આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના નકારાત્મક વિચારો દુર થશે, સ્વાસ્થ્ય સારું અને દિવસ શુભ રહેશે
આજની રાશી : કન્યા
મેષ (અ,લ,ઇ)
આજે કોઈ ધાર્મિક સ્થળે કે મંદિરે જઈ શકો છો. કામના સ્થળે નવી પ્રવૃત્તિઓ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
નકારાત્મક વિચારો દુર થશે. મહત્વના કામમાં ઘ્યાન વધું કેન્દ્રિત થશે. દિવસ તાજગી ભર્યો રહેશે.
મીથુન (ક,છ,ઘ)
નકારાત્મક બાબતો પર ધ્યાન ન દેવું જોઈએ. કામને પુર્ણ કરવામાં વધું સમય લાગી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
કર્ક (ડ,હ)
આજે કામમાં સતત વ્યસ્ત રહી શકો છો. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
સિંહ (મ,ટ)
કામના સ્થળે કર્મચારીઓનો યોગ્ય સહયોગ મળશે. અણધાર્યા લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
ધાર્મિક સંસ્થામાં સેવા સંબંધિત કાર્યમાં રસ વધું રહેશે. શુભ સમાચાર મળી શકે છે. દિવસ શુભ રહેશે.
તુલા (ર,ત)
કામમાં મહેનતનું પૂરતું પરિણામ મળશે. આર્થિક લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કામના સ્થળે વાદ-વિવાદો થઇ શકે છે. ધનની હાની થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
કામમાં આળસ થઇ શકે છે. સ્વભાવ ગુસ્સાવાળો રહી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
મકર ( ખ,જ)
કોર્ટ-કચેરીને લગતા કાર્ય પુર્ણ થઇ શકે છે. પરિવાર તરફથી યોગ્ય માર્ગદર્શન મળશે. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
આત્મવિશ્વાસમાં વધારો થશે. કામના સ્થળે ખુબજ પ્રગતિ કરી શકો છો. સ્વાસ્થ્ય સારુ રહેશે..
મીન (દ,ચ,થ,ઝ)
લાગણીઓ દુભાઈ શકે છે. નાણાંકીય મુશ્કેલીઓ વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.