Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝનેશનલ

14 બાળાઓએ જાતે હાથ ઉપર બ્લેડ વડે કાપા કર્યા

Thu, September 21 2023

કર્ણાટકની સ્કૂલમાં બની ભેગી ઘટના


કર્ણાટકના કારવાર જિલ્લાના દાંદેલી ગામમાં આવેલી એક ખાનગી શાળાની નવમા અને દસમા ધોરણમાં અભ્યાસ કરતી 14 સગીર વિદ્યાર્થીનીઓએ પોતાના હાથ ઉપર બ્લડ વડે કાપા કરવાનું કૃત્ય આચરતા ભારે રહસ્ય સર્જાયું છે.


પોલીસના જણાવ્યા મુજબ કન્નડ મીડિયમની આ શાળામાં શનિવારે આ ઘટના બની હતી. બપોરે શાળા પૂરી થયા બાદ 14 બાળાઓના આ જૂથે અગમ્ય કારણોસર પોતાના હાથ ઉપર બ્લડ વડે છરકા કરતાં બધી વિદ્યાર્થીનીઓ લોહીલુહાણ થઈ ગઈ હતી. એ જ હાલતમાં ઘરે પહોંચેલી બાળાઓને જોતાં વાલીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ચિંતાતુર વાલીઓએ શાળા સંચાલકોનો સંપર્ક કર્યા બાદ આ બાબતે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ કેટલીક બાળાઓના હાથ ઉપર તો 15 કરતાં પણ વધારે છરકા હતા. કર્ણાટકના શિક્ષણ વિભાગે પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી. ઘાયલ બાળાઓને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સાઈકિયાટ્રિસ્ટ દ્વારા તેમનું કાઉન્સેલિંગ કરાયું હતું. આ વિદ્યાર્થીનીઓ માનસિક ચિંતા અને તનાવનો ભોગ બની હોવાનું કારણ નીકળ્યું હતું.

Share Article

Other Articles

Previous

અમદાવાદમાં બિલ્ડરને ત્યાં આવકવેરાની તપાસ: એકસાથે 40 સ્થળો પર દરોડા

Next

ગરાસીયા બોર્ડીંગના વિધાર્થી અને વિધર્મી શખ્સો વચ્ચે માથાકૂટ, ચાર ઘાયલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના આંબલી અને ઘુમા સહિતના વરસાદથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈ, સમીક્ષા બેઠક યોજી
10 કલાક પહેલા
વિદ્યાર્થીઓ સામે થયો હતો પેલેટ ગનનો ઉપયોગ: હોસ્પિટલના રિપોર્ટમાં ધડાકો
10 કલાક પહેલા
કોર્ટ કાર્યવાહીના લાઇવ-સ્ટ્રીમ રેકોર્ડિંગ પોસ્ટ કરવા, શેર કરવા, એડિટિંગ કરવા અથવા મુદ્રીકરણ કરવા પર પ્રતિબંધ
10 કલાક પહેલા
દિલ્હી યુનિ. અને જેએનયુના વિદ્યાર્થીઓને જંતર મંતર ન જવા સૂચના, કડક પગલાની ગર્ભિત ધમકી
10 કલાક પહેલા
Categories

નેશનલ

3312 Posts

Related Posts

રાજકોટના ગોંડલ ચોકડી બ્રીજ ઉપર અકસ્માત : ટ્રક પાછળ થાર ઘૂસી જતાં યુવકનું મોત 
ગુજરાત
2 વર્ષ પહેલા
૪૦૦થી વધુ દાળ-પકવાનની રેંકડી-દુકાન પર ખવાઈ જાય છે ૫,૦૦૦ પ્લેટ !
રાજકોટ
2 વર્ષ પહેલા
શું જમ્યા પછી સૂવાથી જાડા થઇ જવાય ?
હેલ્થ
3 વર્ષ પહેલા
FIR તો થઇ ગઈ, હવે શું તે જાણવા માટે પોલીસ સ્ટેશનના ધક્કા નહી ખાવા પડે! દરેક ફરિયાદીને આ રીતે મળી જશે દરેક જાણકારી
ક્રાઇમ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર