Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingબ્રેકિંગ ન્યૂઝ

શાંતિના અહેવાલથી શેરબજારમાં રેલી: સેન્સેક્સ 1695, નિફ્ટી 461 પોઈન્ટ ઉછળ્યા, રોકાણકારોને રૂ. 9.66 લાખ કરોડનો ફાયદો

Mon, June 15 2026

મિડલ ઈસ્ટમાં અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધકરાર નજીક હોવાના સમાચાર, ડોલર સામે રૂપિયાની મજબૂતાઈ અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાથી શુક્રવારે શેરબજારમાં જંગી તેજી જોવા મળી. સેન્સેક્સ ઈન્ટ્રાડેમાં 1700 પોઈન્ટ સુધી ઉછળી 75,608 પર પહોંચ્યો અને છેવટે 1695.40 પોઈન્ટના વધારા સાથે 75,527.95 પર બંધ રહ્યો. નિફ્ટી 50 પણ 450+ પોઈન્ટ ઉછળી 23,645.35ની ટોચે પહોંચ્યો અને 461.30 પોઈન્ટ વધી 23,622.90 પર બંધ રહ્યો. નિફ્ટી IT સિવાયના મોટાભાગના સેક્ટરલ ઈન્ડેક્સ લીલા નિશાનમાં રહ્યા. આ તેજીથી BSEની કુલ માર્કેટ કેપ રૂ. 9,66,538.35 કરોડ વધીને રૂ. 462 લાખ કરોડે પહોંચી. માર્કેટ બ્રેડ્થ પોઝિટિવ રહી – 3222 શેર વધ્યા, 1046 ઘટ્યા. જોકે FPIs/FIIએ કેશ સેગમેન્ટમાં રૂ. 1082 કરોડની ચોખ્ખી વેચવાલી કરી.

Tags:

EconomicGrowthFinanceUpdateFinancialNewsInvestmentOpportunitiesInvestorsGainInvestSmartMarketNewsMarketTrendsnifty50NiftyClimbsPeaceReportProfitSharingRallyOnPeacesensexSensexJumpsStockMarketIndiaStockMarketRallyWealthCreation

Share Article

Other Articles

Previous

અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર, 14 આકરી શરતો પર બની સહમતિ!

Next

મિડલ ઈસ્ટમાં શાંતિની આશાએ બુલિયન બજારમાં ધૂમ: ચાંદી રૂ. 10,000 ઉછળી, સોનું રૂ. 1.56 લાખને પાર

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
12 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
વડોદરાની MSMEએ રચ્યો ઇતિહાસ: વપરાયેલા ઇંધણના સ્ટોરેજ માટે સ્વદેશી સોલ્યુશન બનાવનારી ગુજરાતી કંપની
38 મિનિટutes પહેલા
દિલ્હી-NCRમાં કાળા વાદળોની ધમાલ: દિવસે રાતનો માહોલ, IMDએ રેડ-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ
54 મિનિટutes પહેલા
અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર, 14 આકરી શરતો પર બની સહમતિ!
1 કલાક પહેલા
શાંતિના અહેવાલથી શેરબજારમાં રેલી: સેન્સેક્સ 1695, નિફ્ટી 461 પોઈન્ટ ઉછળ્યા, રોકાણકારોને રૂ. 9.66 લાખ કરોડનો ફાયદો
1 કલાક પહેલા
Categories

નેશનલ

3093 Posts

Related Posts

હા, ન્યુયોર્કની પીચ ખતરનાક છે: ICCએ કર્યો સ્વીકાર !
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
આ 10 સેલિબ્રિટીના નામે થાય છે સૌથી વધુ છેતરપિંડી : ઓરીનું નામ છે ટોપ પર, વાંચો સમગ્ર લિસ્ટ
Entertainment
2 વર્ષ પહેલા
સૌરાષ્ટ્રમાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો !! રાજકોટ જિલ્લામાં 2ના શંકાસ્પદ મોત
ગુજરાત
2 વર્ષ પહેલા
રાજકોટ એઇમ્સ માટે ક્નટેનર મોબાઇલ હોસ્પિટલ અને BSL-૩ લેબ મંજૂર
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર