Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Breakingબ્રેકિંગ ન્યૂઝ

વૈશ્વિક યુદ્ધના ભયે શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 925 પોઈન્ટનો પ્રચંડ કડાકો, નિફ્ટી 23,100ની સપાટીએ

Mon, June 8 2026

મિડલ ઈસ્ટમાં યુદ્ધની ઘેરી બનેલી શક્યતાઓની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી છે, જેના કારણે આજે સોમવારે બજાર ખૂલતાં જ રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો. સેન્સેક્સ ખૂલતાની સાથે જ એકઝાટકે 925 પોઈન્ટ તૂટ્યો હતો, જોકે બાદમાં આંશિક રિકવરી સાથે તે 800 પોઈન્ટના ઘટાડા સાથે 73,471.78ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. બીજી તરફ, નિફ્ટી પણ શુક્રવારના બંધથી સીધો 296 પોઈન્ટના કડાકા સાથે 23,070 પર સરકી ગયો હતો, જે સમાચાર લખવા સુધીમાં સામાન્ય સુધારા સાથે 23,134 પોઈન્ટની આસપાસ જોવા મળ્યો હતો.

Tags:

BearMarketEconomicImpactEconomicInstabilityFearOfGlobalWarFinancialAwarenessFinancialLossGlobalEconomyInvestingInUncertaintyInvestmentStrategiesInvestorSentimentMarketDownturnMarketTrendsMarketVolatilityNiftyHits23100RiskManagementSensexPlungeStockMarketCrashStockMarketNews

Share Article

Other Articles

Previous

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોનું 1,998 તૂટ્યું, ચાંદીના ભાવમાં 6,547નો ભારે ઘટાડો

Next

બ્રેન્ટ ક્રૂડ $96ને પાર, ડોલર સામે રૂપિયો તૂટીને 95.23ની ઐતિહાસિક સપાટીએ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
11 મહિના પહેલા
ગુજરાત
Most Share
Breaking
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો: સોનું 1,998 તૂટ્યું, ચાંદીના ભાવમાં 6,547નો ભારે ઘટાડો
1 કલાક પહેલા
વૈશ્વિક યુદ્ધના ભયે શેરબજારમાં ભૂકંપ: સેન્સેક્સમાં 925 પોઈન્ટનો પ્રચંડ કડાકો, નિફ્ટી 23,100ની સપાટીએ
1 કલાક પહેલા
બ્રેન્ટ ક્રૂડ $96ને પાર, ડોલર સામે રૂપિયો તૂટીને 95.23ની ઐતિહાસિક સપાટીએ
1 કલાક પહેલા
આજથી શાળાઓ શરૂ, પણ બજારમાં ધો.૧ થી ૧૨ના પાઠ્યપુસ્તકોની ભારે તંગી
1 કલાક પહેલા
Categories

નેશનલ

3054 Posts

Related Posts

કેટલા કરોડના સરકારી બોન્ડની હરાજી થઈ ? વાંચો
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
SRH vs RCB: કિંગ કોહલીએ રચ્યો ઈતિહાસ, IPLમાં 10 વખત 400+ રન બનાવનાર બેટ્સમેન બન્યો
સ્પોર્ટ્સ
2 વર્ષ પહેલા
અજિત પવાર 40000 મતોથી હારશેઃ નેતાએ કરી આગાહી
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
દહીં-દૂધ બન્નેમાં હાથ ! રોટરી ક્લબે ધંધો’ શરૂ કરી દીધો
રાજકોટ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર