આજે વિશ્વ નવકારમંત્ર દિવસે દેશ-વિદેશનાં લાખો ભાવિકોએ કર્યું મહામંત્રનું સ્મરણ
આજે વિશ્વ નવકારમંત્ર દિવસે દેશ-વિદેશનાં લાખો ભાવિકોએ કર્યું મહામંત્રનું સ્મરણ:અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં 25,000થી વધુ લોકો જોડાયા, નવકાર મંત્રના જાપનો રચાયો ઐતિહાસિક રેકોર્ડ