આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોના નકારાત્મક વિચારો દૂર થશે, દિવસ શાંતિપૂર્વક પસાર થશે ; આર્થિક લાભની શક્યતા
આજની રાશી : ધન
મેષ (અ,લ,ઇ)
ભવિષ્ય માટેની યોજના બનાવી શકો છો.મિત્રો તરફથી યોગ્ય સહકાર મળશે. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
કામને પુર્ણ કરવામાં વધુ સમય લાગી શકે છે.બિનજરૂરી ખર્ચ વધુ થઇ શકે છે.દિવસ સામાન્ય રહેશે.
મીથુન (ક,છ,ઘ)
કામના સ્થળે ખુબજ પ્રગતિ કરી શકો છો.ધનલાભ થવાની શક્યતા રહેશે.દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
આર્થિક લાભ થઇ શકે છે.લગ્નજીવન માટે દિવસ ખુબજ સારો રહેશે.સ્વાસ્થ્ય સારુ રહેશે.
સિંહ (મ,ટ)
નકામી બાબતોમાં ધ્યાન ન દેવું જોઈએ.ચિંતાઓ થોડી વધી શકે છે.સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડી શકે.
કન્યા ( પ,ઠ,ણ)
ધનનો ખર્ચ વધુ થઇ શકે છે.કામના સ્થળે બોજ વધુ રહી શકે છે.દિવસ સામાન્ય રહેશે.
તુલા (ર,ત)
પ્રવાસમાં કે યાત્રા પર જઈ શકો છો.નકારાત્મક વિચારો દુર થશે.દિવસ તાજગી ભર્યો રહેશે.
વૃશ્ચિક (ન,ય)
કામના સ્થળે કોઈ નવા પ્રોજેક્ટની શરૂઆત કરી શકો છો.અણધાર્યા સમાચારો મળી શકે છે.દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
યુવાનોને રોજગારી માટે નવી તકો મળી શકે છે.વિદ્યાર્થીઓને અભ્યાસમાં મહેનતથી સારા પરિણામો પ્રાપ્ત કરી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મકર ( ખ,જ)
કામમાં આળસ થઇ શકે છે.નાણાકીય બાબતો હેરાન કરી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
પારિવારિક સુખની પ્રાપ્તી થશે.બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો.દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
મીન (દ,ચ,થ,ઝ)
મીન
અધૂરા કામોને પુર્ણ કરી શકો છો.આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો.દિવસ શુભ રહેશે.