આજનું રાશિફળ : આજે આ રાશિના જાતકોને શુભ સમાચાર મળશે, અધૂરી ઇચ્છાઓ પુર્ણ થશે
આજની રાશી : ધન
મેષ (અ,લ,ઇ)
કામમાં સતત વ્યસ્ત રહી શકો છો. શુભ સમાચાર મળી શકે છે. સ્વાસ્થ્ય સારુ રહેશે.
વૃષભ (બ,વ,ઉ)
મહત્વના કામોમાં ધીરજ રાખવી જોઈએ. આજે ઘણી સમસ્યાઓને ઉકેલી શકો છો. દિવસ તાજગી ભર્યો રહેશે.
મીથુન (ક,છ,ઘ)
નવા મિત્રો બનાવી શકો છો. બધાજ કામોને સમય સર પુર્ણ કરી શકો છો. દિવસ શુભ રહેશે.
કર્ક (ડ,હ)
ચિંતાઓ તથા તણાવમાં વધારો થઇ શકે છે. કામને પુર્ણ કરવામાં મુશ્કેલીઓ વધી શકે છે. સ્વાસ્થ્યનું ઘ્યાન રાખવું પડી શકે.
સિંહ (મ,ટ)
અધુરી ઇચ્છાઓ પુર્ણ થઇ શકે છે. ભાગીદારીના ધંધામાં લાભ થઇ શકે છે. દિવસ લાભદાયક રહેશે.
કન્યા ( પ,ઠ,ણ)
નાણાંની લેવડ-દેવડ કરવામાં કાળજી રાખવી જોઈએ. કામના સ્થળે થોડી મુશ્કેલીઓ વધી શકે છે. દિવસ સામાન્ય રહેશે.
તુલા (ર,ત)
આર્થિક સ્થિતિમાં સુધારો આવી શકે છે. જુના મિત્રો સાથે મુલાકાત થઇ શકે છે. દિવસ શુભ રહેશે.
વૃશ્ચિક (ન,ય)
ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યમાં રસ વધુ રહેશે. માનસિક શાંતિનો અનુભવ થશે. દિવસ શાંતિપૂર્વક પસાર થશે.
ધન (ભ,ધ,ફ,ઢ)
વિદ્યાર્થીઓને શિક્ષણ સંબંધિત અવરોધ વધી શકે છે. વાત-ચીત કરવામાં ગેરસમજ થઇ શકે છે. દિવસ સામાન્ય રહેશે.
મકર ( ખ,જ)
વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર તમારું સંપૂર્ણ નિયંત્રણ રહેશે. આવક માટે નવો સ્ત્રોત ઉભો કરી શકો છો. દિવસ આરામદાયક રહેશે.
કુંભ (ગ,સ,શ,ષ)
રાજકીય કે સામાજિક કાર્યોમાં રસ વધું રહેશે. અપેક્ષા કરતા નફો વધું મળી શકે છે. દિવસ ખુબજ સારો રહેશે.
મીન (દ,ચ,થ,ઝ)
મહત્વના કાર્યમાં ઘ્યાન વધું કેન્દ્રિત કરી શકો છો. આર્થીક લાભ થઇ શકે છે. દિવસ શુભ રહેશે.