Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટમાં સિક્યોરિટી પાછળ 39 કરોડનો ખર્ચ:3 વોર્ડમાં ડીઆઈ લાઈન નાખવાનું કામ પેન્ડીંગ

Fri, January 9 2026

રાજકોટ મહાપાલિકામાં ગુરૂવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પોતાના હસ્તકની માલ-મિલકતના રક્ષણ માટે સિક્યોરિટી ગાર્ડસ રાખી બે વર્ષના કોન્ટ્રાક્ટ પાછળ 39.84 કરોડનો ખર્ચ થઈ રહ્યો હોય જે અત્યંત વધુ લાગતાં ફરીવાર આ દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી છે. આ જ રીતે વોર્ડ નં.7,14 અને 17ના વિસ્તારોમાં 44.95 કરોડના ખર્ચે ડીઆઈ પાઈપલાઈન નાખવાના કામની દરખાસ્ત પણ પેન્ડીંગ રખાઈ હતી.

આ પણ વાંચો :રાજકોટના અરવિંદ મણિયાર હોલનું ‘લાકડા’ જેવું ભાડું વસૂલાશે: ત્રણેય શિફ્ટનું ભાડું અલગ-અલગ,મેઈન્ટેનન્સ ચાર્જ પણ પ્રતિ શિફ્ટ વસૂલાશે

આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે સિક્યોરિટી ગાર્ડસ રાખવાના કોન્ટ્રાક્ટનો ખર્ચ વધુ પડતો હોવાથી વધુ અભ્યાસાર્થે દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી છે. આ ઉપરાંત ત્રણ વોર્ડમાં ડીઆઈ પાઈપલાઈન નાખવાના કામની દરખાસ્ત પણ પેન્ડીંગ રખાઈ છે. આ પાછળનું કારણ તેમણે એવું જણાવ્યું કે આખા શહેરમાં ડીઆઈ લાઈનનું નેટવર્ક કેટલું પથરાઈ ગયું અને કેટલુ બાકી છે તે જાણવા ઉપરાંત અલગ-અલગ વિસ્તારમાં લાઈન નાખવાની જગ્યાએ એક સાથે જ દરેક વિસ્તારમાં આ કામ થઈ શકે તેના માટે દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી છે.

જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની છેલ્લી ચારેક બેઠકથી ખેંચાતી આવતી વોર્ડ નં.7ના રણછોડનગર શેરી નં.10માં આવેલી મહાપાલિકાની માલિકી માધ્યમિક શાળાનું બિલ્ડિંગ શ્રી સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટને લીઝ આપવા માટેની દરખાસ્ત આખરે મંજૂર કરવામાં આવી હતી. અત્યાર સુધી આ બિલ્ડિંગ મહિને 251 રૂપિયાના ભાડે અપાતું હતું જેમાં વધારો કરી ભાડું 2500 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મહાપાલિકામાં જુદી-જુદી જગ્યાઓના પગારધોરણમાં સુધારો કરવાની દરખાસ્ત પણ પેન્ડીંગ રખાઈ હતી.

આજી-1 ડેમ પાસે 75 MLDનો ફિલ્ટર પ્લાન્ટ સહિત 210 કરોડના કામને બહાલી

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા આજી-1 ડેમ પાસે 75 એમએલડીનો ફિલ્ટર પ્લાન્ટ કે જેના પાછળ 60.48 કરોડનો ખર્ચ થશે તે સહિત 210 કરોડના કામને બહાલી આપવામાં આવી હતી. મહત્ત્વની દરખાસ્તોમાં માધાપર ખાતે ડોગ ફ્રેન્ડલી સેન્ટર, ઘંટેશ્વર વિસ્તારમાં ડીઆઈ પાઈપલાઈન, વોર્ડ નં.11માં કણકોટ રોડ અને ન્યારી ડેમને જોડતો 24 મીટરના રસ્તાનું ડેવલપિંગ સહિતના કામનો સમાવેશ થાય છે.

Share Article

Other Articles

Previous

રાજકોટના આજી રિવર ફ્રન્ટ માટે 400 કરોડની જમીન ખાલી કરાવવા બીજી વખત દબાણકારોને સાંભળવામાં આવ્યા

Next

રાજકોટના અરવિંદ મણિયાર હોલનું ‘લાકડા’ જેવું ભાડું વસૂલાશે: ત્રણેય શિફ્ટનું ભાડું અલગ-અલગ,મેઈન્ટેનન્સ ચાર્જ પણ પ્રતિ શિફ્ટ વસૂલાશે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કચ્છના નખત્રાણાની પ્રાથમિક શાળામાં હિંદુ વિદ્યાર્થી પાસે નમાઝ પઢાવવાના આક્ષેપ: પોલીસ દોડી ગઈ,જાણો શું છે મામલો
16 કલાક પહેલા
‘Virosh’ Wedding’: હૈદરાબાદમાં યોજાશે રશ્મિકા મંદાના અને વિજય દેવેરકોંડાના લગ્નનું ભવ્ય રિસેપ્શન, મોદી-શાહને આમંત્રણ આપવા પહોંચ્યું કપલ
16 કલાક પહેલા
આકાશમાં 6 ગ્રહોની જુગલબંધી: 28મી ફેબ્રુઆરીએ સૂર્યાસ્ત પછી જોવા મળશે ‘પ્લેનેટરી પરેડ’નો અદભૂત ખગોળીય નજારો
17 કલાક પહેલા
રાજકોટનો સાંઢિયા પુલ તૈયાર થતાં હજુ દોઢ મહિનો લાગશે: બ્રિજનું નામ બદલાવાનું નિશ્ચિત, જાણો શું છે તેની વિશેષતા
17 કલાક પહેલા
Categories

નેશનલ

2939 Posts

Related Posts

રાજકોટનો મેરેથોનમેન: ASI ખેરનું નામ વિખ્યાત ‘પ્રોકેમ સ્લેમ’ વોલમાં થયુ અંકિત! આ ઉપલબ્ધિ હાંસલ કરનાર ગુજરાતના પ્રથમ પોલીસકર્મી બન્યા
ગુજરાત
2 મહિના પહેલા
ધર્મેન્દ્રની છેલ્લી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ : લોનાવાલા ફાર્મહાઉસથી ફેન્સ માટે છેલ્લા મેસેજમાં શું કહી ગયા હી-મેન? જુઓ
Entertainment
3 મહિના પહેલા
DRSમાં જ લોચો ?
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
પીડીયુ સિવિલ હોસ્પિટલમાં આભાકાર્ડ અને PMJY કાર્ડ ધારકો માટે ગ્રીન કોરિડોર શરૂ
રાજકોટ
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર