Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સ્પોર્ટ્સ

DRSમાં જ લોચો ?

Wed, March 6 2024


વિમેન્સ પ્રિમીયર લીગની બેંગ્લોર-યુપી વચ્ચેની મેચમાં મોટો વિવાદ

મહિલા પ્રિમીયર લીગ-૨૦૨૪નો ૧૧મો મુકાબલો વિવાદિત રહ્યો છે. આ વિવાદ બીજા કોઈ કારણથી નહીં બલ્કે જાણીતી ડિસીઝન રિવ્યુ સિસ્ટમ (ડીઆરએસ)ને કારણે થયો છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે યુપી વોરિયર્સને ૨૩ રને હરાવ્યું હતું. યૂપી વોરિયર્સની ઓપનર ચમારી અટ્ટાપટ્ટુને ફિલ્ડ અમ્પાયર દ્વારા નોટઆઉટ અપાયા બાદ ડીઆરએસે તેને આઉટ આપી હતી. જો કે જે રિવ્યુ સામે આવ્યો તેના કારણે વિવાદ થયો છે અને આ અંગેનો વીડિયો પણ સોશ્યલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
યુપીની બેટિંગમાં સાતમી ઓવર લઈને જ્યોર્જિયા વેયરહૈમ આવી હતી. તેની બોલિંગમાં સ્વિપ શોટ રમવાના ચક્કરમાં અટ્ટાપટ્ટુ બોલને મીસ કરી ગઈ અને દડો તેના પગ પર લાગ્યો હતો. આ પછી આરસીબીના ખેલાડીઓએ જોરદાર અપીલ કરી હતી પરંતુ ફિલ્ડ અમ્પાયરે તેને નોટઆઉટ આપી હતી. ત્યારબાદ આરસીબીની કેપ્ટન સ્મૃતિ મંધાનાએ ડીઆરએસનો ઉપયોગ કર્યો હતો. બોલ ટે્રકિંગમાં દેખાયું કે દડો બેટ સાથે ટકરાયો ન્હોતો જે પછી એલબીડબલ્યુ ચેક કરાયું હતું. અસલ વીડિયો જોવાથી લાગતું હતું કે દડો સ્પીન થશે અને ડાબી બાજુ ચાલ્યો જશે અને સ્ટમ્પને મીસ કરી દેશે પરંતુ હૉકઆઈએ તેને ગૂગલીને જેમ બીજી તરફ વળતો હોય તેવું બતાવ્યું હતું. આ પછી અમ્પાયરે અટ્ટાપટ્ટુને આઉટ આપી હતી. આ જોઈને ટીમની કેપ્ટન એલિસા હિલી પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. અત્યારે આ મુદ્દે દિગ્ગજ ક્રિકેટરો સવાલ ઉઠાવી રહ્યા છે.

Share Article

Other Articles

Previous

બેડમિન્ટન સ્ટાર બી સાઈ પ્રણીતે લીધો સંન્યાસ

Next

ભારતીય મહિલા-પુરુષ ટેબલ ટેનિસ ટીમે રચ્યો ઈતિહાસ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ઇન્ટરનેશનલ
પાકિસ્તાન સાથે મક્કા કરાર છતાં હુથી બળવાખોરો બેખૌફ: સાઉદી અરેબિયાના 3 એરપોર્ટ પર મિસાઇલ અને ડ્રોન હુમલા
2 કલાક પહેલા
ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ: સપ્ટેમ્બર મહિના માટે ભારતના શુભમન ગિલ અને અભિષેક શર્મા સહિત 3 ખેલાડીઓ નોમિનેટ
2 કલાક પહેલા
સુરત મેટ્રોની અનોખી સિદ્ધિ: દેશમાં પ્રથમવાર 110 ફૂટ ઊંડે બન્યા ‘સ્ટેક્ડ સ્ટેશન’, ડાયમંડ થીમ અને પર્યાવરણ સુરક્ષાનું ઉત્તમ મોડેલ
3 કલાક પહેલા
અમદાવાદના ન્યૂ રાણીપમાં ફૂટપાથ પરથી 37 દિવસના નવજાત બાળકની ચોરીનો કેસ ઉકેલાયો: 1300 CCTV ચકાસી 38 કલાકમાં 4 આરોપીઓ ઝડપાયા
3 કલાક પહેલા
Categories

નેશનલ

3709 Posts

Related Posts

દેવયાનીબાની વિશ્વ દોડ માટે છલાંગ: રાજકોટની એથ્લેટ પ્રથમવાર વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં દોડશે
ગુજરાત
1 વર્ષ પહેલા
રાજકોટ : GIDCના પ્લોટ ફાળવણી અને તબદિલીમાં સ્ટેમ્પ ડયુટીની ચોરી, 150 અસામીઓની યાદી તૈયાર
ગુજરાત
2 વર્ષ પહેલા
જનતા દળ યુ ના પ્રમુખપદેથી લલન સિંહ રાજીનામું આપે તેવી જોરદાર ચર્ચા
Breaking
3 વર્ષ પહેલા
શાહરુખ ખાને શા માટે મીકા સિંહની કાર 3 મહિના માટે પોતાના પાસે રાખી હતી ?? સિંગરે કર્યો ખુલાસો
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર