Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રાજા રઘુવંશી હત્યાકાંડ વચ્ચે વધુ એક કપલ હનીમૂનમાં લાપતા : સિક્કિમ ગયેલા યુપીના દંપતી સહિત 10 લોકો લાપતા

Wed, June 11 2025

હાલ સમગ્ર દેશમાં એક જ વાત ચાલી રહી છે રાજા રઘુવંશી અને સોનમ રઘુવંશીની વિશે. સોનમે હનીમૂન દરમિયાન રાજાની હત્યા કરાવી નાખી હતી ત્યારે રાજા સોનમ કેસ વચ્ચે સિક્કિમમાં તારીખ 29 મે ના રોજ બનેલી દુર્ઘટનામાં એક વાહન નદીમાં ખાબકતા તેમાં બેઠેલા ઉતરપ્રદેશના નવદંપતી સહિત દસ લોકો લાપતા બનતાં તેમની નિયતિ અંગે ઘેરી ચિંતાની લાગણી છવાઈ છે.



બનાવની વિગત એવી છે કે ઉત્તર પ્રદેશ ભાજપના નેતા ઉમેદ સિંહ ના પ્રતાપગઢમાં રહેતા ભત્રીજા કૌશલેન્દ્ર પ્રતાપ સિંહ ના તારીખ 5 મેના રોજ અંકિતા સિંઘ સાથે લગ્ન થયા હતા. એ દંપતી હનીમૂન માણવા માટે 25 મેના રોજ ટ્રેન દ્વારા સિક્કિમ જવા રવાના થયું હતું અને તારીખ 26 ના રોજ સિક્કિમના માંગન જિલ્લામાં ઉતર્યા હતા.

ઉમેદ સિંહના જણાવ્યા મુજબ એ દંપતિ 29 મેના રોજ એક વાહનમાં લાલચંદ થી લાપુંગ પરત ફરી રહ્યા હતા ત્યારે ભારે વરસાદ વચ્ચે તેમનું વાહન તિસ્તા નદીમાંખાબક્યું હતું. એ વાહનમાં આ દંપતી ઉપરાંત ઉત્તર પ્રદેશ અને ત્રિપુરાના બે બે અને ઓરિસ્સાના ચાર લોકો હતા.
આ પણ વાંચો : રાજકોટની બે બહેનપણી ગાયબ: 15 વર્ષની સગીરા ઘરેથી 20 હજારની રોકડ લઈ સહેલી સાથે ગુમ, વાંચો શું છે સમગ્ર ઘટના


આ બનાવની જાણ થતા SDRT અને NDRFની ટીમોએ સઘન શોધખોળ હાથ કરી હતી પરંતુ આજ સુધી કોઈનો અતોપતો ન લાગતાં અમંગળ આશંકાઓ સેવાઈ રહી છે.પરિવારજનોએ આપેલી માહિતી મુજબ અંકિતા લખનૌની મેંદાતા હોસ્પિટલના મેડિસિન વિભાગમાં નોકરી કરતી હતી જ્યારે કૌશલેન્દ્ર દિલ્હીમાં સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કરતો હતો.

Share Article

Other Articles

Previous

યાત્રીગણ કૃપયા ધ્યાન દે! હવે આધારકાર્ડ વગર તત્કાલ ટિકિટ નહીં થાય બુક : રેલવેએ ટિકિટ રિઝર્વેશનના નિયમોમાં કર્યો ફેરફાર

Next

ચાંદી રૂ.1,30,000 તરફ..? ભાવમાં ઐતિહાસિક ઉછાળો : પ્રતિ કિલો રૂ.1,07,000 સાથે નવી સપાટીએ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
Rajpal Yadav Case: રાજપાલ યાદવના સપોર્ટમાં ઉતર્યા આ બોલીવુડ સ્ટાર! સોનું સુદ, ભાઈજાન, અજય દેવગન સહિતના કલાકારોએ કરી મદદ
44 મિનિટutes પહેલા
વંદે માતરમ માટે નવી ગાઈડલાઇન: રાષ્ટ્રગાન પહેલા રાષ્ટ્રગીત વંદે માતરમ ગવાશે, ક્યારે ઉભા રહેવું અને ક્યારે વંદે માતરમ ગાવું જરૂરી? જાણો નવા નિયમો વિશે
2 કલાક પહેલા
ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધ્યું: વિસ્ફોટક ઓપનર અભિષેક શર્મા દિલ્હીની હોસ્પિટલમાં દાખલ,નામિબિયા સામેની મેચમાં રમવા અંગે સસ્પેન્સ
2 કલાક પહેલા
ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીમા ભંગાણ: લડાયક ખેડૂત નેતા રાજુ કરપડાએ બોટાદ હળદડ પ્રકરણમા જામીનમુક્ત થયા બાદ આપ્યું રાજીનામું
3 કલાક પહેલા
Categories

નેશનલ

2885 Posts

Related Posts

દેશના જાણીતા બોકસર વિજેન્દ્ર સિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા
Breaking
2 વર્ષ પહેલા
રાજકોટમાં 20 અને 35 વર્ષના બે યુવાનોના હદય બંધ પડી ગયા
રાજકોટ
2 વર્ષ પહેલા
દેશમાં કયા ક્ષેત્રમાં જોરદાર પ્રગતિ થઈ રહી છે ? કોણે શું કહ્યું ? વાંચો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Vicky Kaushal : ‘છાવા’ની રીલીઝ પહેલા વિકી કૌશલ પહોંચ્યો પ્રયાગરાજ, મહાકુંભમાં ત્રિવેણીમાં પવિત્ર ડૂબકી લગાવી
Entertainment
12 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર