કચ્છ – ભચાઉના કટારીયા નજીક ટ્રક-ટ્રેકટર વચ્ચે અકસ્માતમાં 3ના મોત, 10 ઘાયલ
માતાના મઢેથી દર્શન કરીને પરત ફરતી વેળાએ બની ઘટના, માળીયા તાલુકાના ખાખરેચી ગામના બે મહિલા અને એક બાળકનું મૃત્યુ