Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

“ચિંતા-જિંદગીથી કંટાળી પગલું ભરું છું”…રાજકોટના જીવરાજ પાર્ક પાસે નિવૃત પોલીસમેને ઝેરી દવા પી કર્યો આપઘાત 

Tue, December 2 2025

રાજકોટ જીવરાજ પાર્ક પાસે એલીના એન્‍કલેવ એપાર્ટમેન્‍ટમાં રહેતા નિવૃત પોલીસમેને પત્નીને દૂધ લેવા માટે મોકલીને પાછળથી ઝેરી દવા પી આપઘાત કરી લેતા અહીં રહેતા રહીશોમાં અરેરાટી મચી જવા પામી હતી. મૃતક પાસેથી મળેલી સ્યુસાઇડ નોટમાં પોતે ” ચિંતા-જિંદગીથી આ પગલું ભર્યું છે” તેવું લખ્યું હતું. બનાવ અંગે તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગની વિગતો મુજબ, જીવરાજ પાર્ક અંબીકા ટાઉનશીપ નજીક આવેલ એલીના એન્‍કલેવ એપાર્ટમેન્‍ટ ફ્લેટ નંબર 102 માં રહેતાં નિવૃત એએસઆઇ કિશોરભાઇ કરસનભાઇ સવાણી (ઉંમર.71) એ રવિવારે સાંજના ઘરે પત્નીને દૂધ લેવા જવાનું કહીને બહાર મોકલ્યા બાદ પાછળથી ઝેરી દવા પી લીધી હતી. કિશોરભાઈના પત્ની ઘરે આવતા પતિને બેભાન જોઈ જતા દેકારો કરી મૂક્યો હોય જેથી આજુબાજુના પાડોશી દોડી આવ્યા હતા. કોઈ 108 ને જાણ કરતાં આવેલ તબીબે કિશોરભાઈને તપાસીને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો :રાજકોટની મારવાડી યુનિ.ના છાત્રનો આપઘાત : હોસ્ટેલથી નીકળ્યાના 20 મિનિટ બાદ ટ્રેન હેઠળ પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવી જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસને કિશોરભાઈ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી જેમાં પોતે માનસિક ટેન્‍શન અને જિંદગીથી કંટાળી થઇને આ પગલું ભરી રહ્યા હોવાનો લખાણ હતું. મૃતકને સંતાનમાં ત્રણ દીકરા છે. બનાવ બાબતે પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

શરતભંગ કેસમાં જીયાણામાં જમીનને પગ આવી ગયા! 2019માં શરતભંગની દરખાસ્ત કરનાર મામલતદારે 2025માં ક્લિનચીટ આપી દીધી 

Next

રાજકોટની મારવાડી યુનિ.ના છાત્રનો આપઘાત : હોસ્ટેલથી નીકળ્યાના 20 મિનિટ બાદ ટ્રેન હેઠળ પડતું મૂકી જીવન ટૂંકાવ્યું

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
7 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
5 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
અરવિંદ કેજરીવાલ રાજકોટના પ્રવાસે: ત્રણ દિવસ જુદા જુદા કાર્યક્રમોમાં આપશે હાજરી, બોટાદ જેલમાં નેતાઓને મળશે
16 કલાક પહેલા
સાવધાન:મેલેરિયા પાછો આવ્યો! જો દેશો તાત્કાલિક પગલાં નહીં લે તો…વિશ્વ મેલેરિયા અહેવાલ 2025માં WHOએ આપી ચેતવણી
17 કલાક પહેલા
સાઉથ આફ્રિકા 270 રનમાં ઓલઆઉટ: કુલદીપ-ક્રિષ્નાએ 4-4 વિકેટ ઝડપી, વિકેટ લીધા બાદ કુલદીપ-કોહલીનો ડાન્સ વાયરલ
17 કલાક પહેલા
ફ્લાઇટ સંકટ વચ્ચે બેફામ લૂંટ ચલાવતી એરલાઈનના ભાડા પર રોક, ડોમેસ્ટિક ફ્લાઈટ માટે સરકારે ભાડા બાંધણુ કર્યું
17 કલાક પહેલા
Categories

નેશનલ

2718 Posts

Related Posts

નોઈડામાં લિવ ઇનમાં રહેતી યુવતીનું શંકાસ્પદ મોત થતા IRS ઓફિસર સૌરભ મીણાની ધરપકડ
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
ઝારખંડના દેવધરમાં બસ અને ટ્રક વચ્ચે જોરદાર અથડામણ થતાં 18 કાવડીયાના મોત, કેટલાક ઘાયલ
બ્રેકિંગ ન્યૂઝ
4 મહિના પહેલા
દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલી કારના હાલના માલિકને શોધવા દોડધામ, આ કાર અનેક વખત વેચાઈ ચૂકી છે
બ્રેકિંગ ન્યૂઝ
4 સપ્તાહs પહેલા
‘મને સારું નહીં જ થાય’ટીબીની બીમારીથી પીડાઈ રહેલા દર્દીએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ કર્યો આપઘાત
ટૉપ ન્યૂઝ
2 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર