Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં કોરોનાની રફ્તાર ચિંતાજનક : જિલ્લા પોલીસવડા, બે મહિનાની બાળકી સહિત 13 કોરોનાગ્રસ્ત

Wed, June 4 2025

અમદાવાદની જેમ જ રાજકોટ શહેર-જિલ્લામાં કોરોનાએ રફ્તાર પકડી લીધી હોય તેવી રીતે દરરોજ 10થી 12 કેસ મળી રહ્યા છે. દરમિયાન રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકરસિંહ ઉપરાંત શાપર વેરાવળમાં બે મહિનાની બાળકી કોરોનાગ્રસ્ત થઈ જતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. એકંદરે 24 કલાકમાં શહેર-જિલ્લામાંથી કોરોના 13 કેસ મળ્યા હોવાનું તંત્ર દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું હતું.

freepik

રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો એસપી હિમકરસિંહને તાવ સહિતનાં લક્ષણો જણાતાં તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટીવ આવતાં તેઓ હોમ આઈસોલેટ થઈ ગયા હતા અને હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ર્વો નં.9માં યુનિવર્સિટી રોડ ઉપર 48 વર્ષીય પુરુષ, વોર્ડ નં.8ના વૈશાલીનગરમાં 30 વર્ષીય મહિલા, વોર્ડ નં.12માં રામધણ સામે 44 વર્ષીય પુરુષ, વોર્ડ નં.8ના નવજ્યોત પાર્કમાં 45 વર્ષીય પુરુષ, વોર્ડ નં.11માં કોકોનટ પાર્ટી પ્લોટ રોડ પર 62 વર્ષીય વૃદ્ધ, વોર્ડ નં.3ના રેલનગરમાં 44 વર્ષીય અને 40 વર્ષીય પુરુષ, વોર્ડ નં.2ના નહેરુનગરમાં 79 વર્ષીય વૃદ્ધ અને વોર્ડ નં.7ના કિસાનપરામાં 26 વર્ષીય પુરુષ કોરોનાગ્રસ્ત થયા હતા. આ આઠ પૈકી કોઈની પણ ટ્રાવેલ હિસ્ટ્રિ ન હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. વળી, તમામે વેક્સિનના પણ બેથી ત્રણ ડોઝ લીધેલા છે. આ રીતે શહેરમાં પંદર દિવસની અંદર કોરોનાના કુલ 53 કેસ નોંધાયા છે જેમાંથી 12 સાજા થઈ ગયા છે તો 40 હજુ સારવાર હેઠળ છે.

આ પણ વાંચો : 7મી જૂને જેક્વેલિન ફર્નાન્ડીઝ-સલીમ-સુલેમાન રાજકોટમાં મચાવશે ધમાલ : STPLના ઉદ્ઘાટન સમારોહમાં કરશે પરફોર્મન્સ

જ્યારે રાજકોટ જિલ્લામાં જેતપુરના દેરડીમાંથી 32 વર્ષીય મહિલા, શાપર વેરાવળમાંથી બે મહિનાની માળકી, ગોંડલમાંથી 30 વર્ષીય મહિલા અને કોટડાસાંગાણીમાંથી 26 વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતાં તેમને હોમ આઈસોલેટ કરવામાં આવ્યાં હતાં.

Share Article

Other Articles

Previous

રાજકોટમાં વીજ ધાંધિયા માટે મહાપાલિકા પણ એટલી જ જવાબદાર : એક વર્ષમાં RMCએ વીજતંત્રને અડધો કરોડનું કર્યું નુકશાન

Next

7મી જૂને જેક્વેલિન ફર્નાન્ડીઝ-સલીમ-સુલેમાન રાજકોટમાં મચાવશે ધમાલ : STPLના ઉદ્ઘાટન સમારોહમાં કરશે પરફોર્મન્સ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
7 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
રખડતા કૂતરા અંગે રાજ્યો સુપ્રીમકોર્ટના આદેશને પણ ગાંઠતા નથી! આખા દેશમાંથી માત્ર ત્રણ રાજ્યોએ એફિડેવિટ કરી ફાઇલ
38 મિનિટutes પહેલા
FIR તો થઇ ગઈ, હવે શું તે જાણવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહી ખાવા પડે! દરેક ફરિયાદીને આ રીતે મળી જશે દરેક જાણકારી
50 મિનિટutes પહેલા
લોભામણી જાહેરાતથી ચેતજો! ટેલીગ્રામમાં ઘર બેઠા જોબ કરવાની જાહેરાત જોઈ રોકાણ કરતા ગૃહિણીએ લાખો રૂપિયા ગુમાવ્યા
1 કલાક પહેલા
તહેવારોમાં લોકલ ફોર વોકલને વેગ: 50%થી વધુ સ્વદેશી વસ્તુઓનું વેચાણ, દિવાળીએ 22,000 કરોડનો વેપાર
2 કલાક પહેલા
Categories

નેશનલ

2601 Posts

Related Posts

ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ સાથે થઈ ગઈ ‘રમત’: તેણે 50 કિલોગ્રામ વેઈટ કેટેગરીમાં ભાગ લીધો હતો: જો કે તેનો વજન 50 કિલો કરતાં અમુક ગ્રામ વધુ હોવાથી અયોગ્ય જાહેર કરાઈ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
કેરળના પૂર્વ મુખ્યમંત્રી કરુણા કરણના સુપુત્રી પદ્મજા ભાજપમાં થયા સામેલ, ચૂંટણી લડી શકે છે
Breaking
2 વર્ષ પહેલા
વિદેશી દારૂના ધંધામાં અમેરિકા, લંડન કેનેડાના વર્ચ્યુલ નંબરનો ઉપયોગ
રાજકોટ
2 વર્ષ પહેલા
રાજકોટમાં બપોર બાદ વાદળો છવાતા ગરમીમાં રાહત
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર