આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને ચિંતામાંથી મળશે રાહત, દિવસ શુભ રહેશે
આજની રાશી વૃષભ 07:46 AM મીથુન
મેષ (અ,લ,ઇ)
કામમાં મહત્વના નિર્ણયો લઈ શકો છો. નવા લોકો સાથે પરિચય થઇ શકે. દિવસ શુભ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
ધનનું રોકાણ કરી શકો છો. કામમાં ખુજબ હળવાશ રહેશે. દિવસ આરામદાયક રહેશે.
મીથુન (ક,છ,ઘ)
કામમાં નવી યોજના બનવી શકો છો. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
મહત્વના કામમાં ઘ્યાન ઓછુ રહી શકે છે. સ્વભાવ ચંચળ રહી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
સિંહ (મ,ટ)
કામનાં સ્થળે પ્રમોશન મળી શકે છે. સગા-સબંધીઓ સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
પરિવાર તરફથી યોગ્ય સહકાર મળશે. અણધાર્યા લાભ થઇ શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
તુલા (ર,ત)
રોજિંદા કામોમાં ફેરફારો થઇ શકે છે. ચિંતાઓ માંથી રાહત મળશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
વૃશ્ચિક (ન,ય)
આજે તમે રોમેન્ટિક મુડમાં રહેશો. બધાજ કામોને સમયની પહેલાજ પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
યુવાનોને રોજગારી માટે નવી તકો મળી શકે છે. ધનલાભ થવાની શક્યતા રહેશે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
મકર ( ખ,જ)
કામના સ્થળે નવા પ્રોજેક્ટની શરૂઆત કરી શકો છો. મિત્રો તરફથી સુંદર ભેટ મળી શકે છે. દિવસ શુભ રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
રમત-ગમતની પ્રવૃતિઓમાં સમય વધું પસાર કરી શકો છો. ભવિષ્ય માટે યોજના બનાવી શકો છો. દિવસ આનંદમય રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી જોઈએ. મહત્વના કામોમાં ભૂલો પડી શકે છે. દિવસ સામાન્ય રહેશે.