Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
બિઝનેસ

સોનામાં અને ચાંદીમાં ૨૦૦૦નો કડાકો: પાંચ દિવસથી ડોલર સામે રૂપિયો સ્થિર: ૯૪.૬૬ પર જોવા મળ્યો

Wed, June 24 2026

અમેરિકા-ઈરાન વચ્ચે યુધ્ધની પ્રવાહી પરિસ્થિતિ અને ડીલની અનિશ્ચિતતાના કારણે બુલિયન માર્કેટમાં પણ ચડાઉ-ઉતાર જોવા મળી રહ્યા છે ત્યારે ગઈકાલે બજાર સુધર્યા બાદ આજે ઉઘડતી બજારે એમસીએક્સમાં સોના અને ચાંદીમાં ૨૦૦૦-૨૦૦૦નો કડાકો જોવા મળ્યો હતો.

બુલિયન માર્કેટમાં ભારે ઉથલ-પાથલ જોવા મળી રહી છે જેના કારણે રોકાણ માટે અતિ સેફ ગણાતા સોના અને ચાંદીમાંથી રોકાણકારો પૈસા પરત ખેંચી રહ્યા છે જેના કારણે સોનુ અને ચાંદી દિવસે ને દિવસે તૂટી રહ્યું છે.

રોકાણકારો પ્રોફિટબુકિંગ કરી સોના-ચાંદીમાંથી રોકાણ પરત ખેંચી રહ્યા છે અને બીજુબાજુ સોના-ચાંદીની ડિમાન્ડમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે આજે વાયદા બજારમાં ફરી એક વખત સોના-ચાંદીમાં ગીરાવટ જોવા મળી છે.

આ પણ વાંચો: જંગલેશ્વર ડિમોલિશનમાં સ્ટાફે ૨૭ લાખના ભાવતા ભોજનીયા કર્યા, શાસકોએ બીલને મારી બ્રેક

આજે ઉઘડતી બજારે એમસીએક્સમાં સોનુ ૧,૪૪,૧૪૪ના લો સુધી જોવા મળ્યું હતું. જ્યારે સોનાએ ૧,૪૫,૪૮૦ હાઈ પર પહોંચ્યું હતું. હાજરમાં સોનુ ૨૦૦૦ના કડાકા સાથે ૧,૪૪,૭૬૬ પર કારોબાર કરતું જોવા મળ્યું છે. ગઈકાલે સોનાનો બંધ ભાવ ૧,૪૬,૫૨૯ જોવા મળ્યો હતો અને આજે ઉઘડતી બજારે ૨૦૦૦નો કડાકો બોલી ગયો છે.

જ્યારે ચાંદીમાં ૨૦૦૦નો કડાકો જોવા મળ્યો છે. ગઈકાલે વાયદા બજારમાં ચાંદી ૨,૨૫,૫૮૩ પર બંધ જોવા મળ્યા બાદ આજે ઉઘડતી બજારે ચાંદીમાં મંદી જોવા મળી હતી. ચાંદીએ ૨,૨૧,૬૫૮નો લો અને ૨,૨૭,૧૧૦નો હાઈ જોવા મળ્યો હતો. જ્યારે હાજર ભાવ ૨,૨૪,૧૮૯ જોવા મળ્યો હતો.

બીજીબાજુ છેલ્લા પાંચ દિવસથી ડોલર સામે રૂપિયો સ્થિર જોવા મળી રહ્યો છે. નાની-મોટી વધઘટ સાથે ડોલર સામે રૂપિયો ૯૪.૬૬ પર જોવા મળી રહ્યો છે.

Tags:

CommodityMarketCurrencyExchangeDollarExchangeEconomicNewsFinancialUpdateGoldInvestmentGoldPriceInvestmentNewsMarketAnalysisMarketTrendspricedropRupeeStabilityRupeeVsDollarSilverInvestmentSilverPrice

Share Article

Other Articles

Previous

મહાપાલિકા દ્વારા ગ્રીનરી માટે લાખો રૂપિયામાં સલાહ, મચ્છરો શોધવા લાખોનો ધૂમાડો શાસકોને નથી મંજૂર

Next

જંગલેશ્વર ડિમોલિશનમાં સ્ટાફે ૨૭ લાખના ભાવતા ભોજનીયા કર્યા, શાસકોએ બીલને મારી બ્રેક

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
રાજકોટ
સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લેવાયો નિર્ણય, હવે કામો, કોન્ટ્રાક્ટરના બિલો અટવાશે નહીં
1 કલાક પહેલા
મહાપાલિકા દ્વારા ગ્રીનરી માટે લાખો રૂપિયામાં સલાહ, મચ્છરો શોધવા લાખોનો ધૂમાડો શાસકોને નથી મંજૂર
1 કલાક પહેલા
સોનામાં અને ચાંદીમાં ૨૦૦૦નો કડાકો: પાંચ દિવસથી ડોલર સામે રૂપિયો સ્થિર: ૯૪.૬૬ પર જોવા મળ્યો
1 કલાક પહેલા
જંગલેશ્વર ડિમોલિશનમાં સ્ટાફે ૨૭ લાખના ભાવતા ભોજનીયા કર્યા, શાસકોએ બીલને મારી બ્રેક
2 કલાક પહેલા
Categories

નેશનલ

3153 Posts

Related Posts

ગોંડલ ચોકડી ઓવર બ્રિજ ઉપર અજાણ્યા વાહનની ઠોકરે વૃદ્ધનું મોત 
ક્રાઇમ
2 વર્ષ પહેલા
એસ્ટેટ બ્રોકરનું સોનું બેંકમાંથી છોડાવી લઇ મિત્રએ કરી છેતરપિંડી
ક્રાઇમ
2 વર્ષ પહેલા
મેન્ચેસ્ટર સિટી સળંગ ચોથી વખત બન્યું ચેમ્પિયન
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
‘મને પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી મુક્ત કરો’ : સી.આર.પાટિલ
ગુજરાત
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર