Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમ

જમાઈ પર સાસુ-સસરા અને સાળાનો છરી-પાઇપ વડે હિચકારો હુમલો

Thu, September 12 2024

દસ માસથી માધાપર રહેતા માવતરને ત્યાં પત્ની જતી રહી હતી : દીકરીને મળવા ગયો ત્યારે બોલાચાલી કરી યુવકને માર માર્યો

શહેરમાં પીડીએમ કોલેજ પાછળ રહેતો યુવક માધાપર માવતરને ત્યાં રહેલી પત્ની પાસે ગયો હતો.ત્યારે તેણીના સાસુ-સસરા અને સાળાએ બોલાચાલી કરીને છરી-પાઇપ વડે હિચકારો હુમલો કરી માર મારતા યુવકને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અને આ મામલે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો છે.

વિગત મુજબ પીડીએમ કોલેજ પાછળ રહેતાં અભય રમેશચંદ્ર ત્રિવેદી (ઉ.વ.૩૦)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં માધાપર ગામ ઇશ્વરીયા મેઇન રોડ પર સિંધોઇનગર ચિત્રકુટ મકાન ખાતે રહેતાં તેના સસરા રાજેશભાઇ જોષી, સાસુ હેતલબેન જોષી અને સાળા શુભમ જોષીનું નામ આપતા જણાવ્યું હતું કે, ચારેક વર્ષ પહેલા પ્રિયંકા રાજેશભાઈ જોષી સાથે લગ્ન કર્યા હતા.જેનાથી સંતાનમાં એક દિકરી છે. છેલ્લા દસેક મહિનાથી પત્નિ પ્રિયંકા તેનારી અલગ માવતરના ઘરે રહેતી હતી.અને દિકરી વેદીકા પણ તેની સાથે જ રહે છે. સસરાના નક્કી કર્યા પ્રમાણે અભયને દીકરી વેદિકાને દર બુધવારે રાતે નવ વાગ્યાથી સાડાનવ વાગ્યા સુધી મળવા દેવામાં આવતું હતું.યુવક ગત બુધવારે ગયો ત્યારે તેને ફોન ન ઉપાડવા બાબતે સસરાને પૂછતાં જ તેઓ ઉશ્કેરાયા હતા.અને સસરાએ બોલાચાલી કરી હતી.બાદમાં મામલો બીચકતા યુવક પર સાસુ-સસરા અને સાળાએ છરી અને પાઇપ વડે હિચકારો હુમલો કર્યો હતો.તેને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યારે આ મામલે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવા તજવીજ કરી છે.

Share Article

Other Articles

Previous

રોકાણકારો છેલ્લી મિનિટોમાં લાખ્ખો કમાયા : સેન્સેક્સ પહેલીવાર 83,000ને પાર

Next

ગોંડલ રોડ પર વર્કશોપમાંથી જેસીબીના 1.60 લાખના સ્પેરપાર્ટસ ચોરાયા

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
12 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 સપ્તાહs પહેલા
ગુજરાત
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
5 દિવસ પહેલા
ગુજરાત
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ : અરબી સમુદ્રમાં ચક્રવાતી સિસ્ટમ ઉદભવતા ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
2 સપ્તાહs પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
ધોરાજી નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત : 10 લોકો ઇજાગ્રસ્ત, ઢોળાયેલું તેલ લેવા લોકોની પડાપડી
6 કલાક પહેલા
રાજકોટના મેટોડા GIDCમાં હોટલ સંચાલકની લુખ્ખાગીરી : પોલીસ સાથે ઝપાઝપી, તોડફોડ કરી
6 કલાક પહેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી એક કલાક કણસતો રહયો પણ તબીબે સારવાર જ ન કરી, જાણો શું છે સમગ્ર મામલો  
6 કલાક પહેલા
રાજકોટમાં ઈલેક્ટ્રિક બસના કંડક્ટર માટે બે વર્ષમાં 13 કરોડનું આંધણ કરાશે : મનપા દ્વારા ટેન્ડર ફરી પ્રસિદ્ધ કરાયું
7 કલાક પહેલા
Categories

નેશનલ

2154 Posts

Related Posts

રાજકોટના ટ્રેડર્સ સાથે અમેરિકાની બેન્કના અધિકારીના નામે રૂ.16.15 લાખની છેતરપિંડી
ક્રાઇમ
1 વર્ષ પહેલા
રાજકોટ : ચિઠ્ઠીમાં ‘આઇ લવ યુ બાબુ, આઇ મિસ યુ બાબુ, હેપ્પી એનીવર્સરી’ લખી યુવકે જિંદગી ટૂંકાવી લીધી
ગુજરાત
2 મહિના પહેલા
ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર, ખોખડદળના લોકોએ વેદના ઠાલવી
રાજકોટ
1 વર્ષ પહેલા
રાજકોટમા ઠંડીનો ચમકારો : લઘુતમ તપામનનો પારો 4 ડીગ્રી ગગડી 11.8 ડીગ્રી, 8 કિમીની ઝડપે પવન ફૂંકાયો
બ્રેકિંગ ન્યૂઝ
6 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર