Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

વેલેન્ટાઇનમાં નહીં તો,નવરાત્રીમાં કરો સેટિંગ..!!!

Sun, October 22 2023

અરે બેન, ઉત્સાહના અતિરેકમાં તમે આ શું બોલી ગયા …

નડિયાદમાં નવરાત્રીમાં મહિલા સિંગરે કહ્યું સેટિંગ ન કરી શકો તો ખાલી ગરબા રમ્યા કહેવાશે.
સોશિયલ મીડિયામાં લોકોએ રોષ ઠાલવી માફીની કરી માંગણી

નવલી નવરાત્રીનો તહેવાર ઉત્સાહપૂર્વક ઉજવાઈ રહ્યો છે સૌ માઈ ભક્તો આસ્થાના આ પર્વના ધામધૂમથી ઉજવી રહ્યા છે. રાત્રે ખેલૈયાઓ મનભરીને ગરબે રમતા જોવા મળી છે. ક્યાંક ડીજેના તાલ સાથે તો ક્યાંક જૂની અર્વાચીન રીતે ગરબાનું આયોજન થઈ રહ્યું છે. જુદા જુદા અર્વાચિન રાસોત્સવમાં ગુજરાતના અનેક ગાયકો માતાના ગરબા ગાઈ રહ્યા છે પણ નડિયાદમાં એક મહિલા સિંગરે ઉત્સાહના અતિરેકમાં બાફી માર્યું છે અને આ વિડીયો વાઈરલ થઇ રહ્યો છે..એટલું જ નહી તેની ટીકા પણ થઇ રહી છે.

આ વિડીયો પ્રમાણે કથિત ગુજરાતી કલાકાર ઉર્વશી સોલંકીએ માતાની આરાધનાના ઉત્સવને લાંછન લગાવ્યું છે. તેમણે કહ્યું કે, વેલેન્ટાઇનમાં નહીં તો , નવરાત્રીમાં કરો સેટિંગ. 9 દિવસમાં પણ સેટિંગ ના કરી શક્યા, તો તમે ખાલી ગરબા જ રમ્યા કહેવાય.

લોકોએ આ અંગે કહ્યું કે, આ સેલિબ્રિટી નવરાત્રી નહીં પરંતુ આપણા પવિત્ર તહેવારને લવરાત્રીમાં સમજી રહ્યા છે. કથિત વાઇરલ વીડિયો ગુજરાતના નડિયાદના ડેરી રોડ ઉપર આવેલા મા શક્તિ ઉત્સવ નવરાત્રી મહોત્સવનો છે. આ કથિત વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે ઉર્વશી પાંચમા નોરતે નડિયાદમાં આવી હતી.

જેવા ઓ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તેવી જ લોકોની પ્રતિક્રિયા સામે આવવા લાગી. લોકો સોશિયલ મીડિયા પર ઉર્વશી સામે રોષ ઠાલવી રહ્યા છે. પ્રતિ નામના ટ્વિટર એકાઉન્ટ પર લખવામાં આવ્યું કે, આ ઉર્વશી સોલંકી એમ કે છે કે નવરાત્રી “સેટિંગ” કરવાનો ઉત્સવ છે. જો નવમે દિવસે પણ તમે સિંગલ છો,તો તમે ગરબા જ રમ્યા છો.આ બેન ને ખબર પણ છે કે આપણી હિંદુ દીકરીઓને ફસાવવા માટે પંચર પુત્રો “વેશ” ધારણ કરીને ગરબામાં પહોંચે છે, પછી શું થાય છે? મૂર્ખ સ્ત્રી છે.

તો બીજી તરફ જસ્ટ હું નામના યુઝરે લખ્યું કે,નવરાત્રી માઁ જગત જનની શક્તિ અંબાજી ની આરાધનાનું પર્વ છે ના કે લફરા બાજી નું. આ મહિલાની માનસિકતા પર ખરેખર દયા આવે છે,..

જ્યારે Lincoln Sokhadia નામના એકઉન્ટ યૂઝરે લખ્યું કે, આ લોકો જ ઘોર ખોદી રહ્યા છે….આ મૂર્ખાઓને સારી રીતે સમજાવવું પડશે કે નવરાત્રી ‘સેટિંગ કરવાનો’ નહીં, ‘માતાની આરાધના કરવાનો’ ઉત્સવ છે. આ મહિલા કોણ છે, આ આયોજન ક્યાનું છે અને આયોજક કોણ છે તેની માહિતી આપવા વિનંતી છે…આયોજકો અને આ મહિલા સામે યથાયોગ્ય, ધર્મહિતમાં કાયદેસર પગલા લેવા જરૂરી છે.

મા શક્તિ ગરબા ઉત્સવ, નડિયાદ ખાતે આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના આયોજક સમર્પણ એજ્યુકેશન ટ્રસ્ટ છે. હાલમાં આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો પોતાનો રોષ સોશિયલ મીડિયામાં ઠાલવી રહ્યા છે. આ ઉપરાંત કલાકાર પાસે માફી મંગાવવાની પણ વાત કરી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ આજી ડેમ ચોકડી પાસે ટ્રક ચાલકે એક્ટીવા સવારને કચડ્યા, બાળક સહિત 3 ના મોત જુઓ વિડિયો…

Next

દારૂ પીને ગાડી ચલાવવાના ગુનામાં અભિનેતા દિલીપ તાહિલને બે મહિનાની જેલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
Entertainment
શું અટકશે ‘હેરા ફેરી 3’ નું શૂટિંગ? ફ્રેન્ચાઇઝીના અસલી માલિક હોવાનો દાવો કરતા સાઉથના નિર્માતાએ કર્યો કેસ
18 કલાક પહેલા
અમરેલી: કણકોટ ગામે ખુલ્લા કૂવામાં પડતા સિંહનું મોત: શિકાર પાછળ દોટ મુકતી વખતે કૂવામાં ખાબક્યો, વન્યજીવ પ્રેમીઓમાં રોષ
18 કલાક પહેલા
અમેરિકાએ ભારતને આપ્યો ટેકો: PoK અને અકસાઈ ચીનને ભારતના ભાગ તરીકે દર્શાવ્યા, પાક-ચીનની ઊંઘ ઊડી
18 કલાક પહેલા
31 વર્ષ જૂના કેસમાં પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવની ધરપકડ: તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા, જાણો શું છે સમગ્ર મામલો
19 કલાક પહેલા
Categories

નેશનલ

2872 Posts

Related Posts

IND-PAK ફાઇનલ મેચ પહેલા ICCની કાર્યવાહી : પાકિસ્તાની ખેલાડીની મેચ ફી કાપી,આ ખેલાડીને પણ લગાવી ફટકાર  
ટૉપ ન્યૂઝ
4 મહિના પહેલા
પેરિસ પેરાલિમ્પિકમાં ભારતનું શાનદાર પ્રદર્શન : મનીષ નરવાલે શૂટિંગમાંસિલ્વર મેડલ અને પ્રીતિ પાલે 100 મીટર રેસમાં મેળવ્યો બ્રોન્ઝ મેડલ
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
દુનિયાભરમાં મેડ ઇન ઈન્ડિયા સ્માર્ટફોનની ધૂમ
બિઝનેસ
2 વર્ષ પહેલા
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના : 62 લોકોને લઈને જતું પ્લેન ક્રેશ, તમામ લોકોના મોત
બ્રેકિંગ ન્યૂઝ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર