Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

રાજકોટ  : સોખડા ચોકડી નજીક અકસ્માત, ઇકોએ અડફેટે લેતાં યુવકનું મોત

Sat, August 17 2024

વોઇસ ઓફ ડે, રાજકોટ 

રાજકોટ ભાવનગર હાઇવે પર સોખડા ચોકડીએ ૩૫ વર્ષિય પરપ્રાંતીય યુવકને ઇકો કારના ચાલકે અડફેટે લેતાં મોત નિપજ્યું હતું.બનવા અંગે આજીડેમ પોલીસે તપાસ હાથ ધરી હતી.

મળતી વિગતો અનુસાર, સોખડા સર્કલ નજીક કારખાનામાં કામ કરતો અને મુળ યુપીનો યુવાન અરવિંદ કલીકાભાઇ પ્રસાદ (ઉ.વ.૩૫) રાત્રિના સમયે શાકભાજી લેવા જતો હતો. દરમીયાન રાણીમા રૂડીમા હોટેલ પાસે ઇકો કારની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડતાં અહિ દમ તોડી દીધો હતો.બનાવ અંગે જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ જરુરી કાગળ કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં મૃતક યુવક સોખડા ચોકડી નજીક આવેલા રઘુવંશી વે બ્રીજ પાસે એક્‍સેલ કારખાના નજીક રહી મજૂરી કરતો હતો.અને તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે.પોલીસે ઇકો કારના ચાલકની શોધખોળ હાથધરી છે.

Tags:

accidentgujaratgujarat newsrajkotroad accident

Share Article

Other Articles

Previous

તું કેમ બાઇકની રેસ લગાવતો હતો…માતા-પુત્રએ યુવકને ધોકાથી ફટકારી છરીના ઘા ઝીંક્યા

Next

રિયલ એસ્ટેટ ક્ષેત્રને શું મળી શકે છે લાભ ? જુઓ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
12 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
મુખ્યમંત્રીના હસ્તે રાજકોટમાં 1010 પરિવારનો થશે ‘ગૃહપ્રવેશ’: રેલનગરમાં આધુનિક સુવિધા સાથે બનાવાયેલા 2 BHKના ક્વાર્ટર તેમજ 47 દુકાનનું લોકાર્પણ
13 કલાક પહેલા
ગેસના બાટલામાં બ્લાસ્ટ: રાજકોટની સાધન સોસાયટીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં રાખેલા સિલિન્ડરના ઢગલામાં આગ લાગતાં બે લોકો દાઝ્યા
1 દિવસ પહેલા
અમેરિકી ડોલરમાં ઐતિહાસિક ફેરફાર: 165 વર્ષ જૂની પરંપરા બદલાઈ, હવે નોટ પર હશે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી
1 દિવસ પહેલા
શું દેશમાં ફરી લોકડાઉન લાગશે? સરકારે સ્પષ્ટતા કરી અફવાઓ પર મૂક્યું પૂર્ણવિરામ, જાણો મંત્રી હરદીપસિંહ પુરીએ શું કહ્યું?
1 દિવસ પહેલા
Categories

નેશનલ

3027 Posts

Related Posts

ભારતના મોસ્ટ વોન્ટેડ અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને બે દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, ડોક્ટરો અને પરિવારજનો સિવાય અન્ય કોઈને જવાની મનાઈ
Breaking
2 વર્ષ પહેલા
શાકમાર્કેટમાં વજનકાંટામાં ગોલમાલ : રાજકોટમાં ખોટા વજનકાંટાનો ધંધો કરતી પેઢી ઝડપાઈ, વાંચો સમગ્ર ઘટના
ગુજરાત
12 મહિના પહેલા
વાંકાનેરના તરકિયા ગામેથી 1161 કિલોગ્રામ વિસ્ફોટકો સાથે ચાર પકડાયા
ક્રાઇમ
2 વર્ષ પહેલા
ટૂથપેસ્ટ પર લાલ-લીલા-કાળા પટ્ટાઓનો અર્થ શું છે ? 100માંથી 99 લોકોને નથી ખબર
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર