Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
રાજકોટ
ટ્રેન્ડિંગ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
Whatsapp channel
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ક્રાઇમરાજકોટ

કામ સમજાવવાના બહાને છેડતી…મહિલાને નોકરીએ રાખ્યા’ના પ્રથમ દિવસે જ કારખાનેદારે કર્યા અડપલાં !

Sat, May 10 2025


રાજકોટ શહેરના સોરઠિયાવાડી સર્કલ પાસે આવેલ પટેલનગર ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં આવેલા કારખાનામાં નોકરીએ રહ્યાના પ્રથમ દિવસે જ પરણિતાને કડવો અનુભવ થયો હતો. કામ સમજાવાના બહાને માલિકે શારીરિક અડપલાં કર્યો હોય જેની આપવીતી પતિને જણાવતાં ભકિતનગર પોલીસ મથકમાં ગુન્હો નોંધાયો છે.

મળતી વિગતો મુજબ, મૂળ ઉત્તરપ્રદેશની વતની 20  વર્ષીય પરણિતા લગ્ન બાદ રાજકોટ મજુરી કામ કરતા પતિ સાથે રહેવા આવી હતી. જે બાદ પોતે પણ અહીં કામની શોધમાં હોય ત્યારે એક પરિચિત મારફતે પટેલનગરમાં આવેલ નંદનવન સ્પ્રીંગ વર્ક નામના કારખાનામાં ૮ હજાર માસિક પગારથી નોકરી પર રહી હતી.

ગત તારીખ 6/5ના કામના પ્રથમ દિવસે જ પરણિતા કારખાનાની ઓફિસમાં કામ કરતી હોય તે વેળાએ માલિક શૈલેષ ડાંગર આવેલ અને કામ સમજાવવાના બહાને પરણિતાના હાથ અને હોઠ અડવા લાગેલ જેથી પરણિતાને કારખાનેદારનો ઇરાદો ખરાબ હોવાનું લાગતા ત્યાંથી દૂર જતી રહી હતી. દરમિયાન બપોરના સમયે પરિણીતાનો પતિ કારખાને ચક્કર લગાવવા આવેલ ત્યારે તેને આપવીતી જણાવી હતી. દંપતી ભક્તિનગર પોલીસ મથકે પહોંચી આરોપી સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુન્હો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Share Article

Other Articles

Previous

જામકંડોરણા પાસે ખનીજ ખનન માફિયાઓ પર દરોડો : એક કરોડના વાહનો કબજે

Next

રીબડા અમિત ખૂંટ આપઘાત કેસ : અમિતને ફસાવવા યુવતીને જૂનાગઢના રહીમે સોંપ્યો’તો હવાલો

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
2 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
2 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
11 મહિના પહેલા
ક્રાઇમ
જમીનનો સોદો કેન્સલ કરી નાખજે નહીંતર જીવતો નહીં મુકું, રાજકોટના વેપારીને મળી ધમકી
1 મહિના પહેલા
ક્રાઇમ
રાજકોટમાં રફતારનો કહેર : નશાની હાલતમાં કાર ચાલકે ત્રણ લોકોને અડફેટે લીધા, વૃદ્ધનુ ઘટનાસ્થળે જ મોત, 2 લોકો ઇજાગ્રસ્ત
2 મહિના પહેલા
ક્રાઇમ
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
3 દિવસ પહેલા
ગુજરાત
Most Share
બ્રેકિંગ ન્યૂઝ
ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન ભયભીત, વડાપ્રધાન મોદીએ 2014 બાદ દરેક હુમલાનો જવાબ દીધો, ગાંધીનગરમાં ગૃહ મંત્રી અમિત શાહનું સંબોધન
12 કલાક પહેલા
તેલંગાણા-છત્તીસગઢ સરહદ પર 20 નક્સલીઓની ધરપકડ, શસ્ત્રોનો મોટો જથ્થો જપ્ત
12 કલાક પહેલા
મુંબઈમાં અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો વરસાદ, કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા
12 કલાક પહેલા
Rudraksha Benefits : રુદ્રાક્ષનું પાણી પીવાથી થાય છે અનેક લાભ : પવિત્ર રુદ્રાક્ષ મટાડે છે અનેક રોગ, જાણો ફાયદા
13 કલાક પહેલા
Categories

નેશનલ

2106 Posts

Related Posts

હર હર મહાદેવ… સોમનાથમાં મહાપૂજા સાથે મહાશિવરાત્રિ પર્વનો પ્રારંભ, પ્રથમ જ્યોતિર્લિંગમાં શિવભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
ગુજરાત
3 મહિના પહેલા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 15 જુલાઈથી સ્નાતક-અનુસ્નાતક કક્ષાની પરીક્ષાઓ
રાજકોટ
10 મહિના પહેલા
શું બે-ત્રણ દિવસ બંધ રહેશે ATM !? શું છે આ વાયરલ મેસેજનું સત્ય? જાણો શું કહ્યું સરકારે  
ટેક ન્યૂઝ
1 સપ્તાહ પહેલા
કંગના રનૌતની ફિલ્મ ઇમરજન્સી સામે કોણે વાંધો લીધો ? જુઓ
ટૉપ ન્યૂઝ
9 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર