Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

મધ્ય પ્રદેશમાં શું બની ઘટના ? કોની હત્યા થઈ ? વાંચો

Sun, June 23 2024

મધ્યપ્રદેશના ઈન્દોરમાં શનિવારે રાત્રે બાઈક પર આવેલા બે શખ્સોએ ભાજપ નેતા મોનુ કલ્યાણની સરજાહેર ગોળી મારીને હત્યા કરી નાખી હતી. . ઘટના શહેરના એમજી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે અને બંને ફરાર આરોપીઓની શોધખોળ શરુ કરી દીધી છે. તપાસમાં એવું બહાર આવ્યું હતું કે મોનુ કૈલાશ વિજયવર્ગીયના ખાસ માણસ હતા અને એમની નિકટ હતા.

શનિવાર મોડી રાત્રે લગભગ ત્રણ વાગ્યે બાઈક પર આવેલા બે બદમાશો મોનુ કલ્યાણે પર ફાયરિંગ કરીને નાશી છૂટ્યા હતા. જો કે તે બચી ગયા હતા. ગોળી વાગવાથી મોનું તરત જ જમીન પર પડી ગયો હતો. આ પછી મોનુના મિત્રોએ તેને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યા હાજર ડૉક્ટોરોએ મૃત જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ફરાર આરોપીઓએ હાજર મોનુના મિત્રો પર પણ ફાયરિંગ કર્યું હતું.

પોલીસે પ્રથામિક માહિતી આપતા જણાવ્યું હતું કે હત્યા પાછળનું કારણ અંગત અદાવત હોઈ શકે છે. તેમજ મોનુ શનિવારે રાત્રે ભગવા યાત્રાની તૈયારી કરી રહ્યો હતો. ગોળીબાર કરનાર શખ્સો પીયૂષ અને અર્જૂન નામાન બે યુવકો હતા. જેની શોધખોળ શરુ કરી દીધી છે. નોંધનીય છે કે મૃતક મોનુ કલ્યાણે શહેર ભાજપ યુવા મોરચામાં ઉપપ્રમુખ પદ પર હતા. તેમજ મધ્યપ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયના ખૂબ નજીક ગણાતા હતા.
આરોપીઓ દ્વારા પ્રથમ તો મોનુ સાથે ઘટના સ્થળે સામાન્ય વાતચીત શરૂ કરાઇ હતી અને ત્યારબાદ કોઈ કઈ સમજે તે પહેલા એમણે ગોળીબાર શરૂ કરી દીધો હતો. પોલીસે કહ્યું છે કે બહુ જલ્દી બંને પકડાઈ જશે.

Tags:

BJPhatyamp

Share Article

Other Articles

Previous

નીટ તપાસના છેડા ક્યાં સુધી ગયા ? જુઓ

Next

કર્ણાટકમાં સેક્સ સ્કેન્ડલમાં પ્રજવલના ભાઈ સુરજ રેવન્નાની પણ ધરપકડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Breaking
અતિભારે વરસાદની આગાહીને પગલે રાજકોટની સ્કૂલો અને કોલેજોમાં આવતીકાલે રજા
5 કલાક પહેલા
ભરૂચના નેત્રંગમાં આભ ફાટ્યું: 10 કલાકમાં 10.55 ઇંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં પણ 9.72 ઈંચ ખાબક્યો
5 કલાક પહેલા
ગુજરાતમાં ભારે વરસાદના કારણે GPSC અને TAT-HS પરીક્ષાઓ મોકૂફ: નવી તારીખો જાહેર
5 કલાક પહેલા
બેન્કોએ 10 દિવસમાં જ શૈક્ષણિક લોન ફાઇનલ કરી નાખવી પડશે; સરકાર નિયમોમાં મોટી ઢીલ દેવા જઈ રહી છે
6 કલાક પહેલા
Categories

નેશનલ

3372 Posts

Related Posts

શપથ લેતા પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને પણ ચેતવણી આપી દીધી, જો ડોલરની સામે બ્રિક્સનું ચલણ બનશે તો 100% ટેરિફ લાદી દઈશ
Breaking
2 વર્ષ પહેલા
આંસુ અને આશા વચ્ચે જિંદગીના ઝંઝાવાતમાંથી પતિને ઉગારનાર નારીરત્ન સોનલબેન સાકરીયા
રાજકોટ
2 વર્ષ પહેલા
થિયેટરોમાં જોરદાર હિટ થયેલી ફિલ્મ Kantara Chapter 1  OTT પર થશે રીલીઝ : જાણો ક્યારે અને કયા જોવા મળશે બ્લોકબસ્ટર ફિલ્મ
Entertainment
9 મહિના પહેલા
જો મહાપાલિકા જાગશે નહી તો રાજકોટમાં મુંબઈવાળી થતાં વાર નહી લાગે !!!
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર