Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
Entertainmentટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પાન મસાલાની જાહેરાત પર ફરી વિવાદ: ગ્રાહક અદાલતે સલમાન ખાનને ફટકારી નોટિસ, ભાઈજાન પાસે માગ્યો જવાબ

Tue, November 4 2025

સલમાન ખાન કોઈને કોઈ બાબતને લઈને ચર્ચામાં રહેતા હોય છે. હાલ તેઓ પોતાની ફિલ્મ બેટલ ઓફ ગલવાનને લઈને ચર્ચામાં છે ત્યારે તેઓ ફરીવાર એક વિવાદમાં સપડાઈ ગયા છે. કોટાની ગ્રાહક અદાલતમાં ફરી એકવાર પાન મસાલાની જાહેરાત પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરતી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદ દાખલ થયા બાદ, કોર્ટે બોલિવૂડ સ્ટાર સલમાન ખાન અને પાન મસાલા કંપનીને નોટિસ જારી કરીને તેમનો જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી 27 નવેમ્બરે થશે. આ ફરિયાદ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજસ્થાન સુપ્રીમ કોર્ટના એડવોકેટ ઇન્દ્ર મોહન સિંહ હની દ્વારા દાખલ કરવામાં આવી છે. જેમાં પાન મસાલાની જાહેરાત બંધ કરવાની માંગ કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?

કોટા ગ્રાહક સુરક્ષા કોર્ટે બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને રાજશ્રી પાન મસાલા કંપનીને નોટિસ ફટકારી છે, જેમાં તેમને 27 નવેમ્બર સુધીમાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે. આ મામલો કેસર ધરાવતા પાન મસાલાની જાહેરાત સાથે સંબંધિત છે. કોર્ટે આ કાર્યવાહી ગેરમાર્ગે દોરતી જાહેરાતની ફરિયાદના આધારે કરી છે.

કોટાના વરિષ્ઠ ભાજપ નેતા અને રાજસ્થાન હાઈકોર્ટના વકીલ ઈન્દ્ર મોહન સિંહ હની દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે કંપની પાઉચમાં કેસર હોવાનો દાવો કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. ફરિયાદમાં જણાવાયું છે કે અસલી કેસરની કિંમત પ્રતિ કિલોગ્રામ આશરે 4 લાખ રૂપિયા છે. તેથી, પાંચ રૂપિયાના પાઉચમાં અસલી કેસર નાખવું અશક્ય છે.

આ પણ વાંચો :બુકિંગના 48 કલાકની અંદર ફ્લાઇટની ટિકિટ થશે કેન્સલ: રિફંડ મળશે, DGCA ના નવા નિયમોથી મુસાફરોને થશે ફાયદો  

અભિનેતા સલમાન ખાનને નોટિસ

વકીલ રિપુદમન સિંહે કહ્યું કે કંપની અને બ્રાન્ડ એમ્બેસેડર સલમાન ખાન બંને જનતાને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ જાહેરાત યુવાનોને પાન મસાલા અને તમાકુ ઉત્પાદનો તરફ આકર્ષિત કરી રહી છે, જે તેમના સ્વાસ્થ્ય પર હાનિકારક અસર કરી શકે છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આવા ઉત્પાદનોની જાહેરાત કરવાથી કેન્સર જેવા રોગોનું જોખમ વધે છે. ત્યારે એવી પણ માંગ કરી હતી કે સ્વાસ્થ્ય માટે હાનિકારક ઉત્પાદનોનો પ્રચાર તાત્કાલિક બંધ કરવામાં આવે અને સલમાન ખાનના રાષ્ટ્રીય પુરસ્કારો પાછા ખેંચવામાં આવે. તેમણે કહ્યું કે ફક્ત પૈસા માટે જનતાને ગેરમાર્ગે દોરવી યોગ્ય નથી.

આ પણ વાંચો :VIDEO : છત્તીસગઢના બિલાસપુર રેલવે સ્ટેશન પાસે માલગાડી-પેસેન્જર ટ્રેન વચ્ચે ટક્કર : 6ના મોત, અનેક યાત્રિકો ઘાયલ, રેલ માર્ગ ઠપ

27 નવેમ્બર સુધીમાં પોતાનો કેસ રજૂ કરવો પડશે

કોર્ટે આ મામલાની નોંધ લીધી છે અને સલમાન ખાન અને કંપનીને નોટિસ ફટકારી છે. બંનેએ હવે ૨૭ નવેમ્બર સુધીમાં પોતાનો કેસ રજૂ કરવો પડશે. સેલિબ્રિટી એન્ડોર્સમેન્ટ અને ગ્રાહક અધિકારોને લઈને આ મામલો દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

Share Article

Other Articles

Previous

અમેરિકામાં પણ અમદાવાદ જેવી ઘટના, કાર્ગો વિમાન ટેક ઓફ થયા બાદ તરત જ તૂટીને મકાનો ઉપર પડ્યું, 3ના મોત, 11 ઘાયલ

Next

બુકિંગના 48 કલાકની અંદર ફ્લાઇટની ટિકિટ થશે કેન્સલ: રિફંડ મળશે, DGCA ના નવા નિયમોથી મુસાફરોને થશે ફાયદો  

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
1 વર્ષ પહેલા
ગુજરાત
Most Share
Entertainment
‘ગુજરાતમાં જ કેમ?’: નેશનલ ફિલ્મ અવોર્ડ્સનું સ્થળ દિલ્હીથી કેવડિયા ખસતા ડાયરેક્ટર ભડક્યા
10 કલાક પહેલા
PMOનું નકલી આઈડી અને ગનમેન સાથે પકડાયા બે શંકાસ્પદ: સુરક્ષા એજન્સીઓ એલર્ટ
10 કલાક પહેલા
અવાજ ઓછો કરવાનું કહેવું મણિપુરી સંગીતકારને પડ્યું ભારે: ઘરમાં ઘૂસીને હત્યા કરાતા રાજકારણ ગરમાયું
10 કલાક પહેલા
અમને માછલી ખાતા કોઈ નહીં રોકી શકે, ધીરેન્દ્ર શાસ્ત્રીની અપીલ પર BJP નેતા જ મેદાને
10 કલાક પહેલા
Categories

નેશનલ

3589 Posts

Related Posts

સુરતમાં ખુલ્લી ગટરમાં પડી જતાં બે વર્ષના બાળકના મોત પાછળ મનપાની બેદરકારી
બ્રેકિંગ ન્યૂઝ
2 વર્ષ પહેલા
યુધ્ધની ભયંકર અસર શરૂ, નોકીયા કંપની 14 હજાર કર્મીઓને નવરા કરશે
ઇન્ટરનેશનલ
3 વર્ષ પહેલા
2036 ઓલિમ્પિકની તૈયારી અત્યારથી: અમદાવાદમાં બનશે દેશનું સૌથી અત્યાધુનિક સ્પાઇન અને સ્પોર્ટ્સ રિહેબ સેન્ટર
ગુજરાત
3 મહિના પહેલા
હાર્દિક સાથે તલાક બાદ નતાશા સ્વિમિંગ પૂલમાં આ વ્યક્તિ ચીલ કરતી જોવા મળી, સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ
Entertainment
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર