Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
ગુજરાતટૉપ ન્યૂઝટ્રેન્ડિંગરાજકોટ

રાજકોટ મહાપાલિકા એક સ્પીડબ્રેકર બનાવવામાં વામણી :છેક સરકાર સુધી જવું પડ્યું, મુખ્ય સચિવને કરી ફરિયાદ

Sat, September 27 2025

રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરમાં અત્યારે જરૂર નથી ત્યાં મસમોટા સ્પીડબે્રકર ખડકીને લોકોને રીતસરની `પીડા’ આપવામાં આવી રહી છે અને ખરેખર જ્યાં જરૂર છે ત્યાં લોકો માંગણી કરી કરીને થાક્યા છતાં બનાવી આપવામાં આવતું ન હોવાનો મામલો સામે આવ્યો છે. એકંદરે તંત્ર એક સ્પીડબ્રેકર બનાવવામાં વામણું પૂરવાર થતાં લોકોએ સરકારના દ્વાર ખખડાવવા પડ્યા હતા અને ત્યાંથી આદેશ છૂટતાં જ તુરંત જ સ્પીડબ્રેકર બનાવવા માટે દોડધામ શરૂ કરી દેવામાં આવી હતી.

શહેરની ભાગોળે મોટામવા વિસ્તાર નજીક રંગોલી પાર્ક સોસાયટી આવેલી છે જ્યાંથી બસ-ટ્રક સહિતના મોટા વાહન વારંવાર પસાર થઈ રહ્યા હોય અહીં સ્પીડબ્રેકર ન હોવાને કારણે ઘણીવાર અકસ્માત થઈ રહ્યા હોય અહીં રહેતા લોકો દ્વારા વોર્ડ નં.10ના કોર્પોરેટરોને વારંવાર રજૂઆત કરાઈ હતી છતાં કોઈ જ કાર્યવાહી નહીં થતાં મહાપાલિકાના અધિકારીઓ સુધી રજૂઆત પહોંચાડવામાં આવી હતી.

આ પણ વાંચો :આજથી દક્ષિણ ગુજરાતમાં તો આવતી કાલથી સૌરાષ્ટ્રમાં મેઘરાજાની સટાસટી : આ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી

આમ છતાં તંત્રના પેટનું પાણી ન હલતાં આખરે ગાંધીનગર ખાતે મુખ્ય સચિવને રજૂઆત કરવામાં આવતાં ત્યાંથી આ દિશામાં તુરંત કાર્યવાહી કરવાનો આદેશ છૂટતાં જ સ્પીડબ્રેકર બનાવવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવ્યાનું જાણવા મળી રહ્યું છે.

Share Article

Other Articles

Previous

જાદૂ ! ગુજરાતમાં રાજકોટ બીજા નંબરનું સૌથી સ્વચ્છ શહેર : સરકાર દ્વારા એક કરોડનું ઈનામ આપવામાં આવ્યું

Next

શેર-મ્યુચ્યુઅલ ફંડના નફા ઉપર હવે રિબેટ નહીં મળે : કરદાતાઓને ભરવો પડશે ટેક્સ, આ તારીખ સુધી ટેક્સ નહીં ભરો તો લાગશે દંડ

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
12 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
1 વર્ષ પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
1 વર્ષ પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
10 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
11 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
Most Share
ગુજરાત
કાલાવડ રોડ-પોપટપરામાં રૂા.૨ લાખમાં આવાસ આપશે મનપા
1 દિવસ પહેલા
ગાઝીપુરથી પકડાયેલા આતંકીએ પોલીસ સામે કરી કબૂલાત: દિલ્હીના મંદિર સહિત મહત્વના સ્થળો પર વિસ્ફોટની યોજના હતી
2 દિવસ પહેલા
ભારતના દુશ્મન જૈશ એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના ભાઈ તાહિર અનવરનું રહસ્યમય મોત: કારણ અકબંધ
2 દિવસ પહેલા
નવા કોવિડ વેરિઅન્ટની એન્ટ્રી! અમેરિકા સહિત દુનિયાના 23 દેશોમાં ફેલાયો, લોકોને સાવધાન રહેવા સૂચના: વિશ્વ આરોગ્ય સંસ્થા સક્રિય
2 દિવસ પહેલા
Categories

નેશનલ

3035 Posts

Related Posts

બિહારના લઠ્ઠાકાંડનો મૃત્યુ આંક ક્યાં પહોંચ્યો ? જુઓ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
પૃથ્વીથી 400 કિમી દૂર અંતરિક્ષમાંથી મતદાન કરશે સુનીતા વિલિયમ્સ
ટૉપ ન્યૂઝ
1 વર્ષ પહેલા
ટાટાનો નવો IPO આવી રહ્યો છે, ગ્રે માર્કેટમાં દિવાળી ધમાકો GMP ₹275
બિઝનેસ
2 વર્ષ પહેલા
આગામી સમયમાં ભારતની ઈકોનોમી દુનિયાને કેવી રીતે પછાડશે ? જુઓ
બિઝનેસ
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર