુર્ઘટનામાં JCO સહિત ચાર જવાનોના મોત થયા છે.

મૃતકોમાં મધ્યપ્રદેશના ડ્રાઈવર પ્રદીપ પટેલ, મણિપુરના શિલ્પકાર ડબલ્યુ પીટર, હરિયાણાના નાઈક ગુરસેવ સિંહ અને તમિલનાડુના સુબેદાર કે થંગાપાંડીનો સમાવેશ થાય છે. ડ્રાઈવર સહિત તમામ મૃતક સેનાના જવાનો પશ્ચિમ બંગાળના બીનાગુરીમાં એક યુનિટમાં તૈનાત હતા.

ભારતીય સેનાએ મૃતકોની માહિતી આપી

મળતી માહિતી મુજબ, તમામ સૈનિકો પશ્ચિમ બંગાળના બીનાગુરીના એનરૂટ મિશન કમાન્ડ યુનિટના હતા અને આ ઘટના અંગે ભારતીય સેના દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. ભારતીય સૈન્યના અધિકારીઓએ જણાવ્યું હતું કે વાહન રસ્તા પરથી ખાબક્યું હતું અને પ્રખ્યાત રોંગલી હાઇવે પર દલોપચંદ દારાની પાસે લગભગ 700 થી 800 ફૂટ ઊભું પડી ગયું હતું. જેમાં 4 જવાનોના મોત નિપજ્યાં છે. દુર્ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર એક્શનમાં આવી ગયું અને બચાવ કાર્ય શરૂ કર્યું. અધિકારીઓનું કહેવું છે કે રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થયા બાદ વિગતવાર માહિતી આપવામાં આવશે.
 

Share Article

Other Articles

Previous

સિમલામાં શું થઈ બબાલ ? કઈ ઇમારતને લઈને ઝગડો ? વાંચો

Next

અરવિંદ કેજરીવાલની જામીન અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં આખો દિવસ સુનાવણી ચાલ્યા બાદ ચુકાદો અનામત : 10મીએ ફેસલો આવશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ઉનાળા વચ્ચે ફરી માવઠું! માર્ચના અંતિમ દિવસોમાં કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના
3 મિનિટutes પહેલા
બેડી, પાળ, કાંગશીયાળી, ખોખડદડનો આવશે ‘જમાનો’: જકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા ટાઉન પ્લાનિંગ સ્કીમનો ઈરાદો જાહેર
19 મિનિટutes પહેલા
એક સમયે IPLમાં 30 લાખમાં વેચાયેલા આર્યમન બિરલાએ ખરીદી લીધી આખી ટીમ! 16706 કરોડ ચૂકવી બન્યા RCB ચેરમેન
30 મિનિટutes પહેલા
રાજકોટના નીરંજન શાહ સ્ટેડિયમમાં આ તારીખે ભારત-શ્રીલંકા વચ્ચે રમાશે ટી-20 મુકાબલો: BCCIએ જાહેર કર્યું ટીમ ઈન્ડિયાનું ધમાકેદાર હોમ શેડ્યૂલ
46 મિનિટutes પહેલા
Categories

નેશનલ

3022 Posts

Related Posts

તમે મિર્ચ મસાલો ભભરાવ્યો હતો…! કંગના રનૌતને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો, માનહાનિના કેસમાં અરજી પાછી ખેંચવી પડી
Entertainment
6 મહિના પહેલા
સોનાનાં ભાવમાં બ્રેક લાગતા આજે ઘનતેરસે સોનાની ખરીદીનો ઝગમગાટ : એક દિવસમાં 25 ટન સોનાનું વેચાણ થશે તેવી ધારણા
ગુજરાત
5 મહિના પહેલા
દિલ્હીમાં ચુંટણી પહેલા કેજરીવાલને શું લાગ્યો ઝટકો ? વાંચો
નેશનલ
1 વર્ષ પહેલા
ચીન અને અફઘાનિસ્તાનમાં ધરતી ધ્રુજી, 4.5 ની તીવ્રતાનો ભૂકંપ
બ્રેકિંગ ન્યૂઝ
10 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર