Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝનેશનલ

દારૂ પીને ગાડી ચલાવવાના ગુનામાં અભિનેતા દિલીપ તાહિલને બે મહિનાની જેલ

Sun, October 22 2023

મેજિસ્ટ્રેટ કોર્ટે પુરાવાના આધારે 2018ના હિટ એન્ડ રન કેસમાં અભિનેતાને દોષિત ઠેરવ્યો

બાઝીગર ફેમ એક્ટર દિલીપ તાહિલને બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે અભિનેતાને પાંચ વર્ષ જૂના કેસમાં આ સજા સંભળાવી છે. આ મામલો વર્ષ 2018નો છે જ્યારે દિલીપ તાહિલ દારૂના નશામાં ગાડી ચલાવતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે પોતાની કાર સાથે એક ઓટો રિક્ષાને કચડી નાંખી હતી જેમાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી.

મેજિસ્ટ્રેટ કોર્ટે પુરાવાના આધારે 2018ના હિટ એન્ડ રન કેસમાં દલીપ તાહિલને દોષિત ઠેરવ્યો છે. પુરાવામાં એવું કહેવામાં આવ્યું હતું કે અકસ્માત દરમિયાન દલિપે પોલીસને ટેસ્ટિંગ માટે તેના લોહીના નમૂના આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે, બાદમાં તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને ડૉકટરોના રિપોર્ટ મુજબ તેનામાં દારૂ મળી આવ્યો હતો.

સજા પર શું બોલ્યો દલીપ તાહિલ ?
ડ્રિંક એન્ડ ડ્રાઇવિંગ કેસમાં બે મહિનાની સજા અંગે દિલીપ તાહિલે કહ્યું, ‘હું મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયનું સન્માન કરું છું. મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયને હું સેશન્સ કોર્ટમાં પડકારવાનો છું. મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા મને આપવામાં આવેલી સજા સસ્પેન્ડેડ સજા છે. 2018 માં જે એક અકસ્માત થયો હતો તે ખૂબ જ નાનો અકસ્માત હતો.

ડ્રાઇવિંગ દરમિયાન પીધેલી હાલતમાં હતો દલીપ તાહિલ ?
દિલીપ તાહિલે વધુમાં કહ્યું કે, ‘આ અકસ્માતમાં પીડિતને ખૂબ જ નાની ઈજાઓ થઈ હતી અને તેને નાની દવા આપીને હૉસ્પીટલમાંથી મોકલવામાં આવ્યો હતો. તેને જોતા અમે આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારીશું, પરંતુ આ મામલો તેવો નથી જેવો મીડિયામાં અહેવાલ આવી રહ્યો છે. ડ્રાઇવિંગ કરતી વખતે નશામાં હોવાના પ્રશ્ન પર દિલીપ તાહિલે કહ્યું કે તે મેજિસ્ટ્રેટ કોર્ટના નિર્ણયના દરેક પાસાને કોર્ટમાં પડકારવા જઈ રહ્યો છે.

શું છે આખો મામલો
વર્ષ 2018માં દિલીપ તાહિલ દારૂના નશામાં ગાડી ચલાવી રહ્યો હતો અને આ દરમિયાન તેણે ઓટોરિક્ષાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા હતા, જેમાંથી એક જેનિતા ગાંધી (21 વર્ષ) અને બીજાનું નામ ગૌરવ ચુગ (22) હતું. અકસ્માત કર્યા બાદ દલિપ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો પરંતુ ગણેશ વિસર્જન દરમિયાન સર્જાયેલા ટ્રાફિક જામમાં તે ફસાઈ ગયો હતો. જે બાદ લોકોએ તેને પકડી લીધો હતો. જોકે, દલિપે તેને પણ ધક્કો માર્યો હતો. બાદમાં લોકોએ પોલીસને બોલાવી અને તેમની ધરપકડ થઈ શકી હતી.

Share Article

Other Articles

Previous

વેલેન્ટાઇનમાં નહીં તો,નવરાત્રીમાં કરો સેટિંગ..!!!

Next

તેલંગણા: ભાજપે 52 ઊમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
શું અટકશે ‘હેરા ફેરી 3’ નું શૂટિંગ? ફ્રેન્ચાઇઝીના અસલી માલિક હોવાનો દાવો કરતા સાઉથના નિર્માતાએ કર્યો કેસ
19 કલાક પહેલા
અમરેલી: કણકોટ ગામે ખુલ્લા કૂવામાં પડતા સિંહનું મોત: શિકાર પાછળ દોટ મુકતી વખતે કૂવામાં ખાબક્યો, વન્યજીવ પ્રેમીઓમાં રોષ
19 કલાક પહેલા
અમેરિકાએ ભારતને આપ્યો ટેકો: PoK અને અકસાઈ ચીનને ભારતના ભાગ તરીકે દર્શાવ્યા, પાક-ચીનની ઊંઘ ઊડી
19 કલાક પહેલા
31 વર્ષ જૂના કેસમાં પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવની ધરપકડ: તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા, જાણો શું છે સમગ્ર મામલો
20 કલાક પહેલા
Categories

નેશનલ

2872 Posts

Related Posts

આજે શ્રાવણ માસનો પહેલો સોમવાર : મહાદેવના દર્શન કરવા ભાવિકો ઉમટ્યા,’હર હર મહાદેવ’ના નાદથી મંદિરો ગુંજ્યાં
ગુજરાત
7 મહિના પહેલા
પૂર્વ IAS તાલીમાર્થી પૂજા ખેડકરના કેસમાં આજે દિલ્હી હાઈકોર્ટમાં થશે સુનાવણી
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
શાક રોટલીથી રોળવી લેજો ! રેશનકાર્ડ ધારકોની દાળ ફાળવણીમાં કાપ
રાજકોટ
1 વર્ષ પહેલા
અમેરિકામાં કેવી દર્દનાક મોતની સજા અપાઈ ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર