Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Lavajam 2025
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગધાર્મિક

GST સ્લેબમાં ફેરફારથી થશે ફાયદો : સાડી, શર્ટ, જીન્સ અને શૂઝ,કપડાંની ખરીદી પર GST ઘટાડાથી આટલા પૈસાની થશે બચત

Thu, September 4 2025


GST કાઉન્સિલે કાઉન્સિલે હાલના ચાર સ્લેબ – 5, 12, 18 અને 28 ટકાને ઘટાડીને બે-દરની રચના કર છે, જેમાં 5 ટકા અને 18 ટકાનો સમાવેશ થાય છે. આ નવા  કર માળખાને કારણે  ઘરગથ્થુ આવશ્યક વસ્તુઓ, દવાઓ, નાની કાર, ઉપકરણો અને ટૂથપેસ્ટથી લઈને ટ્રેક્ટર અને સિમેન્ટ સુધીની દરેક વસ્તુ પરની ટેક્સ રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ મોટા ફેરફાર સાથે, ખાદ્યપદાર્થોથી લઈને કાર અને બાઇક સુધીની દરેક વસ્તુ સસ્તી થશે. આ સાથે, કપડાં અને જૂતા જેવા ઉત્પાદનોના ભાવમાં મોટો ઘટાડો થશે.

 
ફૂટવેર અને ટેક્સટાઈલ

ફૂટવેર અને ટેક્સટાઈલ પર GST 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે, જેનાથી મોટા પાયે વપરાતા ઉત્પાદનોની કિંમત ઘટશે.  GST કાઉન્સિલની બેઠકમાં, સિન્થેટિક દોરા, નોન-વોવન ફેબ્રિક્સ, સીવણ દોરા, સ્ટેપલ ફાઇબર પર GST દર 12% થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે. ઉપરાંત, શર્ટ, ટી-શર્ટ, જીન્સ જેવા રેડીમેડ અથવા અન્ય કપડાં, જેની કિંમત ₹ 2,500 થી વધુ ન હોય.આ વસ્તુઓ પર GST 12% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો :સરકારે આપી ‘દિવાળીની એડવાન્સ ગિફ્ટ’ : GSTમાં હવે 5 અને 18 ટકાના બે જ સ્લેબ : પહેલા નોરતાથી અમલ, જાણો શું સસ્તું અને શું મોંઘું થશે?

આ ઉપરાંત, જો તમે ₹ 2,500 થી ઓછી કિંમતના જૂતા ખરીદો છો, તો 12% GST ને બદલે, હવે તેના પર ફક્ત 5% ટેક્સ ચૂકવવો પડશે. પરંતુ જો તમે 2500 રૂપિયાથી વધુ કિંમતના ટી-શર્ટ, શર્ટ અને જૂતા ખરીદો છો, તો હવે તમારે 18% ટેક્સ ચૂકવવો પડશે.

સાડી, જીન્સ, ટી-શર્ટ અને શર્ટ કેટલા સસ્તા થશે?

5% ના નવા GST દર ₹2,500 કે તેથી ઓછી કિંમતના બધા કપડાં – સાડી, શર્ટ, ટ્રાઉઝર, રેડીમેડ અને સિલાઈ વગરના કપડાં વગેરે પર લાગુ થશે. આનો અર્થ એ છે કે જો તમે ₹2000 રૂપિયાથી વધુ કિંમતના શર્ટ, ટી-શર્ટ અથવા જીન્સના કપડાં ખરીદો છો, તો કિંમત 152 રૂપિયા ઓછી થશે.

તે જ સમયે, ₹2,500 થી વધુ કિંમતના કપડાં પર 18% GST લાગુ થશે, જેના પર પહેલા 12% GST વસૂલવામાં આવતો હતો. હવે ધારો કે તમે 3000 રૂપિયાની સાડી ખરીદો છો, તો તે હવે 3115 રૂપિયામાં ઉપલબ્ધ થશે. તેનો અર્થ એ કે તમારે તેના માટે વધુ ચૂકવણી કરવી પડશે.

freepik

જૂતા પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે?

• ₹2,500 કે તેથી ઓછી કિંમતના જૂતા (ચામડું, રબર, પ્લાસ્ટિક સોલ વગેરે) પર પ્રતિ જોડી 5% GST લાગુ પડશે, જે પહેલા 12% હતો. તેનો અર્થ એ કે હવે જો તમે ₹2000 ના જૂતા ખરીદો છો, તો તમે તેના પર ₹152 બચાવશો.

• ₹2,500 થી વધુ કિંમતના જૂતા પ્રતિ જોડી પર 18% GST લાગુ પડશે. આનો અર્થ એ કે જો તમે ₹3000 ના જૂતા ખરીદો છો, તો હવે તમને તે ₹3115 માં મળશે.

• પહેલા ₹15000 ના જૂતા પર 28% GST લાગુ પડતો હતો, જે હવે 18% શ્રેણીમાં આવશે. તેનો અર્થ એ કે આના પર પણ કિંમતો ઓછી થશે.

આ પણ વાંચો :New GST Rates: આમ આદમીને મોટી રાહત! દૂધ,પનીરથી લઈને આ 35 વસ્તુઓ GSTમુક્ત, હેલ્થ-લાઇફ ઇન્શ્યોરન્સ ટેક્સ ફ્રી

₹10,000 ના જૂતા અને કપડાં પર કેટલું ડિસ્કાઉન્ટ છે?

જો તમે કોઈ મોલમાં જાઓ છો અને બ્રાન્ડેડ કંપનીઓના જૂતા અને કપડાં – ટી-શર્ટ, શર્ટ, સાડી, જીન્સ વગેરે – 2500 રૂપિયાથી ઓછી કિંમતના ખરીદો છો અને કુલ ખર્ચ 10,000 રૂપિયા થાય છે, તો હવે આના પર 12% નહીં પણ 5% ના દરે GST લાગુ થશે.

જો આપણે આના આધારે 5% ના દરે GST ગણીએ, તો હવે તમારે 10,000 રૂપિયાને બદલે ફક્ત 9240 રૂપિયા ખર્ચ કરવા પડશે. એટલે કે તમારા ખિસ્સામાં 760 રૂપિયા બચશે.

Share Article

Other Articles

Previous

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ અભિનેતા આશિષ કપૂરની ધરપકડ : 27 વર્ષની યુવતી પર બળાત્કાર કરવાનો આરોપ

Next

Ajey The Untold Story Of A Yogi : યોગી આદિત્યનાથ પર આધારિત ફિલ્મ અજયનું ટ્રેલર રિલીઝ : ગોરખપુરના સંઘર્ષની કહાની,પરેશ રાવલની ભૂમિકા જબરજસ્ત

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
7 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
8 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
8 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
1 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
6 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
6 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
4 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
અમારા વિઝનને જોઈને જનતાએ અમને મત આપ્યા…બિહારમાં NDAની જીત બાદ PM મોદીએ ટ્વિટ કરીને જનતાનો આભાર માન્યો
2 કલાક પહેલા
બેડરૂમમાં સૂતેલા પ્રૌઢને જગાડી 22 ફડાકા ઝીંક્યા, કાનનો પડદો ફાટ્યો! રાજકોટના યુનિવર્સિટી રોડ પરની ઘટના
2 કલાક પહેલા
પ્રશાંત કિશોરને ચૂંટણી જંગમાં ઝંપલાવવાનું ભારે પડ્યું: જન સૂરાજ પાર્ટીનું ખાતું પણ ન ખુલ્યું,જાણો અન્ય પક્ષોની સ્થિતિ
2 કલાક પહેલા
NDA માટે ‘રવીન્દ્ર જાડેજા’ સાબિત થયા ચિરાગ પાસવાન : બિહાર ચૂંટણીમાં ફિનિશરની ભૂમિકા ભજવી!
3 કલાક પહેલા
Categories

નેશનલ

2651 Posts

Related Posts

RMCનું કમેળિયું’ આયોજન ! દિવાળી કાર્નિવલનો દિવાળી’ના દિ’એ જ સંકેલો !
રાજકોટ
1 વર્ષ પહેલા
કમલનાથે શૂ નવાજૂની કરી ? વાંચો
ટ્રેન્ડિંગ
2 વર્ષ પહેલા
40 સ્પામાં સરપ્રાઈઝ ચેકીંગ 17 સંચાલકોની ધરપકડ
રાજકોટ
2 વર્ષ પહેલા
કેદારનાથ ધામના કપાટ ખુલ્યા, હર હર મહાદેવના નારા સાથે પહેલી પૂજા વડાપ્રધાન મોદીના નામે કરાઈ
ટૉપ ન્યૂઝ
7 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર