Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ટૉપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મોકામાની બેઠક પર ‘છોટે સરકાર’નો જલવો : જેલમાં બેઠા બેઠા બાહુબલી નેતા અનંત સિંહની ભવ્ય જીત

Fri, November 14 2025


બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કેટલીક બેઠકોએ સમગ્ર દેશનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. લાલો યાદવ ના મોટા પુત્ર તેજ પ્રતાપ યાદ આવે કુટુંબમાંથી તેની એકાલપટી થયા બાદ અલગ પક્ષ ના નામે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું.પણ માહુઆની બેઠક પર તેમનો LJP ના ઉમેદવાર સંજય કુમાર સિંઘ સામે કારમાં પરાજય થયો હતો.

બાહુબલીઓની મનાતી મોકમાની બેઠક ઉપર  જેડીયુના બાહુબલી નેતા અનંત સિંઘનો રાષ્ટ્રીય જનતા દળના ઉમેદવાર વીણા દેવી સામે 28206 મતની સરસાઈ થી વિજય થયો હતો. વીણા દેવીના પતિ સુરજભાણ સિંહ પણ બાહુબલી નેતા તરીકે પ્રખ્યાત છે. એકંદરે આ બેઠક ઉપર બે બાહુબલીઓનો જંગ હતો.અનંત સિંહની ચૂંટણી પ્રચાર દરમિયાન જન સુરજ દળના નેતાની હત્યા કરવા બદલ ધરપકડ થઈ હતી અને આ ચૂંટણી તેઓ જેલમાં બેઠા બેઠા લડ્યા હતા.

આ પણ વાંચો :SIR ડિજિટાઇઝેશનમાં રાજકોટ રાજ્યમાં બીજા ક્રમે : 23 લાખ મતદારોને ફોર્મનું વિતરણ પૂર્ણ કરી રાજ્યમા 14માં ક્રમે

આ ચૂંટણીમાં બીઆરમાં ખાસ્સી લોકપ્રિયતા ધરાવતા બે કલાકારો પણ મેદાનમાં હતા. અલીનગર ની બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે લોકપ્રિય લોકગાયિકા મૈથીલી ઠાકુર વિજય થયા હતા બીજી તરફ છપરા ની બેઠક પર જેડીયુ તરફથી ચૂંટણી લડનાર લોકપ્રિય ભોજપુરી અભિનેતા ખેસરીલાલ યાદવને પરાજયનો સ્વાદ ચાખવો પડ્યો છે.

Share Article

Other Articles

Previous

NDA માટે ‘રવીન્દ્ર જાડેજા’ સાબિત થયા ચિરાગ પાસવાન : બિહાર ચૂંટણીમાં ફિનિશરની ભૂમિકા ભજવી!

Next

SIR ડિજિટાઇઝેશનમાં રાજકોટ રાજ્યમાં બીજા ક્રમે : 23 લાખ મતદારોને ફોર્મનું વિતરણ પૂર્ણ કરી રાજ્યમા 14માં ક્રમે

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
10 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
10 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
8 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
7 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
જમ્મુ- કાશ્મીર સહિત ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારે બરફ વર્ષા: શિમલામાં બરફનું તોફાન,વૈષ્ણોદેવીની યાત્રા કરાઇ સ્થગિત
5 કલાક પહેલા
રાજકોટનું અટલ સરોવર બન્યું લોકોમાં આકર્ષણનું કેન્દ્ર: અત્યાર સુધીમાં 14 લાખથી વધુ લોકોએ લીધી મુલાકાત, મનોરંજન અને આધુનિક સુવિધાઓનો ખજાનો
5 કલાક પહેલા
10 ગ્રામ સોનુ પકડે તો ઇનામ માત્ર 300 રૂપિયા…અમદાવાદ એરપોર્ટ ઉપર કસ્ટમ અધિકારીઓને ઇનામમાં ‘નામ પૂરતું’ વળતર
5 કલાક પહેલા
તમારા વાહનમાં પણ આંખો આંજતી વ્હાઇટ LED લાઇટ લગાવેલી છે તો ચેતજો! જીવલેણ અકસ્માતનો ભય, RTOને ચેકીંગનો આદેશ
6 કલાક પહેલા
Categories

નેશનલ

2811 Posts

Related Posts

લોકપાલની તપાસ અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? શું છે મામલો ? જુઓ
ટૉપ ન્યૂઝ
11 મહિના પહેલા
કોર્પોરેશને 13 દિવસમાં 76 રેંકડી અને 1936 બોર્ડ-બેનર જપ્ત કર્યા
રાજકોટ
1 વર્ષ પહેલા
વાઇલ્ડ ફાયર પુષ્પા-2 ફિલ્મે નંબર 1 બનવા માટે તોડવો પડશે આ 2 ફિલ્મનો રેકોર્ડ, જાણો અત્યારસુધીમાં કેટલી કમાણી કરી
Entertainment
1 વર્ષ પહેલા
વિધાનસભામાં બીજીવાર પાસ કરીને મોકલવામાં આવેલું બિલ રાજ્યપાલ રાષ્ટ્રપતિને મોકલી શકે નહીં : સુપ્રીમ કોર્ટ
બ્રેકિંગ ન્યૂઝ
5 મહિના પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર