Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

વ્યાજે આપેલી રકમની ઉઘરાણી બાબતે યુવતી ઉપર નામચીન શખસે દુષ્કર્મ ગુજાર્યું

Mon, December 4 2023

તોપખાના માંથી અપહરણ કરી ભગવતીપરા નજીક વાડીમાં લઈ જઈ દુષ્કર્મ કરી મારમાર્યો

નામચીન શખ્સ અને પરિવારના ત્રણ સભ્યો સહિત પાંચ સામે ગુનો નોંધાયો

રાજકોટમાં રહેતી યુવતીનું ભીસ્તીવાડમાં રહેતા કુખ્યાત હિસ્ટ્રીશીટર હકુભા ખીયાણી, તેની પત્ની, તેના પૂત્ર, પુત્રવધુ અને એક અજાણ્યા શખસે અપહરણ કરી હાકુભાએ દુષ્કર્મ ગુજારતા આ બનાવમા બી ડીવીઝન પોલીસ મથકમાં દુષ્કર્મ, પોક્સો, એટ્રોસિટીનો ગુનો નોંધાયા બાદ પોલીસે નામચીન હકુભા સહિતની ટોળકીને સકંજામાં લીધી છે.

ભોગ બનનાર સગીરાની બહેને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું ફરિયાદીના ભાઇ રવીએ હકુભાના  દિકરા એઝાજની પત્નિ મિતલ પાસેથી એક લાખ રૂપીયા વ્યાજે લીધેલ હોય અને તેના જામીનમા ફરીયાદીના બહેન પડેલ હોય અને આ રૂપીયા રવીએ મીતલને પરત આપી દીધેલ હોય તેમ છતા હકુભા તથા તેની સાથેના મીરજાદ હકુભા ખીયાણી  સોનીબેન એઝાજ ખીયાણી,ખતુબેન હકુભા ખીયાણી તથા એક અજાણ્યો શખ્સે ફરીયાદીના મમ્મીના ઘરે આવી પૈસાની ઉઘરાણી કરતા હોય જેના ત્રાસના કારણે ફરીયાદીની ભાણેજ પ્રગતીએ આરોપીઓ વિરૂધ્ધમા હકુભા ખીયાણી તથા તેનો દિકરો મિરઝાદ તથા ઇકબાલ તથા અલી વિરૂધ્ધમા પ્ર.નગર પોલીસ સ્ટેશનમા ફરીયાદ દાખલ કરાવેલ હોય જે ફરીયાદમા સમાધાન કરવા બાબતે હાકુભા સહિતની ટોળકીએ ફરીયાદીના મમ્મીના ઘરે આવી ગાળો આપી ધમકી આપી અપહરણકરી ભગવતીપરા સુખ સાગર સોસાયટી  આગળ આવેલ વાડીમા લઇ જઇ ત્યા ફરીયાદી તથા ભોગબનનારને મોટરકારમાથી નીચે ઉતારી મોટરકારમા પુરી રાખી ઢીકા પાટુનો માર મારી આરોપી યુવતી ઉપર મરજી વિરૂધ્ધ ખુલ્લી જગ્યામા દુષ્કર્મ ગુજાર્યું હતું અને બાદ ભગવતીપરા ખાતે આવેલ ડેલા ખાતે લઇ

ત્યાં પણ અડપલાં કર્યા હતા.સગીરા બેભાન જેવી થઇ જતા માસીએ હિમ્મત આપી માંડ માંડ ગ્રીનલેન્ડ ચોકડી પહોચ્યા હતા અને મને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરી હતી બી ડીવીઝન પીઆઈ આર જી બારોટ અને ટીમે દુષ્કર્મ, એટ્રોસિટી, પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો છે.

Share Article

Other Articles

Previous

બાઇસાહેબબા ગર્લ્સ હાઇસ્કૂલમાં બ્યુટી કેરના સામાનની ચોરી

Next

અંબાજી નજીક સૌરાષ્ટ્રની યાત્રાળુ બસને અકસ્માત: 50 થી વધુ મુસાફરો ઘાયલ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
9 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
બોર્ડની પરીક્ષાનો એક્શન પ્લાન જાહેર: ધો.10-12ના કુલ 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા,2 સ્ટુડન્ટની સાક્ષી-CCTVની નજર સામે પ્રશ્નપત્રના કવર ખુલશે
2 કલાક પહેલા
“હું એપ્સ્ટેઈનને 3-4 વાર મળ્યો કારણ કે…”: મંત્રી હરદીપ પુરીએ રાહુલ ગાંધીના આરોપોનો વળતો જવાબ આપ્યો, જાણો શું છે મામલો
3 કલાક પહેલા
અમેરિકાએ ફરી લીધો યુ-ટર્ન! POK અને અક્સાઈ ચીનને ભારતનો ભાગ બતાવતો નકશો અચાનક હટાવી દીધો : અનેક તર્ક-વિતર્ક
3 કલાક પહેલા
69 વર્ષની ઉંમરે અનિલ કપૂરે એક્શન મોડમાં કરી વાપસી: ‘સુબેદાર’નું ધમાકેદાર ટીઝર રિલીઝ,જાણો ક્યારે રીલીઝ થશે ફિલ્મ
4 કલાક પહેલા
Categories

નેશનલ

2888 Posts

Related Posts

ભારત અને ચીન વચ્ચે શું બની સહમતી ? કઈ બાબતે ચીને હઠ છોડી ? વાંચો
ઇન્ટરનેશનલ
1 વર્ષ પહેલા
બૂમ બૂમ બૂમરાહ…જસપ્રિત બૂમરાહ ફરી બન્યો નંબર 1 બોલર : યશસ્વી જયસ્વાલ અને કિંગ કોહલીને થયો બમ્પર ફાયદો
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
બામણબોર પાસેથી દિવાળીમાટે  મંગાવેલો રૂ.24.19 લાખનો દારૂ પકડાયો
રાજકોટ
2 વર્ષ પહેલા
દેશમાં મંકીપોક્સનો ત્રીજો કેસ મળ્યો, કેરળનો યુવાન થોડા દિવસો પહેલા જ દુબઈથી ભારત આવ્યો
Breaking
1 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર