વર્ષ 2024માં આવી રહ્યા છે 7 મોટી કંપનીના IPO, જાણો ક્યાં છે…
રોકાણકારો માટે વર્ષ 2024 ખૂબ જ મહત્વનું સાબીત થવાનું છે. આ વર્ષે બજારમાં 7 મોટી કંપનીના IPO આવવાના છે. આ તમામ કંપનીઓ એવી છે કે જેમાં રોકાણકારો પોતાના નાણાં રોકવા ઉત્સુક રહેશે. જાણો કઇ 7 મોટી કંપનીના IPO આવશે.
Ola Electric IPO

દેશની અગ્રણી EV સ્કૂટર મેન્યુફેક્ચરિંગ કંપની Ola Electric 2024 માં તેનો IPO લોન્ચ કરવા જઈ રહી છે.
Oyo Rooms IPO

હોસ્પિટાલિટી સેક્ટરની કંપની Oyo Rooms પણ 2024માં તેનો IPO લોન્ચ કરવા જઈ રહી છે.
Swiggy IPO

ફૂડ ડિલિવરી કંપની સ્વિગીએ શેરબજારમાં લિસ્ટિંગ (IPO) માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
FirstCry IPO

ફર્સ્ટ ક્રાયે પણ IPO લાવવાની તૈયારી કરી છે, જેમાં રતન ટાટાએ પણ રોકાણ કર્યું છે.
TATA Play IPO:

SEBI તરફથી મંજૂરી મળ્યા બાદ હવે TATA Play પણ તેનો IPO લોન્ચ કરશે.
Ather Energy IPO

દેશની અગ્રણી ઇલેક્ટ્રિક સ્કૂટર મેન્યુફેક્ચરિંગ કંપની Ather Energy પણ તેના IPO સાથે માર્કેટમાં પ્રવેશવા જઈ રહી છે.
Canara Robeco AMC IPO

Canara Robeco AMC પણ IPO દ્વારા શેરબજારમાં લિસ્ટ થવા જઈ રહી છે.