રાજકોટ : રેલનગરમાં લિવ ઇનમાં રહેતાં પ્રેમી પંખીડાનો સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત
રાજકોટમાં રેલનગરમાં લિવ ઇનમાં રહેતાં તૃપ્તિબેન ધ્રાંગધરીયા (ઉ.વ ૩૭) અને અક્ષય ક્લોલિયા (ઉ.વ.૨૯) નામના પ્રેમી પંખીડાનો સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત : ઇન્સ્ટાગ્રામમાં દોઢેક વર્ષ પહેલાં સંપર્કમાં આવ્યા બાદ સાથે રહેતા હતા